Palav Na Chhaya Ma Revu Mari Maa by Toral Rathva song Lyrics and video
Artist: | Toral Rathva |
---|---|
Album: | Single |
Music: | Nimesh Variya |
Lyricist: | Mukesh Rajput, Toral Rathva |
Label: | Sem Films |
Genre: | Playful |
Release: | 2024-11-05 |
Lyrics (English)
પાલવ ના છાયા માં રેવું મારી માઁ | PALAV NA CHHAYA MA REVU MARI MAA LYRICS IN GUJARATI is recorded by Toral Rathva from Sem Films label. The music of the song is composed by Nimesh Variya , while the lyrics of "Palav Na Chhaya Ma Revu Mari Maa" are penned by Mukesh Rajput and Toral Rathva . The music video of the Gujarati track features Rekha Rabari, Ketan Vaghela, Sapna Vaghela and Bhavya Vaghela. હો તારા પાલવ ના છાયા માં મારે રેવુ મારી માઁ હો તારા પાલવ ના છાયા માં મારે રેવુ મારી માઁ છેડો પકડી ને પાલવ નો મારે ફરવુ મારી માઁ હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના હો તારા કેટલા છે ઉપકાર એતો ઘણીયા રે ઘણાય ના કેટલા છે ઉપકાર એતો ઘણીયા રે ઘણાય ના હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના હોય મંદિર વાળી કે ઘર ના ગોખ વાળી માં બીજ રૂપ છે ભગવાન નુ મહા હેત વાડી માઁ બીજ રૂપ છે ભગવાન નુ મહા હેત વાડી માઁ હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના હો તારા પાલવ ના છાયા માં મારે રેવુ મારી માઁ છેડો પકડી ને પાલવ નો મારે ફરવુ મારી માઁ હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના હો હોય તુ હારે તો આસાન લાગે ઝિંદગી હાથ જાલી તારો પા પા પગલી મારે કરવી કરી ના સકે કોઈ તારી માઁ બરોબારી માવડી આગળ ઝાન્ખી લાગે દુનિયા ની ખુશીઓ બધી હો તારા પગ ધોઈ પાની પાણી ઓરે મારી માઁ તોયે આરે જનમ મા ઋણ ચૂકવી હુ સકુ ના તોયે આરે જનમ મા ઋણ ચૂકવી હુ સકુ ના હો તારા પાલવ ના છાયા માં મારે રેવુ મારી માઁ છેડો પકડી ને પાલવ નો મારે ફરવુ મારી માઁ હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના હમદર્દ નથી કોઈ માઁ થી મોટો આ જગત મા માઁ થી મોટો હમસફર ના મળે આ જગત મા હો તુ જનેતા ને તુજ ભગવાન છે અમારો માઁ તારા ચરણો મા ચારો ધામ છે અમારા માઁ નઈ મળે તારા પાલવ જેવો બીજે મને છાયો માઁ તુ વાલ નો છે દરિયો જેને માપી રે શકાય ના તુ વાલ નો છે દરિયો જેને માપી રે શકાય ના હો તારા પાલવ ના છાયા માં મારે રેવુ મારી માઁ છેડો પકડી ને પાલવ નો મારે ફરવુ મારી માઁ હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના Ho tara palav na chhaya ma mare revu mari maa Ho tara palav na chhaya ma mare revu mari maa Chhedo pakadi ne palav no mare farvu mari maa Ho maa to maa chhe ena tole aave koi naa Ho tara ketla che upkar eto ghaniya re ghanay naa Ketla che upkar eto ghaniya re ghanay naa Ho maa to maa chhe ena tole aave koi naa Hoy mandir vadi ke ghar na gokh vadi maa Biju roop chhe bhagwan nu maha het vadi maa Biju roop chhe bhagwan nu maha het vadi maa Ho maa to maa chhe ena tole aave koi naa Ho tara palav na chhaya ma mare revu mari maa Chhedo pakadi ne palav no mare farvu mari maa Ho maa to maa chhe ena tole aave koi naa Ho maa to maa chhe ena tole aave koi naa Ho hoy tu haare to aasan lage zindagi Haath jaali taro paa paa pagali mare karvi Kari naa sake koi tari maa barobari Mavadi aagad jankhi lage duniya ni khushiyon badhi Ho tara pag dhoi pani pivu ore mari maa Toye aare janam maa roon chukvi hu saku naa Toye aare janam maa roon chukvi hu saku naa Ho tara palav na chhaya ma mare revu mari maa Chhedo pakadi ne palav no mare farvu mari maa Ho maa to maa chhe ena tole aave koi naa Ho maa to maa chhe ena tole aave koi naa Humdard nathi koi maa thi motu aa jagat maa Maa thi moto koi humsafar naa made aa jagat maa Ho tu janeta ne tuj bhagwan chhe amaro maa Tara charano ma charo dhaam chhe amara maa Nai made tara palav jevo bije mane chhayo maa Tu vaal no che dariyo jene maapi re sakay naa Tu vaal no che dariyo jene maapi re sakay naa Tara palav na chhaya ma mare revu mari maa Chhedo pakadi ne palav no mare farvu mari maa Ho maa to maa chhe ena tole aave koi naa Ho maa to maa chhe ena tole aave koi naa Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Palav Na Chhaya Ma Revu Mari Maa lyrics in Gujarati by Toral Rathva, music by Nimesh Variya. Includes YouTube video and lyrics in multiple languages.