Tu Mane Yaad Rakhje Hu Tane Yaad Rakhis by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Rohit Thakor |
Lyricist: | Rajesh Solanki |
Label: | Meet Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-02-20 |
Lyrics (English)
TU MANE YAAD RAKHJE HU TANE YAAD RAKHIS LYRICS IN GUJARATI: તું મને યાદ રાખજે હું તને યાદ રાખીશ, The song is sung by Dhaval Barot and released by Meet Digital label. "TU MANE YAAD RAKHJE HU TANE YAAD RAKHIS" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Rohit Thakor , with lyrics written by Rajesh Solanki . The music video of this song is picturised on Dhaval Barot and Pooja Rai. મારી હાચી પ્રીત ના મોલ ના જાણ્યા હો હો મારી હાચી પ્રીત ના મોલ ના જાણ્યા પલ માં રે કીધા અજાણ્યા મારી હાચી પ્રીત ના મોલ ના જાણ્યા પલ માં રે કીધા અજાણ્યા હજુ તારા દિલમાં જો પ્રેમ હોય તો જાનુ તારા દિલમાં જો પ્રેમ હોય તો તું મને યાદ રાખજે હું તને યાદ રાખીશ તું મને યાદ રાખજે હું તને યાદ રાખીશ મારી હાચી પ્રીત ના મોલ ના જાણ્યા પરદેશી પ્રીતમ હારે ચાલ્યા ગયા તમે દિલ મારુ રોજ યાદ કરશે તને હો હો હો પરદેશી પ્રીતમ હારે ચાલ્યા ગયા તમે દિલ મારુ રોજ યાદ કરશે તને કરવી હતી બેવફાઈ તારે જો બેવફા કેમ મારી હારે દિલ તે જોડ્યું હશે કેમ મારી હારે દિલ તે જોડ્યું હશે મારા પ્રેમ ના કરી પારખા, તેતો પલ માં કરી દીધો છેટો ધઉં ના પ્રેમ ના કરી પારખા તેતો પલ માં કરી દીધો છેટો ભારતલીરીક્સ.કોમ હજુ તારા દિલમાં જો પ્રેમ હોય તો જાનુ તારા દિલ માં જો પ્રેમ હોય તો તું મને યાદ રાખજે હું તને યાદ રાખીશ તું મને યાદ રાખજે હું તને યાદ રાખીશ મારી હાચી પ્રીત ના મોલ ના જાણ્યા પલ માં રે કીધા અજાણ્યા હૂતો હમજ્યો તો જાનુ ભેળા રહીશુ નોતી ખબર એક દી વેગડા થઇ શું હો હો હો હૂતો હમજ્યો તો જાનુ ભેળા રહીશુ નોતી ખબર એક દી વેગડા થઇ શું તારા દીધેલા ઘાવ હૂતો સહુ છું તોયે તારા માટે હારી દુઆ હું કરું શું તોયે તારા માટે હારી દુઆ હું કરું શું તારો પ્રેમ કદી ભુલાશે નહિ ને, યાદો ને વિશ્રાસે નઈ તારો પ્રેમ કદી ભુલાશે નઈ યાદો ને વિશ્રાસે નઈ હજુ તારા દિલ માં જો પ્રેમ હોય તો જાનુ તારા દિલમાં જો પ્રેમ હોય તો તું મને યાદ રાખજે હું તને યાદ રાખીશ તું મને યાદ રાખજે હું તને યાદ રાખીશ હવે તું તારું ધ્યાન રાખજે હું મારુ ધ્યાન રાખીશ જાનુ તું તારું ધ્યાન રાખજે હું મારુ ધ્યાન રાખીશ atozlyric.com Mari hachi prit naa mol naa janya Ho ho mari hachi prit naa mol naa janya Pal maa ae re kidha ajanya Mari hachi prit naa mol naa janya Pal maa re kidha ajanya Haju tara dil maa jo prem hoy to Janu tara dil maa jo prem hoy to Tu mane yaad rakhje Hu tane yaad rakhish Tu mane yaad rakhje Hu tane yaad rakhish Mari hachi prit naa mol naa janya Pardeshi pritam hare chalya gaya tame Dil maru roj yaad karse tane Ho ho ho pardeshi pritam hare chalya gaya tame Dil maru roj yaad karse tane Karvi hati bewafai tare jo bewafa Kem mari hare dil te jodyu hase Kem mari hare dil te jodyu hase Mara prem naa kari parkh, Teto pal maa kari didho chheto Dhau naa prem kari parkh Teto pal maa kari didho chheto Haju tara dil maa jo prem hoy to Janu tara dil maa jo prem hoy to Tu mane yaad rakhje Hu tane yaad rakhish Tu mane yaad rakhje Hu tane yaad rakhish Mari hachi prit naa mol naa janya Pal maa re kidha ajanya Huto hamjyo to janu bhera rahisu Noti khabar ek di vegda thai shu Ho ho ho huto hamjyo to janu bhera rahisu Noti khabar ek di vegda thai shu Tara didhela ghaav huto sahu chhu Toye tara mate hari duaa hu karu shu Toye tara mate hari duaa hu karu shu Taro prem kadi bhulase nahi ne, Yaado ne vishrase nai Taro prem kadi bhulase nahi ne, Yaado ne vishrase nai Haju tara dil maa jo prem hoy to Janu tara dil jo prem hoy to Tu mane yaad rakhje Hu tane yaad rakhish Tu mane yaad rakhje Hu tane yaad rakhish Have tu taru dhayn rakhje Hu maru dhyan rakhish Janu tu taru dhyan rakhje Hu maru dhyan rakhish Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Mane Yaad Rakhje Hu Tane Yaad Rakhis lyrics in Gujarati by Dhaval Barot, music by Rohit Thakor. Includes YouTube video and lyrics in multiple languages.