Rim Jim Varse Mehuliyo by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Maunish Mehta |
Label: | Saregama Gujarati |
Genre: | Rain (Monsoon) |
Release: | 2023-08-04 |
Lyrics (English)
RIM JIM VARSE MEHULIYO LYRICS IN GUJARATI: Rim Jim Varse Mehuliyo (રીમ ઝીમ વરસે મેહુલિયો) is a Gujarati Rain (Monsoon) song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Vishal Vagheshwari , with lyrics written by Maunish Mehta . The music video of the song features Karan Rajveer and Neha Suthar. Ho rimjim varse mehuliyo ne yaad aavi gaya tame Ho ho ho ho rimjim varse mehuliyo ne yaad aavi gaya tame Rimjim varse mehuliyo ne yaad aavi gaya tame Malva mujne vela aavo vaar na karta tame Adhi akshar nu chomasu ne be akshar na ame Khot padi adadha akshar ni puri karjo tame Ho rimjim varse mehuliyo ne yaad aavi gaya tame Rimjim varse mehuliyo ne yaad aavi gaya tame Ho malva mujne vela aavo vaar na karta tame Preet na tantane soor chedata morala tahuka kare Dhodhmar mehuliyo varse yaad aavi gaya tame O sher mati nu kalaju ne ghav ketla khame Megh raj ni heli varse yaad aavi gaya tame Ho prem ni dhalati vadaliyo ma neel chabchabiya kare Prem ni dhalati vadaliyo ma neel chabchabiya kare Malva ni mane aash rahi gai puri karjo tame Ho rimjim varse mehuliyo ne yaad aavi gaya tame Malva mujne vela aavo vaar na karta tame Ho malva mujne vela aavo vaar na karta tame Ho prem ni mithi lagniyoma ruvada samsame Zarmar zarmar panpan bhinji yaad aavi gaya tame Ho mosam ni aa karzar ma mann munjaya kare Karzar mehuliyo varsyo yaad aavi gaya tame Ho agasiye thi kagal feki sandesho sau kare Agasiye thi kagal feki sandesho sau kare Malva mujne na aavo to ham mara se tane Ho rimjim varse mehuliyo ne yaad aavi gaya tame Malva mujne vela aavo vaar na karta tame Ho malva mujne vela aavo vaar na karta tame Malva mujne vela aavo vaar na karta tame હો રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે હો હો હો હો રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે હો અઢી અક્ષર નું ચોમાસુ ને બે અક્ષર ના અમે ખોટ પડી અડધા અક્ષર ની પુરી કરજો તમે હો રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે હો મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે પ્રીત ના તાણતાં સુર છેડાતાં મોરલા ટહુકા કરે ધોધમાર મેહુલિયો વરસે યાદ આવી ગયા તમે ઓ શેર માટી નું કાળજું ને ઘાવ કેટલા ખમે મેઘ રાજ ની હેલી વરસે યાદ આવી ગયા તમે હો પ્રેમ ની ઢળતી વાદળિયો માં નીલ છબછબિયાં કરે પ્રેમ ની ઢળતી વાદળિયો માં નીલ છબછબિયાં કરે મળવાની મને આશ રહી ગઈ પુરી કરજો તમે હો રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે હો મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે હો પ્રેમ ની મીઠી લાગણીયો માં રુવાડા સમસમે ઝરમર ઝરમર પાંપણ ભીંજી યાદ આવી ગયા તમે હો મોસમ ની આ કાળઝાળ માં મન મૂંજાયા કરે કાળઝાળ મેહુલિયો વરસ્યો યાદ આવી ગયા તમે atozlyric.com હો અગાસીએ થી કાગળ ફેંકી સંદેશો સૌ કરે અગાસીએ થી કાગળ ફેંકી સંદેશો સૌ કરે મળવા મુજને ના આવો તો હમ મારા સે તને હો રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે હો મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rim Jim Varse Mehuliyo lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.