Makhan Chor by Kinjal Dave song Lyrics and video
Artist: | Kinjal Dave |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Lalit Dave |
Label: | Nagaldham Group |
Genre: | Devotional |
Release: | 2024-08-22 |
Lyrics (English)
MAKHAN CHOR LYRICS IN GUJARATI: Makhan Chor (માખણ ચોર) is a Gujarati Devotional song, voiced by Kinjal Dave from Nagaldham Group . The song is composed by Mayur Nadiya , with lyrics written by Lalit Dave . હે ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલ હે માખણ ના ચોર નાર જસોદા ના કાન હે ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલ માખણ ના ચોર નાર જસોદા ના કાન તને રિઝાવે તારા તને રિઝાવે તારા તને રિઝાવે તારા બાળ એ ઠાકર રહેજો રાજી ઠાકર રહેજો રાજી હા ઠાકર રહેજો રાજી રાજી ઠાકર રહેજો રાજી હો ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલ માખણ ના ચોર નાર જસોદા ના કાન હો થઇ ગોવાળ વાલા ગાયો તે ચારી ચિત્તડાં લીદ્યા ચોરી મોરારી હો તારી લીલા ને વાલા અમે લીધી જાણી કેમ કે પીધા અમે તારા એઠા પાણી નરસૈયાના રામ કર્યાં તમે એના કામ સુદામા નો સંગાથ એ ઠાકર રહેજો રાજી ઠાકર રહેજો રાજી એ કાના રહેજો રાજી વાલા રહેજો રાજી હો ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલ માખણ ના ચોરનાર જસોદા ના કાન હો બંગલા ગાડી આજ રૂપિયે રમાડી તારી દયા એવી રોજ મિષ્ઠાન જમાડે હો ચાલે મારુ જીવન તારા આધારે કરું સેવા પુણ્ય એ તારા પ્રતાપે અમારા માથે રહે અમારા માથે રહે અમારા માથે તારોં હાથ એ ઠાકર રહેજો રાજી ઠાકર રહેજો રાજી વાલીડા રહેજો રાજી તમે રહેજો રાજી હો નવઘણ મુંધવા ને તારોં છે આધાર મારા ઉપર હરિ લાખો ઉપકાર તને રિઝાવે તારા તને રિઝાવે તારા તને રિઝાવે તારા બાળ એ ઠાકર રહેજો રાજી ઠાકર રહેજો રાજી હા ઠાકર રહેજો રાજી રાજી ઠાકર રહેજો રાજી એ ઠાકર રહેજો રાજી ઠાકર રહેજો રાજી. He bhoda na bhagvan nand bawa na lal He makhan na chor nar jasoda na kan He bhoda na bhagvan nand bawa na lal Makhan na chor nar jasoda na kan Tane rijave tara tane rijave tara Tane rijave tara bad Ae thakar rahejo raji thakar rahejo raji Ha thakar rahejo raji raji thakar rahejo raji Ho bhoda na bhagvan nand bawa na lal Makhan na chor nar jasoda na kan Ho thai govad vala gayo te chari Chitada lidha chori morari Ho tari lila ne vala ame lidhi jani Kem k pidha ame tara aethaa pani Narsaiya na ram karya tame aena kam Sudama no sangath Ae thakar rahejo raji thakar rahejo raji Ae kana rahejo raji vala rahejo raji Ho bhoda na bhagvan nand bawa na lal Makhan na chor nar jasoda na kan Ho bangla gadi aaj rupiye ramadi Tari daya aevi roj mishthan jamade Chale maru jivan tara adhare Karu seva punya ae tara pratape Amara mathe rahe amara mathe rahe Amara mathe taro hath Ae thakar rahejo raji thakar rahejo raji Valida rahejo raji tame rahejo raji Ho navdhan mundhva ne taro chhe aadhar Mar upar hari lakho upkar Tane rijave tara tane rijave tara Tane rijave tara bad Ae thakar rahejo raji thakar rahejo raji Ha thakar rahejo raji raji thakar rahejo raji Ae thakar rahejo raji thakar rahejo raji. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Makhan Chor lyrics in Gujarati by Kinjal Dave, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.