Dino Nath Bahu Dayalu by Gopal Bharwad song Lyrics and video
| Artist: | Gopal Bharwad |
|---|---|
| Album: | Single |
| Music: | Shashi Kapadiya |
| Lyricist: | Hari Bharvad |
| Label: | Jigar Studio |
| Genre: | Devotional |
| Release: | 2025 |
Lyrics (English)
LYRICS OF DINO NATH BAHU DAYALU IN GUJARATI: દીનો નાથ બહું દયાળું, The song is sung by Gopal Bharwad from Jigar Studio. "DINO NATH BAHU DAYALU" is a Gujarati Devotional song, composed by Shashi Kapadiya, with lyrics written by Hari Bharvad. The music video of the track is picturised on Sanjay Pandya, Soham Patel, Hemali Gohil, Radhika Dixit and Vicky Rajput. હે વ્હાલો હાચવે હઉ નુ ટાણું હે વ્હાલો હાચવે હઉ નુ ટાણું રીત રાઘવ ની જાણું વ્હાલો હાચવે હઉ નુ ટાણું રીત રાઘવ ની જાણું આ નાથ ને ક્યા જોવે છે નાણું દીનો નાથ બહુ દયાળું ભારતલીરીક્સ.કોમ આ કરમ ક્યાંય નથી જવાનુ બધુ નાથ ને જોવાનું કરમ ક્યાંય નથી જવાનું બધુ નાથ ને જોવાનું તમે મેલો હવે તારું ને મારુ દીનો નાથ બહુ દયાળું આ દીનો નાથ બહુ દયાળું હો નરસૈયા નો નારાયણ જુનાળા માં આવતો કુવરબાઈ ના મામેરા મારો શામળીયો રે ભરતો શામળિયો રે ભરતો મારો શામળિયો રે ભરતો હો હો દિધી ગાડી ભરત ને ના માંગી ભૂમિ વેત રે વિષ્ણુ બને વામન તે દી ના આવે પગે ઠેસ રે ના આવે પગે ઠેસ રે ના આવે પગે ઠેસ રે હે ભીડ પડે ને હમ્ભાળુ પાપ પુણ્ય નુ આ ભાથુ ભીડ પડે ને હમ્ભાળુ પાપ પુણ્ય નુ આ ભાથુ મારા નાથ ની રીત હુ જાણું દીનો નાથ બહુ દયાળું દ્વારિકા નો નાથ રે દયાળું હો ઈર્ષાળુ આ અંગ ને અભિમાન નો માથે ભારો દેવલ દેખી દેવ નાખે નાથ અમને રે ઉગારો અમને રે ઉગારો નાથ અમને રે ઉગારો હો હો કરમ ની કમાણી કલ કપટ ની કહાની ભૂમિ મા હમાણી અમે ભાગવત મા જાણી ભાગવત મા જાણી અમે ભાગવત મા જાણી હે ઠાકર ઠેલ મા બાજી મારી ફેરા માંથી લે ઉગારી વ્હાલા ઠેલ મા બાજી મારી ફેરા માંથી લે ઉગારી ઓ અરજી કરું હરિ કે હું મારી પછિ જેવિ મરજી તારી લેજે વ્હાલા અમને રે ઉગારી He vhalo hachave hau nu tanu Ha vhalo hachave hau nu tanu Rit raghav ni janu Vhalo hachave hau nu tanu rit raghav ni janu Aa nath ne kya jove chhe nanu Dino nath bahu dayalu Aa karam kyay nathi javanu Badhu nath ne jovanu Karam kyay nathi javanu badhu nath ne jovanu Tame melo have taru ne maru Dino nath bahu dayalu Aa dino nath bahu dayalu Ho narsaiya no narayan junala ma aavato Kuvarbai na mamera maro shamaliyo re bharato Shamaliyo re bharato maro shamaliyo re bharato Ho ho didhi gadi bharat ne na mangi bhumi vet re Vishnu bane vaman te di na aave page thesh re Na aave page thesh re na aave page thesh re He bhid pade ne hambhalu pap punya nu aa bhathu Bhid pade ne hambhalu pap punya nu aa bhathu Mara nath ni rit hu janu Dino nath bahu dayalu Dwarika no nath re dayalu Ho irshalu aa ang ne abhiman no mathe bharo Deval dekhi dev nakhe nath amne re ugaro Amne re ugaro nath amne re ugaro Ho ho karam ni kamani kal kapat ni kahani Bhoomi ma hamani ame bhagvat ma jani Bhagvat ma jani ame bhagvat ma jani bharatlyrics.com He thakar thel ma baji mari Fera mathi le ugari Vhala thel ma baji mari Fera mathi le ugari O araji karu hari ke hu mari Pachhi jevi marji tari Leje vhala amne re ugari Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Dino Nath Bahu Dayalu lyrics in Gujarati by Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.