Golu Molu Chori by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2022-10-20 |
Lyrics (English)
ગોલુ મોલુ છોરી | GOLU MOLU CHORI LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Saregama Gujarati label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Golu Molu Chori" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Rakesh Barot, Chhay Thakor and Vishnu Thakor. Ae ange chhe jadi pan range chhe dholi Ae ange chhe jadi pan range chhe dholi Ange chhe jadi pan range chhe dholi Bahu game cute mute golu molu chori Are hoj pade khava aave ae to pakodi Hoj pade khava aave ae to pakodi Bahu game cute mute golu molu chori Bhale lage moti pan umar mo noni Khata pita ghar ni aato nishoni Bhale lage moti pan umar mo noni Khata pita ghar ni aato nishoni Bahu game cute mute golu molu chori Ae ange chhe jadi pan range chhe dholi Ae ange chhe jadi pan range chhe dholi Bahu game cute mute golu molu chori Bahu game cute mute golu molu chori Hase tyare gal tara gulabjobu lage Gusso kare tyare lal tometu re lage Hath tara ru jeva pocha pocha lage Fartu fartu zadi teddybear jadu mari lage Modhu foot ball jevu ankho chhe nani Golmatol ladu jevi lage majani Modhu foot ball jevu ankho chhe nani Golmatol ladu jevi lage majani Bahu game cute mute golu molu chori Ae ange chhe jadi pan range chhe dholi Ae ange chhe jadi pan range chhe dholi Bahu game cute mute golu molu chori He mane bau game cute mute golu molu chori Dekhave fat pan mara mate ket chhe Double xx jode thai jayo love great chhe Maru 60 taru 90 pluse chhe Motu patlu ni aa to jodi to set chhe Ae halko fulko husband ne buldozer wife Love bird thai ne jode raheshu life Ae halko fulko husband ne buldozer wife Love bird thai ne jode raheshu life Bahu game cute mute golu molu chori Ae ange chhe jadi pan range chhe dholi Ae ange chhe jadi pan range chhe dholi Bahu game cute mute golu molu chori Hoj pade khava jaishu bhela pakoda Hoj pade khava jaishu bhela pakoda Bahu game cute mute golu molu chori Bahu game cute mute golu molu chori Ae mane bahu game cute mute golu molu chori. એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી અંગે છે જાડી પણ રંગે છે ધોળી બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી અરે હોજ પડે ખાવા આવે એ તો પકોડી હોજ પડે ખાવા આવે એ તો પકોડી બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી ભલે લાગે મોટી પણ ઉમર મો નોની ખાતા પીતા ઘરની આતો નિશોની ભલે લાગે મોટી પણ ઉમર મો નોની ખાતા પીતા ઘર ની આતો નિશોની બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી અંગે છે જાડી પણ રંગે છે ધોળી બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી હસે ત્યારે ગાલ તારા ગુલાબજૉબુ લાગે ગુસ્સો કરે ત્યારે લાલ ટામેટું તું લાગે હાથ તારા રૂ જેવા પોચા પોચા લાગે ફરતું ફરતું ટેડીબિયર જાડું મારી લાગે મોઢું ફુટ બોલ જેવું આંખો છે નાની ગોળમટોળ લાડુ જેવી લાગે મજાની મોઢું ફુટ બોલ જેવું આંખો છે નાની ગોળમટોળ લાડુ જેવી લાગે મજાની બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી હે મને બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી દેખાવે ફેટ પણ મારા માટે કેટ છે ડબલ xx જોડે થઇ જયો લવ ગ્રેટ છે મારુ 60 તારું 90 પ્લસ વેટ છે મોટું પતળું ની આ તો જોડી તો સેટ છે એ હલકો ફુલકો હસબન્ડ ને બુલડોઝર વાઇફ લવ બર્ડ થઇ ને જોડે રહેશું લાઈફ એ હલકો ફુલકો હસબન્ડ ને બુલડોઝર વાઇફ લવ બર્ડ થઇ ને જોડે રહેશું લાઈફ બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી atozlyric.com એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી હોજ પડે ખાવા જઈશું ભેળ પકોડી હોજ પડે ખાવા જઈશું ભેળ પકોડી બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી હે મને બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Golu Molu Chori lyrics in Gujarati by Rakesh Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.