Avo Sajanji by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Harshad Thakor |
Lyricist: | Rajesh Solanki |
Label: | Zen Music Bhatigal Gujarat |
Genre: | Love |
Release: | 2022-02-21 |
Lyrics (English)
AVO SAJANJI LYRICS IN GUJARATI: આવો સાજણજી, The song is sung by Vikram Thakor and released by Zen Music Bhatigal Gujarat label. "AVO SAJANJI" is a Gujarati Love song, composed by Harshad Thakor , with lyrics written by Rajesh Solanki . The music video of this song is picturised on Vikram Thakor and Viyona Patil. Ho… Ugata parodh no tadho tadho vayro Ho… Ugata parodh no tadho tadho vayro Ugata parodh no tadho tadho vayro Sajan no mari sandesho re lavto Panihari panida bharvane hali Panihari panida bharvane hali Aema mari sajan no ahesas thato Ugata parodh no tadho tadho vayro Ugata parodh no tadho tadho vayro Aavo sajanji mara desh Aavo sajanji mara desh Suraj ugyo ne aakhi dharti lage khilva Dil maru kahetu chal jaie aene malva Ho… Suraj ugyo ne aakhi dharti lage khilva Dil maru kahetu chal jaie aene malva Tari mari prit na rango ne joine Premiyo na haiya pan lagya chhe zumva Sat surone hu to bhega karine Sat surone hu to bhega karine Aena re rupna shamna ao gato Ugata parodh no tadho tadho vayro Dil ni aa dhadkan thi gai bechen Bhuli hu to sudh budh ban re Virah ni vedna sahi na sahay re Have to padharo mara anganiye Lal pili chudadi ma mukh taru joine Aabha no chandliyo pan joi sharmato Ho… Lal pili chudadi ma mukh taru joine Aabha no chandliyo pan joi sharmato Van na re pankhida bolva ne lagya Jyare tara aavvana bhankara vagya Jyare tane jovu tyare bhan bhuli jato Jyare tane jovu tyare bhan bhuli jato Malva tane hu to dodi ne aavto Ugata parodh no tadho tadho vayro Ugata parodh no tadho tadho vayro. હો… ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો હો… ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો સાજણનો મારી સંદેશો રે લાવતો પનિહારી પાણીડા ભરવાને હાલી પનિહારી પાણીડા ભરવાને હાલી એમાં મારી સાંજણનો અહેસાસ થાતો ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો આવો સાજણજી મારા દેશ આવો સાજણજી મારા દેશ સુરજ ઉગ્યોને આખી ધરતી લાગે ખીલવા દિલ મારૂં કહેતું ચાલ જઈએ એને મળવા હો… સુરજ ઉગ્યોને આખી ધરતી લાગે ખીલવા દિલ મારૂં કહેતું ચાલ જઈએ એને મળવા તારી મારી પ્રીતના રંગોને જોઈને પ્રેમિયોના હૈયા પણ લાગ્યા છે ઝુમવા સાત સુરોને હું તો ભેગા કરીને સાત સુરોને હું તો ભેગા કરીને એના રે રૂપના શમણાંઓ ગાતો ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો atozlyric.com દિલની આ ધડકન થઇ ગઈ બેચેન ભુલી હું તો સુધ બુધ બન રે વિરહની વેદના સહીના સહાય રે હવે તો પધારો મારા આંગણિયે લાલ પીળી ચુંદડીમાં મુખ તારૂં જોઈને આભનો ચાંદલિયો પણ જોઈ શરમાતો હો… લાલ પીળી ચુંદડીમાં મુખ તારૂં જોઈને આભનો ચાંદલિયો પણ જોઈ શરમાતો વનના રે પંખીડા બોલવાને લાગ્યા જયારે તારા આવવાના ભણકારા વાગ્યા જયારે તને જોવું ત્યારે ભાન ભુલી જાતો જયારે તને જોવું ત્યારે ભાન ભુલી જાતો મળવા તને હું તો દોડીને આવતો ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Avo Sajanji lyrics in Gujarati by Vikram Thakor, music by Harshad Thakor. Includes YouTube video and lyrics in multiple languages.