Raja Ne Rani by Parthiv Gohil, Manasi Parekh Gohil song Lyrics and video
Artist: | Parthiv Gohil, Manasi Parekh Gohil |
---|---|
Album: | Single |
Music: | Ashit Desai |
Lyricist: | Gaurav Dhruv |
Label: | Gujarati Jalso |
Genre: | Love |
Release: | 2021-12-10 |
Lyrics (English)
LYRICS OF RAJA NE RANI IN GUJARATI: રાજા ને રાણી, The song is recorded by Parthiv Gohil and Manasi Parekh Gohil from album Reflections Of Kutchh . "Raja Ne Rani" is a Gujarati Love song, composed by Ashit Desai , with lyrics written by Gaurav Dhruv . Aapna ja jivtarni aapni ja varta ma Aapne ja raja ne rani Ho aapna ja jivtarni aapni ja varta ma Aapne ja raja ne rani Khadhu pidhu ne pachi moj kidhi kaiye to Thai jati pari ni kahani Ho aapna ja jivtarni aapni ja varta ma Aapne ja raja ne rani Khadhu pidhu ne pachi moj kidhi kaiye to Thai jati pari ni kahani Ho aapna ja jivtarni aapni ja varta ma Aapne ja raja ne rani Pario na desh nu naam swapna nagari Ae nagri na rahevasi aapne Pario na desh nu naam swapna nagari Ae nagri na rahevasi aapne Icha na nam dhari pastaya aeva Ke sukavva jai betha tapne Samjan na simada odangya baad Gandatur thai kidhi ujani Ho aapna ja jivtarni aapni ja varta ma Aapne ja raja ne rani Khadhu pidhu ne pachi moj kidhi kaiye to Thai jati pari ni kahani Ho aapna ja jivtarni aapni ja varta ma Aapne ja raja ne rani. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી હો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી atozlyric.com ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની હો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની હો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી એ નગરીનાં રહેવાસી આપણે પરીઓનાં દેશનું નામ સ્વપ્ન નગરી એ નગરીના રહેવાસી આપણે ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા કે સૂકવવા જઇ બેઠા તાપણે સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ ગાંડાતૂર થઇ કીધી ઉજાણી હો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની હો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Raja Ne Rani lyrics in Gujarati by Parthiv Gohil, Manasi Parekh Gohil, music by Ashit Desai. Includes YouTube video and lyrics in multiple languages.