Tame Mara Dilma Ne Koini Najarma by Rakesh Barot song Lyrics and video

Artist:Rakesh Barot
Album: Single
Music:Mayur Nadiya
Lyricist:Harjeet Panesar
Label:Ram Audio
Genre:Bewafa (બેવફા)
Release:2020-12-17

Lyrics (English)

તમે મારા દિલમાં ને કોઈ ની નજર માં | TAME MARA DILMA NE KOINI NAJARMA LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Ram Audio label. "TAME MARA DILMA NE KOINI NAJARMA" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Harjeet Panesar . The music video of this Bewafa (બેવફા) song stars Sweta Sen, Shamrath Sharma and Rakesh Barot.
હો તમે મારા દિલમાં ને કોઈ ની નજર માં
હો તમે મારા દિલમાં ને કોઈ ની નજર માં
તમારા દિલમાં શું મને ખબર ના
આશિક હું તારો તને રાખું છું દિલમાં
આશિક હું તારો તને રાખું છું દિલમાં
તું મારુ મંદિર ભગવાન બન્યા કોઈ ના
હો તમે મારા દિલમાં ની કોઈ ની નજર માં
તમે મારા દિલમાં ને કોઈ ની નજર માં
હો બેઘા ની મહેફિલ માં ફરો છો તમે
ફરીલોને થોડો સમય હજુ તમે
ભારતલીરીક્સ.કોમ
હો મળશે હજારે પણ મોકો અમને
બતાવીશ ખોટું ને ખરું શું તમને
પારકા ને આપણા ની જાણ ના તમે
પારકા ને આપણા ની જાણ ના તને
તમે દિલ છો મારુ ને ધડાકો છો ઘેર માં
હો તમે મારા દિલમાં ને કોઈ ની નજર માં
તમે મારા દિલમાં ને કોઈ ની નજર માં
હો અહેસાસ તારો એવો છે મને
ભૂલ થી એ કદી ના ભૂલશો તમે
હો દિલ મારુ કોઈ ની પરવા ના કરે
તારો દીવાનો તારા પર મરે
નસ નસ મા મારી છો શામિલ તમે
નસ નસ મા મારી છો શામિલ તમે
મંજિલ મારી ફરોસો બીજા ના સફર માં
હો તને મારા દિલમાં ને કોઈ ની નજર માં
તમારા દિલમાં શું મને ખબર ના
તમે મારા દિલમાં ને કોઈ ની નજર માં
તમે મારા દિલમાં ને કોઈ ની નજર માં
Ho tame mara dilma ne koi ni najarma
Ho tame mara dilma ne koi ni najarma
Tamara dil ma shu mane khabar na
Aashik hu taro tane rakhu chhu dil ma
Aashik hu taro tane rakhu chhu dil ma
Tu maru mandir bhagwan banya koi na
Ho tame mara dilma ne koi ni najarma
Tame mara dilma ne koi ni najarma
Ho begha ni mahfil ma faro chho tame
Farilone thodo samay haju tame
Ho malse hajare pan moko amne
Batavis khotu ne kharu shu tamne
Parka ne aapna ni jaan na tane
Parka ne aapna ni jaan na tane
Tame dil chho maru ne dhadko chho gher ma
Ho tame mara dilma ne koi ni najarma
Tame mara dilma ne koi ni najarma
atozlyric.com
Ho ahesas taro aevo chhe mane
Bhul thi ae kadi na bhulaso tame
Ho dil maru koi ni parva na kare
Taro diwano tara par mare
Nas nas ma mari chho samil tame
Nas nas ma mari chho samil tame
Manjil mari faroso bija na safar ma
Ho tame mara dilma ne koi ni najarma
Tamara dil ma shu mane khabar na
Tame mara dilma ne koi ni najarma
Tame mara dilma ne koi ni najarma
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Tame Mara Dilma Ne Koini Najarma lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.