Dabba Ma Dabbo Ne Dabba Ma Cake by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Hitesh Sobhasan |
Label: | Jhankar Music |
Genre: | Birthday |
Release: | 2025-05-18 |
Lyrics (English)
DABBA MA DABBO NE DABBA MA CAKE LYRICS IN GUJARATI: ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક, The song is sung by Jigar Thakor and released by Jhankar Music label. "DABBA MA DABBO NE DABBA MA CAKE" is a Gujarati Birthday song, composed by Amit Barot , with lyrics written by Hitesh Sobhasan . The music video of this song is picturised on Jigar Thakor and Karan Rajveer. હો મારા માટે મારો કાકો મારો યાર છે હો મારા માટે મારો કાકો મારો યાર છે કાકા માટે દિલ માં કુટી કુટી ભર્યો પ્યાર છે કાકા ના તોલે કોઈ ના આવે હુ જે માંગુ મારા માટે કાકો લાવે હુ જે માંગુ મારા માટે કાકો લાવે ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક મારો કાકો તો છે લાખો માં એક અરે મારો કાકો તો છે લાખો માં એક દિલ્લી હુધી એની પોચ છે પૂછો મારો કાકો કોણ કોણ કોણ મારો કાકો ડોન કયા છે તોય એનુ ચારે બાજુ મોન મોન મોન કાકો ચાલે હારે હુ કોય ના બોલાવે અમને તુ કાકો ચાલે હારે હુ કોય ના બોલાવે અમને તુ કાકા ના તોલે કોઈ ના આવે માર્કેટ માં મારો કાકો બૂમ પડાવે કાકા ના તોલે કોઈ ના આવે માર્કેટ માં મારો કાકો બૂમ પડાવે ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક મારો કાકો તો છે લાખો માં એક અરે મારો કાકો તો છે લાખો માં એક ભારતલીરીક્સ.કોમ નથી અમારા માં કોઈ ચાલાકી સસ્તી નથી આ યારી યારી યારી ભૂલ કરુ તોય ના માંગવા દે માફી જોડી અમારી આ પ્યારી પ્યારી પ્યારી કાકો મારી ધડકન જીવન એને અર્પણ કાકો મારી ધડકન જીવન એને અર્પણ કાકા ના તોલે કોઈ ના આવે મારા માટે કાકો કદી ટેનશન ના લાવે કાકા ના તોલે કોઈ ના આવે મારા માટે કાકો કદી ટેનશન ના લાવે ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક મારો કાકો તો છે લાખો માં એક અરે મારો કાકો તો છે લાખો માં એક એક Ho mara mate maro kako maro yaar che Ho mara mate maro kako maro yaar che Kaka mate dil ma kuti kuti bharyo pyar che Kaka na tole koi na aave Hu je mangu mara mate kako lave Hu je mangu mara mate kako lave Dabba ma dabbo ne dabba ma cake Dabba ma dabbo ne dabba ma cake Maro kako to che lakho ma ek Are maro kako to che lakho ma ek Dilhi hudhi eni poch che Pucho maro kako kon kon kon Maro kako don kya che Toye enu chare baju mon mon mon Kako chale hare hu koy na bolave amane tu Kako chale hare hu koy na bolave amane tu Kaka na tole koi na aave Market ma maro kako boom padave Kaka na tole koi na aave Market ma maro kako boom padave Dabba ma dabbo ne dabba ma cake Dabba ma dabbo ne dabba ma cake Maro kako to che lakho ma ek Are maro kako to che lakho ma ek Nathi amara ma koi chalaki Sasti nathi aa yari yari yari Bhul karu toye na mangva de maafi Jodi amari aa pyari pyari pyari atozlyric.com Kako mari dhadkan jivan ene arpan Kako mari dhadkan jivan ene arpan Kaka na tole koi na aave Mara mate kako kadi tention na lave Kaka na tole koi na aave Mara mate kako kadi tention na lave Dabba ma dabbo ne dabba ma cake Dabba ma dabbo ne dabba ma cake Maro kako to che lakho ma ek Are maro kako to che lakho ma ek ek Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dabba Ma Dabbo Ne Dabba Ma Cake lyrics in Gujarati by Jigar Thakor, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.