Tame Bijane Khush Karo Ame Aekla Khush Chiye by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Hitesh Sobhasan |
Lyricist: | Hitesh Sobhasan |
Label: | Kushma Production |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2025-05-01 |
Lyrics (English)
TAME BIJANE KHUSH KARO AME AEKLA KHUSH CHIYE LYRICS IN GUJARATI: Tame Bijane Khush Karo Ame Aekla Khush Chiye (તમે બીજાને ખુશ કરો અમે એકલા ખુશ છીએ) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Dhaval Barot from Kushma Production . The song is composed by Hitesh Sobhasan , with lyrics written by Hitesh Sobhasan . The music video of the song features Dhaval Barot , Nitya Makadiya and Sahil Sahu. નથી જરૂર તને મારી હો નથી જરૂર તને મારી તો મને પણ નથી જરૂર તારી હો જોઈ લીધી તારી બેવફાઈ તને જીવવા નહી દે આ જુદાઈ હો બીજા હારે ફરતા મેં જોઈ નરી આંખે ખુશ રેજે એની જોડે ખુશ જો એ રાખે અમારી મસ્તીમાં મસ્ત અમે રહીએ તમે બીજાને ખુશ કરો અમે એકલા ખુશ છીએ હો તમે બીજાને ખુશ કરો અમે એકલા ખુશ છીએ હો જે રસ્તાએ આપણે મળ્યા હતા ત્યાં થી ના નીકળતા નહી તો રોઈ જશો દિધેલા હતા જે તમારા વાયદાઓ યાદ કરી લેજો કા તો ભૂલી જાજો હો નોની નોની વાતે તમે યાદ મને કરવાના અમે જ દેખાઈશું જો તમે પયણવાના અમારી મોજમાં મસ્ત અમે રહીએ તમે બીજાને ખુશ કરો અમે એકલા ખુશ છીએ હો તમે બીજાને ખુશ કરો અમે એકલા ખુશ છીએ સાચા દિલથી અમે પ્રેમ કરવાને અમે તો નેકળી પડ્યા હોમે તમે રે નડ્યા દુનિયાની હોમે એકલા થઈને અમે તારા ખાતર લડ્યા ખોટા કુવામાં પડ્યા ભારતલીરીક્સ.કોમ હો દિલથી કર્યા હતા તારી પર ભરોસા દિલથી આપીએ દિલને દિલાસા અમારી ખુશીમાં મસ્ત અમે રહીએ તમે બીજાને ખુશ કરો અમે એકલા ખુશ છીએ હો તમે બીજાને ખુશ કરો અમે એકલા ખુશ છીએ Nathi jarur tane mari Ho nathi jarur tane mari To mane pan nathi jarur mari Ho joi lidhi tari bewafai Tane jivva nahi de aa judai Ho bija hare farta me joi nari aankhe Khush reje eni jode khush jo ae rakhe Amari masti ma mast ame rahiye Tame bija ne khush karo ame aekla khush chiye Ho tame bijane khush karo ame aekla khush chiye Ho je rasta ae aapne madya hata Tya thi na nikdta nahi to roi jaso Didhela hata je tara vaydao Yaad kari lejo ka to bhuli jajo Ho noni noni vate tame yaad mane karvana Ame j dekhaisu jo tame paynvana Amari mojma mast ame rahiye Tame bija ne khush karo ame aekla khush chiye Ho tame bijane khush karo ame aekla khush chiye Sacha dil thi ame prem karvane Ame to nekdi padya home tame re nadya Duniya ni home ekla thaine ame Tara khatar ladya khota kuva ma padya Ho dil thi karya hata tari par bharosa Dil thi apiye dil ne dilasa Amari khushi ma mast ame rahiye atozlyric.com Tame bijane khush karo ame ekla khush chiye Ho tame bijane khush karo ame aekla khush chiye Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Bijane Khush Karo Ame Aekla Khush Chiye lyrics in Gujarati by Dhaval Barot, music by Hitesh Sobhasan. Includes YouTube video and lyrics in multiple languages.