Bolya Jevu Na Rakhyu by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Tejas Vaghela, Dhaval Patel |
Lyricist: | Magan Parmar |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2021-12-24 |
Lyrics (English)
BOLYA JEVU NA RAKHYU LYRICS IN GUJARATI: Bolya Jevu Na Rakhyu (બોલ્યા જેવુ ના રાખ્યુ) is a Gujarati Love song, voiced by Jigar Thakor from Jhankar Music . The song is composed by Tejas Vaghela and Dhaval Patel , with lyrics written by Magan Parmar . The music video of the song features Chandan Thakor and Kinjal Vaghela. He tara ghar mo vivoh nu murat modyu He tara ghar mo vivoh nu murat modyu He mane bolya jevu koy na rakhyu Janudi aaje tasake vadhayu maru kalju Maru prem bharyu ghar te todyu Lage dhruske rova nu choghadiyu Janudi maru tasake vadhayu chhe kalju He tara ghar mo vivoh nu murat modyu He mane bolya jevu koy na rakhyu Janudi aaje tasake vadhayu maru kalju Aaje tasake vadhayu chhe kalju Je pan aapu ae dilt hi ha karti Mele thi lain char vetiyo perti ti Je pan aapu ae dilt hi ha karti Mele thi lain char vetiyo perti ti He tara hagpan karvanu murat modyu Tyar thi malvanu te to man chhodyu Janudi maru tasake vadhayu chhe kalju He tara ghar mo vivoh nu murat modyu Mane bolya jevu koy na rakhyu Janudi aaje tasake vadhayu maru kalju Aaje tasake vadhayu chhe kalju Ali tane gaya pachhi hu aeklo revano Khabar na padi badli tu chhe ke jamano Tane gaya pachhi hu aeklo revano Khabar na padi badli tu chhe ke jamano Jyare taru viday vela nu gadu modyu Te di prem karvanu tan chhodyu Janudi maru tasake vadhayu tu kalju He tara ghar mo vivoh nu murat modyu He mane bolya jevu koy na rakhyu Janudi aaje tasake vadhayu maru kalju Aaj tasake vadhayu chhe kalju Aaj maru tasake vadhayu chhe kalju. હે તારા ઘરમો વિવોહનું મુરત મોડયુ હે તારા ઘરમો વિવોહનું મુરત મોડયુ હે મને બોલ્યા જેવું કોય ના રાખ્યું જાનુડી આજે ટસકે વઢાયુ મારુ કાળજું મારુ પ્રેમ ભર્યું ઘર તે તોડયું લાગે ધ્રુસકે રોવાનું ચોઘડીયુ જાનુડી મારુ ટસકે વઢાયુ છે કાળજું atozlyric.com હે તારા ઘરમો વિવોહનું મુરત મોડયુ હે મને બોલ્યા જેવું કોય ના રાખ્યું જાનુડી આજે ટસકે વઢાયુ મારુ કાળજું આજ મારુ ટસકે વઢાયુ છે કાળજું જે પણ આપુ એ દિલથી હ કરતી મેળેથી લાઈન ચાર વેટીયો પેરતી તી જે પણ આપુ એ દિલથી હ કરતી મેળેથી લાઈન ચાર વેટીયો પેરતી તી હે તારા હગપણ કરવાનું મુરત મોડયુ ત્યારથી મળવાનું તે તો મન છોડયું જાનુડી મારુ ટસકે વઢાયુ છે કાળજું હે તારા ઘરમો વિવોહનું મુરત મોડયુ મને બોલ્યા જેવું કોય ના રાખ્યું જાનુડી આજે ટસકે વઢાયુ મારુ કાળજું આજ ટસકે વઢાયુ છે કાળજું અલી તને ગયા પછી હું એકલો રેવાનો ખબર ના પડી બદલી તું છે કે જમોનો તને ગયા પછી હું એકલો રેવાનો ખબર ના પડી બદલી તું છે કે જમોનો જયારે તારું વિદાય વેળાનું ગાડું મોડયુ તે દિ પ્રેમ કરવાનું તન છોડયું જાનુડી મારુ ટસકે વઢાયુતુ કાળજું હે તારા ઘરમો વિવોહનું મુરત મોડયુ હે મને બોલ્યા જેવું કોય ના રાખ્યું જાનુડી આજે ટસકે વઢાયુ મારુ કાળજું આજ ટસકે વઢાયુ છે કાળજું આજ મારુ ટસકે વઢાયુ છે કાળજું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bolya Jevu Na Rakhyu lyrics in Gujarati by Jigar Thakor, music by Tejas Vaghela, Dhaval Patel. Includes YouTube video and lyrics in multiple languages.