Tikdi Lage Che by Kamlesh Barot song Lyrics and video
Artist: | Kamlesh Barot |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Masti |
Release: | 2024-12-02 |
Lyrics (English)
ટીકડી લાગે છે | TIKDI LAGE CHE LYRICS IN GUJARATI: The song is sung by Kamlesh Barot under T-Series Gujarati label. "TIKDI LAGE CHE" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this Masti song stars Kamlesh Barot and Komal Pandya. આહા ઓય હોય હાય હાય હાય હે ફટકો નહીં ફટાકડી લાગે છે હે ફટકો નહીં ફટાકડી લાગે છે ફટકો નહીં ફટાકડી લાગે છે ટીકડી ટીકડી ટીકડી લાગે છે અરે પુષ્પ નહીં આતો પુષ્પા લાગે છે પુષ્પ નહીં આતો પુષ્પા લાગે છે ટીકડી ટીકડી ટીકડી લાગે છે હો ચકાચક ચેહરો ના એક પણ ખિલ એના ઉપર આવી ગયું મારું આ દિલ હાય ટીકડી ટીકડી ટીકડી લાગે છે અરે ફટકો નહીં ફટાકડી લાગે છે ફટકો નહીં ફટાકડી લાગે છે ટીકડી ટીકડી ટીકડી લાગે છે અરે અરે અરે ટીકડી ટીકડી ટીકડી લાગે છે અરે નાક નથી વેધાયું કોનમાં ઝુમ્મર છે લાગે એની હાવ નોની ઉમર છે કેટલા વર્ષના ગોરી હાય સિગ્નલ આવે છે આંખોના રસ્તે દિલ લૂટી જાય એતો હસતે હસતે હે મારા ભાઈબંધો બધા એના ચાહક પણ એના ઉપર છે મારો જ હક મારામાં કોઈનો ભાગ નહીં હો ટીકડી ટીકડી ટીકડી લાગે છે ફટકો નહીં ફટાકડી લાગે છે ફટકો નહીં ફટાકડી લાગે છે ટીકડી ટીકડી ટીકડી લાગે છે ટીકડી ટીકડી ટીકડી લાગે છે હે ના મેકઅપના ફેશિયલ છે તોય મારા માટે એ સ્પેશિયલ છે રૂપથી લાગે રશિયન છે પણ એનું દિલ તો ઇન્ડિયન સે નવી નવી વઉ જોડે પૈણીને આઈ કુદરતે કાયા એની એવી સજાઈ હાય ટીકડી ટીકડી ટીકડી લાગે છે ફટકો નહીં ફટાકડી લાગે છે ફટકો નહીં ફટાકડી લાગે છે ટીકડી ટીકડી ટીકડી લાગે છે ટીકડી ટીકડી ટીકડી લાગે છે Aaha oye hoye haay haay haay hey Fatako nahi fatakadi lage che He fatako nahi fatakadi lage che Fatako nahi fatakadi lage che Tikadi tikadi tikadi lage che Are pushp nahi aato pushpa lage che Pushp nahi aato pushpa lage che Tikadi tikadi tikadi lage che Ho chakachak cheharo na ek pan khil Ena upar aavi gayu maru aa dil Haye tikadi tikadi tikadi lage che Are fatako nahi fatakadi lage che Fatako nahi fatakadi lage che Tikadi tikadi tikadi lage che Are are are tikadi tikadi tikadi lage che Are naak nathi vedhayu konma jhumar che Lage eni haav noni umar che Ketla varsh na gori haay Signal aave che aankho na raste Dil luti jay eto haste haste He mara bhaibandho badha ena chahak Pan ena upar che maro j hak Mara maa koi no bhaag nahi ho Tikadi tikadi tikadi lage che Fatako nahi fatakadi lage che Fatako nahi fatakadi lage che Tikadi tikadi tikadi lage che Tikadi tikadi tikadi lage che He na makeup na facial che Toy mara mate ae special che Roop thi lage russian che pan enu dil to indian che Navi navi vau jode paine aai Kudarte kaya eni evi sajai Haye tikadi tikadi tikadi lage che Fatako nahi fatakadi lage che Fatako nahi fatakadi lage che Tikadi tikadi tikadi lage che Tikadi tikadi tikadi lage che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tikdi Lage Che lyrics in Gujarati by Kamlesh Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.