Tu Mane Satave by Tejal Thakor song Lyrics and video
Artist: | Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Rajesh Solanki |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-11-05 |
Lyrics (English)
TU MANE SATAVE LYRICS IN GUJARATI: તુ મને સતાવે, The song is sung by Tejal Thakor and released by Saregama Gujarati label. "TU MANE SATAVE" is a Gujarati Love song, composed by Vishal Vagheshwari , with lyrics written by Rajesh Solanki . The music video of this song is picturised on Saweta Sen, Kupdip Mishra, Aakash Patel and Bhumi Patel. સાયબા મને નીંદર ના આવે રે સાયબા મને નીંદર ના આવે રે સાયબા મને નીંદર ના આવે રે તું મને અડધી રાતે રે સતાવે રે સાયબા મને નીંદર ના આવે રે સાયબા મને નીંદર ના આવે રે તું મને અડધી રાતે રે સતાવે રે સોણા સોણા સપના જોવું સોણા સોણા સપના જોવું તારી યાદોમાં હું ખોતી રહું સાયબા હૉ હૉ સાયબા મને નીંદર ના આવે રે સાયબા મને નીંદર ના આવે રે તું મને અડધી રાતે રે સતાવે રે હું તને યાદ રે કરીને ઓ સાયબા રાત દાડો હું જેમ તેમ કાઢતી હો મારી આંખો મને રાત ભર જગાડતી તારી હર એક વાતો યાદ કરાવતી હૉ આમ તેમ ફરતી રહું આમ તેમ ફરતી રહું હું તો યાદ તને કરતી રહું સાયબા હૉ હૉ સાયબા મને નીંદર ના આવે રે સાયબા મને નીંદર ના આવે રે તું મને અડધી રાતે રે સતાવે રે તું મને અડધી રાતે રે સતાવે રે હું આંખ બંધ કરું બસ તું દેખાય છે આવી જા ને તારી રાહ જોવાય છે હૉ એક એક પલ એક ભવનો રે જાય છે તારી જુદાઈ મારાથી ના સહેવાય રે હૂતો જાગી જાગી થાકી રે ગઈ જાગી જાગી થાકી રે ગઈ તું જીત્યો ને હું હારી રે ગઈ સાયબા હૉ હૉ સાયબા મને નીંદર ના આવે રે સાયબા મને નીંદર ના આવે રે તું મને અડધી રાતે રે સતાવે રે મને અડધી રાતે રે સતાવે રે તું મને અડધી રાતે રે સતાવે રે Sayba mane nindar naa aave re Sayba mane nindar naa aave re Sayba mane nindar naa aave re Tu mane adadhi rate re satave re Sayba mane nindar naa aave re Sayba mane nindar naa aave re Tu mane adadhi rate re satave re Shona shona sapna jovu Shona shona sapna jovu Tari yadon maa hu khoti rahu Sayba ho ho Sayba mane nindar naa aave re Sayba mane nindar naa aave re Tu mane adadhi rate re satave re Hu tane yaad re karine o sayba Raat dado hu jem tem kadhti Ho mari aankho mane raat bhar jagadti Tari har ek vaato yaad karavti Ho aam tem farti rahu Aam tem farti rahu Hu to yaad tane karti rahu Sayba ho ho Sayba mane nindar naa aave re Sayba mane nindar naa aave re Tu mane adadhi rate re satave re Tu mane adadhi rate re satave re Hu aankh bandh karu bas tu dekhay chhe Aavi jaa ne tari raah jovay chhe Ho ek ek pal ek bhavno re jay chhe Tari judai marathi naa sahevay re Huto jaagi jaagi thaki re gai Jaagi jaagi thaki re gai Tu jityo ne hu haari re gai Sayba ho ho Sayba mane nindar naa aave re Sayba mane nindar naa aave re Tu mane adadhi rate re satave re Mane adadhi rate re satave re Tu mane adadhi rate re satave re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Mane Satave lyrics in Gujarati by Tejal Thakor, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.