Matla Upar Matlu by Dev Pagli, Jigar Thakor song Lyrics and video
Artist: | Dev Pagli, Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Sunil Thakor, Jagdish Thakor |
Lyricist: | Dev Pagli, Chandu Raval |
Label: | Jhankar Music |
Genre: | Masti |
Release: | 2021-10-30 |
Lyrics (English)
MATLA UPAR MATLU LYRICS IN GUJARATI: માટલા ઉપર માટલું, The song is sung by Dev Pagli and Jigar Thakor and released by Jhankar Music label. "MATLA UPAR MATLU" is a Gujarati Masti song, composed by Sunil Thakor and Jagdish Thakor , with lyrics written by Dev Pagli and Chandu Raval . The music video of this song is picturised on Devpagli, Viswa Suthar and Jigar Thakor. Matla upar matlu Nai bane roni roni He matla upar matlu He matla upar matlu He matla upar matlu ne matla mo poni He matla upar matlu ne matla mo poni Dhagalo prem karsho toye nai bane roni roni He mah mahina nu mavthu ne mavtha nu poni Mah mahina nu mavthu ne mavtha nu poni Are dhagalo prem karish toye nai bane roni roni Are dhagalo prem karish toye nai bane roni roni He tu aeda ma chhe Hav bachchu chhe Tu chaddi ma chhe Tu vayadu chhe Modhu taru nonu vat tari moti Tane hamjan nai pade mel mathakut khoti Rang ma bhang padish nai maru netar ni hoti Prem ma khabar padshe tyare umar thashe moti Maru chhatkay nai Modhu taru nonu vat tari moti Tane hamjan nai pade mel mathakut khoti Rang ma bhang padish nai maru netar ni hoti Prem ni khabar padshe tyare umar thashe moti Halati ni tha bau loi pijyu Are dhagalo prem karish toye nai bane roni roni Are dhagalo prem karish toye nai bane roni roni Ha bharvi hoy aetali bhari le filding Nai samje tari thodi re filling Alya janu na patava tu karish cheting Vikharai jashe tara prem nu setting Alya matla upar matlu Matla upar matlu He matla upar matlu ne matla mo poni Matla upar matlu ne matla mo poni Alya dhagalo prem karish toye nai bane roni roni Are dhagalo prem karish toye Ha ha ha deva kaka kashu nai thay Humm ae nonu chhe E godu chhe Budhdhi vagar nu chhe Haru nakamu chhe Hu taro golo ne tu mari light Tara mara prem ni udadiye kight Jatu re chaud dasiya nahitar thashe apade fight Aaj good morning ne aaj good night Samaj me aaya tere ko atozlyric.com Are dhagalo prem karish toye nai bane roni roni Are dhagalo prem karish toye nai bane roni roni. માટલા ઉપર માટલુ નઈ બને રોણી રોણી હે માટલા ઉપર માટલુ હે માટલા ઉપર માટલુ હે માટલા ઉપર માટલુ ને માટલામો પોણી હે માટલા ઉપર માટલુ ને માટલામો પોણી ઢગલો પ્રેમ કરશો તોયે નઈ બને રોણી રોણી હે માહ મહિનાનું માવઠું ને માવઠાંનું પોણી માહ મહિનાનું માવઠું ને માવઠાંનું પોણી અરે ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી અરે ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી હે તું એંડામાં છે હાવ બચ્ચું છે તું ચડ્ડીમાં છે તું વાયડું છે મોઢું તારું નોનું વાત તારી મોટી તને હમજણ નઈ પડે મેલ માથાકૂટ ખોટી રંગમાં ભંગ પાડીશ નઈ મારું નેતરની હોટી પ્રેમમાં ખબર પડશે ત્યારે ઉંમર થાશે મોટી મારું છટકાય નઈ મોઢું તારું નોનું વાત તારી મોટી તને હમજણ નઈ પડે મેલ માથાકૂટ ખોટી રંગમાં ભંગ પાડીશ નઈ મારું નેતરની હોટી પ્રેમની ખબર પડશે જયારે ઉંમર થાશે મોટી હાલતીની થા બઉ લોઈ પીજ્યું અરે ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી અરે ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી હા ભરવી હોય એટલી ભરી લે ફિલ્ડિંગ નઈ સમજે તારી થોડી રે ફિલિંગ અલ્યા જાનુ ન પટાવા તું કરીશ ચેટિંગ વિખરાઈ જાશે તારા પ્રેમનું સેટિંગ અલ્યા માટલા ઉપર માટલુ માટલા ઉપર માટલુ હે માટલા ઉપર માટલુ ને માટલામો પોણી માટલા ઉપર માટલુ ને માટલામો પોણી અલ્યા ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી અરે ઢગલો પ્રેમ કરીશ તોયે હા હા હા દેવાકાકા કશું નઈ થાય હુમ એ નોનું છે ઈ ગોંડું છે બુદ્ધિ વગરનું છે હારુ નકામું છે હું તારો ગોળોને તું મારી લાઈટ તારા મારા પ્રેમની ઉડાડીયે કાઇટ જતું રે ચૌદદસીયા નહિતર થાશે આપડે ફાઇટ આજ ગુડ મોર્નીગ ને આજ ગુડ નાઈટ સમજમે આયા તેરેકો ભારતલીરીક્સ.કોમ અલ્યા ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી અલ્યા ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Matla Upar Matlu lyrics in Gujarati by Dev Pagli, Jigar Thakor, music by Sunil Thakor, Jagdish Thakor. Includes YouTube video and lyrics in multiple languages.