Kudrat Tari Kevi Saja by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Anmol Ratan, Sandip Rabari |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-05-13 |
Lyrics (English)
KUDRAT TARI KEVI SAJA LYRICS IN GUJARATI: Kudrat Tari Kevi Saja (કુદરત તારી કેવી સજા) is a Gujarati Sad song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Anmol Ratan and Sandip Rabari . The music video of the song features Dhaval Goswami, Ishika Toria and Shruti Koshiya. Sapna tane khota batavshe Sapna tane ae khota batavshe Chhodi ne tane ghar bijanu vasavshe Mahobbat tane mari aevi satavshe Tu mot mangish toy mot na aavshe Kudarat aa tari kevi saja chhe Kudarat aa tari kevi saja chhe Koi kesho nahi koine ke prem ma maja chhe Koi kesho nahi koine ke prem ma maja chhe Sapna tane ae khota batavshe Chhodi ne tane ghar bijanu vasavshe Chhodi tane ghar bijanu vasavshe Roj malto jane hoy janmo no sathi Roj vhala hu tara sogandh khati Pal ma bhuli gayo tu samna mara Have koi parka chhe potana tara Aa yado ma kevi aa dard ni jafa chhe Yado ma kevi aa dard ni jafa chhe Koi kesho nahi koi ne ke prem ma maja chhe Koi kesho nahi koi ne ke prem ma maja chhe Sapna tane ae khota batavshe Chhodi ne tane ghar bijanu vasavshe Chhodi tane ghar bijanu vasavshe Haiya ni mari hay tane lagshe Tari bhul no tane afsos thashe Tu kahish toy mulakat a thashe Mane malva ne jiv taro jashe Rao gai chhe tamari kaje Rao gai chhe tamari kaje Koi kesho nahi koi ne ke prem ma maja chhe Koi kesho nahi koi ne ke prem ma maja chhe Na prem ma maja chhe… Ke prem ma maja chhe… Koi kesho nahi koi ne ke prem ma maja chhe Na prem ma maja chhe… Ke prem ma maja chhe. સપના તને ખોટા બતાવશે સપના તને એ ખોટા બતાવશે છોડી ને તને ઘર બીજાનું વસાવશે atozlyric.com મહોબ્બત તને મારી એવી સતાવશે તું મોત માંગીશ તોય મોત ના આવશે કુદરત આ તારી કેવી સજા છે કુદરત આ તારી કેવી સજા છે કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે સપના તને એ ખોટા બતાવશે છોડી ને તને ઘર બીજાનું વસાવશે છોડી તને ઘર બીજાનું વસાવશે રોજ મળતો જાણે હોય જન્મો નો સાથી રોજ વ્હાલા હું તારા સોગંધ ખાતી પલમાં ભૂલ ગયો તું સમણાં મારા હવે કોઈ પારકા છે પોતાના તારા આ યાદોમાં કેવી દર્દ ની જફા છે યાદોમાં કેવી દર્દ ની જફા છે કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે સપના તને એ ખોટા બતાવશે છોડી ને તને ઘર બીજાનું વસાવશે છોડી તને ઘર બીજાનું વસાવશે હૈયાની મારી હાય તને લાગશે તારી ભૂલ નો તને અફસોસ થાશે તું કહીશ તોય મુલાકાત ના થાશે મને મળવા ને જીવ તારો જાશે રાતો ગઈ છે તમારી કાજે રાતો ગઈ છે તમારી કાજે કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે ના પ્રેમ માં મજા છે… કે પ્રેમમાં મજા છે… કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે ના પ્રેમ માં મજા છે… કે પ્રેમમાં મજા છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kudrat Tari Kevi Saja lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.