Dil Thay Gayu Khali by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Vikram Thakor, Sanjay Thakor |
Lyricist: | Sanjay Thakor (Sardhav) |
Label: | Bansari Films |
Genre: | Sad |
Release: | 2022-02-26 |
Lyrics (English)
દિલ થઇ ગયું ખાલી | DIL THAY GAYU KHALI LYRICS IN GUJARATI is recorded by Vikram Thakor from Bansari Films label. The music of the song is composed by Vikram Thakor and Sanjay Thakor , while the lyrics of "Dil Thay Gayu Khali" are penned by Sanjay Thakor (Sardhav) . The music video of the Gujarati track features Vikram Thakor, Jinal Raval, Krishna Zala and Guru Patel. Dil maru re ho… Dil maru re chiri nakhi ne tu hali Have thay gyu chhe khali Prem maro re bhulavi ne tu hali Jivta amne mari Ho… Tukda karya mara dil na Vahe chhe lohi na aasuda Tukda karya mara dil na Vahe chhe lohi na aasuda Garaj nathi have rahi aene mari Khushiyo aene aeni vhali Dil maru re chiri nakhi ne tu hali Have thai gyu chhe khali Dil thai gyu chhe khali Dil ma mara je ramta’ta Aej luntava farta’ta Dil ma mara je ramta’ta Aej luntava farta’ta Ankho bandh kari prem karta’ta Aena par marta’ta Karyo vishvas ho… Ho… Karyo vishvas bholi tane jani Jindagi mari te bagadi Dil maru re chiri nakhi ne tu hali Have thai gyu chhe khali Dil thai gyu chhe khali Bandhi dori prem ni todi Sapna gai salgavi Bandhi dori prem ni todi Sapna gai salgavi Mari jidgine tu mot na Marge gai chadhavi Mane hati je ho… Ho… Mane hati je mara pran thi vhali Aej hati dilni re dagali Dil maru re chiri nakhi ne tu hali Have thai gyu chhe khali Dil thai gyu chhe khali Dil thai gyu chhe khali. દિલ મારુ રે હો… દિલ મારુ રે ચીરી નાખી ને તું હાલી હવે થઈ ગ્યું છે ખાલી પ્રેમ મારો રે ભુલાવી ને તું હાલી જીવતા અમને મારી હો… ટુકડા કર્યા મારા દિલ ના વહે છે લોહી ના આસુંડા ટુકડા કર્યા મારા દિલ ના વહે છે લોહી ના આસુંડા ગરજ નથી હવે રહી એને મારી ખુશીયો એને એની વ્હાલી દિલ મારુ રે ચીરી નાખી ને તું હાલી હવે થઈ ગ્યું છે ખાલી દિલ થઈ ગ્યું છે ખાલી atozlyric.com દિલમાં મારા જે રમતા’તા એજ લૂંટવા ફરતા તા દિલમાં મારા જે રમતા’તા એજ લૂંટવા ફરતા તા આંખો બંધ કરી પ્રેમ કરતા’તા એના પર મરતા’તા કર્યો વિશ્વાસ હો.. હો.. કર્યો વિશ્વાસ ભોળી તને જાણી જિંદગી મારી તે બગાડી દિલ મારુ રે ચીરી નાખી ને તું હાલી હવે થઈ ગ્યું છે ખાલી દિલ થઈ ગ્યું છે ખાલી બાંધી દોરી પ્રેમની તોડી સપના ગઈ સળગાવી બાંધી દોરી પ્રેમની તોડી સપના ગઈ સળગાવી મારી જિંદગીને તું મોતના મારગે ગઈ ચઢાવી મને હતી જે હો.. હો.. મને હતી જે મારા પ્રાણથી રે પ્યારી એજ હતી દિલની રે દગાળી દિલ મારુ રે ચીરી નાખી ને તું હાલી હવે થઈ ગ્યું છે ખાલી દિલ થઈ ગ્યું છે ખાલી દિલ થઈ ગ્યું છે ખાલી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Thay Gayu Khali lyrics in Gujarati by Vikram Thakor, music by Vikram Thakor, Sanjay Thakor. Includes YouTube video and lyrics in multiple languages.