Meera Sadhu No Sang Chhodo by Pamela Jain song Lyrics and video
Artist: | Pamela Jain |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Soor Mandir |
Genre: | Krishna Bhajan Lyrics |
Release: | 2021-02-26 |
Lyrics (English)
મીરા સાધુ નો સંગ છોડો | MEERA SADHU NO SANG CHHODO LYRICS IN GUJARATI: The song is sung by Pamela Jain from album Meera Sadhu No Sang Chhodo . "Meera Sadhu No Sang Chhodo", a Krishna Bhajan song was composed by Appu , with lyrics written by Traditional . મીરા સાધુનો મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે મીરા સાધુનો મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે મીરા સાધુનો ઝેહેર કટોરા રાણે ભેજિયો દેજ્યો મીરા ને હાથ દેજ્યો મીરા ને હાથ દેજ્યો મીરા ને હાથ ઝેહેર કટોરા રાણે ભેજિયો દેજ્યો મીરા ને હાથ દેજ્યો મીરા ને હાથ દેજ્યો મીરા ને હાથ અમરીત કર મીરા પી ગયી કાઇ અમરીત કર મીરા પી ગયી કાઇ તેજ્યા રે રઘુનાથ મીરા સાધુનો મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે મીરા સાધુનો સાંપ કરંડિયા રાણે ભેજિયો દેજ્યો મીરા ને હાથ દેજ્યો મીરા ને હાથ દેજ્યો મીરા ને હાથ સાંપ કરંડિયા રાણે ભેજિયો દેજ્યો મીરા ને હાથ દેજ્યો મીરા ને હાથ દેજ્યો મીરા ને હાથ હૈયે પેરી હિલોળીયો કાઇ હૈયે પેરી હિલોળીયો કાઇ બનિયો નવસર હાર મીરા સાધુનો મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે મીરા સાધુનો સિંહ પિંજરા રાણે ભેજીયા દેજ્યો મીરા ને હાથ દેજ્યો મીરા ને હાથ દેજ્યો મીરા ને હાથ સિંહ પિંજરા રાણે ભેજીયા દેજ્યો મીરા ને હાથ દેજ્યો મીરા ને હાથ દેજ્યો મીરા ને હાથ ખિડકી ખોલન દેખીયો કાઇ ખિડકી ખોલન દેખીયો કાઇ પાયા શાલિગ્રામ મીરા સાધુનો મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે મીરા સાધુનો ભારતલીરીક્સ.કોમ રાણી બન્યા છો રાજ ના ને શું સાધુ ના કામ શું સાધુ ના કામ શું સાધુ ના કામ રાણી બન્યા છો રાજ ના ને શું સાધુ ના કામ શું સાધુ ના કામ શું સાધુ ના કામ રાણાજી ના રાજ માં તો રાણાજી ના રાજ માં તો છોડી દેજો શ્યામ મીરા સાધુનો મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે મીરા સાધુનો મીરા હરિ લાડલી ને છે ચરણો ની દાસ છે ચરણો ની દાસ છે ચરણો ની દાસ મીરા હરિ લાડલી ને છે ચરણો ની દાસ છે ચરણો ની દાસ છે ચરણો ની દાસ ગોપીઓના શ્યામ આગે ગોપીઓના શ્યામ આગે બાંધ ઘુંઘરૂ નાચી મીરા સાધુનો મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે મીરા સાધુનો મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે મીરા સાધુનો. Meera sadhu no Meera sadhu no sang chhodo re chhodo re Laaje piyar med to chittor laaje re Laaje piyar med to chittor laaje re Meera sadhu no Meera sadhu no sang chhodo re chhodo re Laaje piyar med to chittor laaje re Laaje piyar med to chittor laaje re Meera sadhu no Zeher katora raane bhejiyo Dejyo meera ne hath Dejyo meera ne hath Dejyo meera ne hath Zeher katora raane bhejiyo Dejyo meera ne hath Dejyo meera ne hath Dejyo meera ne hath atozlyric.com Amrit kar meera pee gayi kayi Amrit kar meera pee gayi kayi Tejya re raghunath Meera sadhu no Meera sadhu no sang chhodo re chhodo re Laaje piyar med to chittor laaje re Laaje piyar med to chittor laaje re Meera sadhu no Saanp karandiya raane bhejiyo Dejyo meera ne hath Dejyo meera ne hath Dejyo meera ne hath Saanp karandiya raane bhejiyo Dejyo meera ne hath Dejyo meera ne hath Dejyo meera ne hath Haiyye peri hilodiyo kai Haiyye peri hilodiyo kai Baniyo navsar haar Meera sadhu no Meera sadhu no sang chhodo re chhodo re Laaje piyar med to chittor laaje re Laaje piyar med to chittor laaje re Meera sadhu no Sinh pinjra raane bhejiya Dejyo meera ne hath Dejyo meera ne hath Dejyo meera ne hath Sinh pinjra raane bhejiya Dejyo meera ne hath Dejyo meera ne hath Dejyo meera ne hath Khidki kholan dekhiyo kai Khidki kholan dekhiyo kai Paya shaligram Meera sadhu no Meera sadhu no sang chhodo re chhodo re Laaje piyar med to chittor laaje re Laaje piyar med to chittor laaje re Meera sadhu no Rani banya chho raj na ne Shu sadhu na kaam Shu sadhu na kaam Shu sadhu na kaam Rani banya chho raj na ne Shu sadhu na kaam Shu sadhu na kaam Shu sadhu na kaam Raana ji na raj ma to Raana ji na raj ma to Chhodi dejo shyam Meera sadhu no Meera sadhu no sang chhodo re chhodo re Laaje piyar med to chittor laaje re Laaje piyar med to chittor laaje re Meera sadhu no Meera hari laadli ne Chhe charno ni daas Chhe charno ni daas Chhe charno ni daas Meera hari laadli ne Chhe charno ni daas Chhe charno ni daas Chhe charno ni daas Gopi o na shyam aage Gopi o na shyam aage Baandh ghungroo naachi Meera sadhu no Meera sadhu no sang chhodo re chhodo re Laaje piyar med to chittor laaje re Laaje piyar med to chittor laaje re Meera sadhu no Meera sadhu no sang chhodo re chhodo re Laaje piyar med to chittor laaje re Laaje piyar med to chittor laaje re Meera sadhu no. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Meera Sadhu No Sang Chhodo lyrics in Gujarati by Pamela Jain, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.