Ajvada Karje Ambe Maa by Dev Pagli song Lyrics and video
Artist: | Dev Pagli |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Ramesh Patel, Dev Pagli |
Label: | Ekta Sound |
Genre: | Devotional |
Release: | 2020-08-24 |
Lyrics (English)
AJVADA KARJE AMBE MAA LYRICS IN GUJARATI: અજવાળા કરજે અંબે માં, The song is sung by Dev Pagli and released by Ekta Sound label. "AJVADA KARJE AMBE MAA" is a Gujarati Devotional song, composed by Ravi-Rahul , with lyrics written by Ramesh Patel and Dev Pagli . એ અજવાળા કરજે અંબે માં એ અજવાળા કરજે અંબે માં અમે તારા દરબારે આયા રે એ દુનિયા કહે હાચી હોભળેલી વાત માં સુખના દાડા હૌના લાયા રે હે વેળા વારજે મારા કપરા સમયની સુખની છોયડી લઈને આય બીકયું લાગે મને જુલ્મી દુનિયાની કળિયુગમાં વાયરો કાળો વાય ભારતલીરીક્સ.કોમ એ અજવાળા કરજે અંબે માં અમે તારા દરબારે આયા રે માડી તારા દરબારે આયા રે એ હે ઈજ્જત આબરૂનો સવાલ માં આવી ને આજ ઉભો રે હો માં નોની દીકરી મોટી થઇ વેવારની લાજ રાખજે માં નોની દીકરી મોટી થઇ વેવારની લાજ રાખજે માં હો કર્મે લખાઈ છે કહાની અમારી અમી નજરમાં જોઈએ છે તારી હો માંગતા માં મને લાજ રે આવે તારા વગર મારુ કોઈ ના થાવે હો દોતાના રોણાની વેળા વારી મારી રે વેળા વાળજે તું માં અખેચંદ્ર વોંણીયાની નાવડી તારી એવી મારી રે નાવડી તું તારજે માં એ અજવાળા કરજે અંબે માં અમે તારા દરબારે આયા રે માડી તારા દરબારે આયા રે અંબેમા એ પરચા પૂર્યા મારા ભઈ વાત આખા જગમાં જોણીતી થઇ મારી માં એ પરચા પૂર્યા મારા ભઈ વાત આખી જગમાં જોણીતી થઇ હો માડી તારા દરબારામાં જે કોઈ આવે ખાલી હાથે કદી પાછું ના જાવે હો થોડાંમાંથી માં થોડું એ આપે જનમ મરણના દુખડા માં કાપે હો જીવનની લાજ મારી માં તારા જ હાથ છે જોજે ભરોસો તૂટી જાય ના માં મુજયો દુખિયાની માં અરજયો સુણજો ઝાલ્યો છે હાથ છૂટી જાયના માં એ અજવાળા કરજે અંબે માં અમે તારા દરબારે આયા રે એ દુનિયા કહે હાચી હોભળેલી વાત માં સુખના દાડા હૌના લાયા રે અમે તારા દરબારે આયા રે અમે તારા દરબારે આયા રે. Ae ajvada karje ambe maa Ae ajvada karje ambe maa Ame tara darbare aaya re Ae duniya kahe hachi hobhadeli vaat maa Sukhna dada hauna laya re He veda varje mara kapara samayni Sukhni chhoyadi laine aay Bikyu lage mane julmi duniyani Kadiyugma vayro kado vaay Ae ajvada karje ambe maa Ame tara darbare aaya re Madi tara darbare aavya re Ae he ijjat abaruno no sawal maa Aavi ne aaj ubho re ho maa Noni dikari moti thai Vevarni laag rakhje maa Noni dikari moti thai Vevarni laag rakhje maa Ho karme lakhai chhe kahani amari Ami najarma joiae chhe tari Ho mangta maa mane laaj re aave Tara vagar maru koi na thave Ho dotana ronani veda vari Mari re veda vadje tu maa Akhechandra voniyani navdi taari Aevi mari re navdi tu taraje maa Ae ajvada karje ambe maa Ame tara darbare aaya re Madi tara darbare aaya re Ambema ae parcha purya mara bhai Vaat akha jagma joniti thai Mari maa ae parcha purya mara bhai Vaat akhi jagma joniti thai atozlyric.com Ho madi tara darbarma je koi aave Khali hathe koi pachhu naa jave Ho thodamathi maa thodu ae aape Janam maranna dukhada maa kape Ho jivanni laag mari maa tara ja hath chhe Joje bharoso tuti jay na maa Mujyo dukhiyani maa arajyo sunjo Zalyo chhe hath maa chhuti jayna maa Ae ajvada karje ambe maa Ame tara darbare aaya re Ae duniya kahe hachi hobhadeli vaat maa Sukhna dada hauna laya re Ame tara darbare aaya re Ame tara darbare aaya re. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ajvada Karje Ambe Maa lyrics in Gujarati by Dev Pagli, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.