Kambi Kadala Ni Jod by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Hari Bharvad |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-11-21 |
Lyrics (English)
કાંબી કડલા ની જોડ | KAMBI KADALA NI JOD LYRICS IN GUJARATI: The song is sung by Gopal Bharwad under Saregama Gujarati label. "KAMBI KADALA NI JOD" Gujarati song was composed by Shashi Kapadiya , with lyrics written by Hari Bharvad . The music video of this Love song stars Viral Mevani and Hiral Patel. એ લાવું માલણ કાંબી કડલા ની જોડ રે એ લાવું માલણ કાંબી કડલા ની હું તો જોડ રે હે તારા ઓઢણે ટંકાવુ કસુંબલ કોર રે એ કેવી ભાગ્યશાળી હસે એ ધર ની ભીતળીયુ જેની ગારુ કરવા આવશે ગોરા હાથ વાળીયુ હે આવો માલણ ભેળા ભરશું આપણ ડગલાં હે લાવું માલણ તને મનગમતા હું કડલા ઓ ઉગમણા ઘર જામ્યો મેહુલા લાગે મને વાલા ધરતી ની જાણે ફોરમ છુટે પડે પગલા તારા એ ડગ ભરે ડોઢl ધરણી જીલે નઈ ભાર મલક ફર્યો મેં ના ભાળી આવી નાર એ ગોરો એનો વાલ ને આંખે આંજેશે હોયરો લેણલા લાગી જ્યાં ઉકેલાયો પ્રેમ નો આ કોયડો હે માને તો કોઈ વાલણ ને જઈ મનાવો રે એ હમજે તો એને રે કોઈ હમજાવો રે ઓ દેવ મારે તને દેહ ના વાલી કોલ રે મીઠા રે બોલ માલણ તું તો હવે બોલ રે ઓ જીવતર જીવવા ના માલણ લાગે દાડા હારા હેલ ભરી ને આવશો તો રુડુ લાગે ધર નુ મારા એ વન ની વનરાય ને પંખીડા પુરે છે સુર રે તમારા પગલે માલણ મહકે ઘરા ની ઘુળ રે એ આવો માલણ ભેળા ભરસુ આપણ ડગલા હે લાવું માલણ તને મનગમતા હું કડલા Ae laavu malan kambi kadala ni jod re Ae laavu malan kambi kadala ni hu to jod re He tara odhane tankavu kasumbal kod re Ae kevi bhagysali hashe ae ghar ni bhitadiyu Jeni garu karva aavshe gora haath vadiyu He aavo malan bheda bharshu aapan dagala He laavu malan tane mangamta hu kadala O ugamana ghar jamyo mehulo lage mane vala Dharti ni jaane foram chute pade pagala tara Ae dag bhare dodha dharnijile nai bhaar Malak faryo me na bhadi aavi naar Ae goro eno vaal ne aankhe anjese hoyro Lenla lagi jya ukelayo prem no aa koydo He maane to koi valan ne jai manavo re Ae hamje to ene re koi hamjavo re O dev mare tane deh na vali call re Meetha re bol malan tu to have bol re O jivtar jivva na malan lage dada hara Hel bhari ne aavsho to rudu lage ghar nu mara Ae van ni vanray ne pankhida pure che sur re Tamara pagale malan mahke dhara ni dhul re Ae aavo malan bheda bharshu aapan dagala He laavu malan tane mangamta hu kadala Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kambi Kadala Ni Jod lyrics in Gujarati by Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.