Sandesho by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Harjeet Panesar |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-03-09 |
Lyrics (English)
SANDESHO LYRICS IN GUJARATI: સંદેશો, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "SANDESHO" is a Gujarati Sad song, composed by Mayur Nadiya , with lyrics written by Harjeet Panesar . The music video of this song is picturised on Rakesh Barot, Arzu Limbachiya and Kuldeep Mishra. Ek tapali aayo chhe Ae sandesho layo chhe Ek tapali aayo chhe Ae sandesho layo chhe Ek tapali aayo chhe Ae sandesho layo chhe Ek tapali aayo chhe Ae sandesho layo chhe Hombhali mari aakho radi jai Sher ma mari jaanu bije prem ma padi jai Ho… Sher ma mari jaanu bije prem ma padi jai Ho… Maru daldu chetarayu chhe mandu bharayu chhe Daldu chetarayu chhe mandu bharayu chhe Jiv thi vhali pachhi fari jai Sher ma mari janu kok na prem ma padi jai Sher ma mari janu kok na prem ma padi jai Ho… Hachu aevu thayu chhe ke jovu chhu hu sapnu Tara modhe hombhalu toj hachu monu Kok na mudhe hombhalyu chhe je ae pan nathi ochhu Man ma vaat rakhati na bolti na khotu Ae jivado gabharayo chhe… Avalo vichar aayo chhe Maro jivado gabharayo chhe… Avalo vichar aayo chhe Jivado gabharayo chhe… Avalo vichar aayo chhe Jivu maru have nakki nai Sher ma mari janu bije prem ma padi jai Sher ma mari janu kok na prem ma padi jai Ho… Tara sivay ahi koi maru nathi Paglu khotu bharti na jindgi jashe pati Ho… Jivshu hare marshu haare sogandh khadhi’ti Rajhali jashe duniya mari sogandh na todati Have kevi ghadi aai chhe najaro badlani chhechhe Kevi ghadi aai chhe najaro badlani chhechhe Kevi ghadi aai chhe najaro badlani chhechhe Kok ni vat hachi padi jai Sher ma mari janu bije prem ma padi jai Ho… Sher ma mari janu kok na prem ma padi jai Ho… Jene hu chahto hato ae dago kari jai. એક ટપાલી આયો છે એ સંદેશો લાયો છે એક ટપાલી આયો છે એ સંદેશો લાયો છે એક ટપાલી આયો છે એ સંદેશો લાયો છે એક ટપાલી આયો છે એ સંદેશો લાયો છે હોંભળી મારી આંખો રડી જઈ atozlyric.com શેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ હો… શેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ હો… મારુ દલડું છેતરાયું છે મનડું ભરાયું છે દલડું છેતરાયું છે મનડું ભરાયું છે જીવથી વ્હાલી પાછી ફરી જઈ શેરમાં મારી જાનું કોક ના પ્રેમમાં પડી જઈ શેરમાં મારી જાનું કોક ના પ્રેમમાં પડી જઈ હો… હાચુ એવું થયું છે કે જોવુ છું હું સપનું તારા મોઢે હોંભળું તોજ હાચુ મોનુ કોક ના મુઢે હોંભળ્યુ છે જે એ પણ નથી ઓછું મનમાં વાત રાખતી ના બોલતી ના ખોટું એ જીવડો ગભરાયો છે અવળો વિચાર આયો છે મારો જીવડો ગભરાયો છે અવળો વિચાર આયો છે જીવડો ગભરાયો છે અવળો વિચાર આયો છે જીવું મરૂ હવે નક્કી નઈ શેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ શેરમાં મારી જાનું કોક ના પ્રેમમાં પડી જઈ હો.. તારા સિવાય અહીં કોઈ મારુ નથી પગલું ખોટું ભરતી ના જિંદગી જશે પતી હો… જીવશું હારે મરશું હારે સોગંધ ખાધી’તી રઝળી જશે દુનિયા મારી સોગંધ ના તોડતી હવે કેવી ઘડી આઈ છે નજારો બદલાણી છે કેવી ઘડી આઈ છે નજારો બદલાણી છે કેવી ઘડી આઈ છે નજારો બદલાણી છે કોક ની વાત હાચી પડી જઈ શેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ હો… શેરમાં મારી જાનું કોક ના પ્રેમમાં પડી જઈ હો… જેને હું ચાહતો હતો એ દગો કરી જઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sandesho lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.