Bewafa Chehro by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Ram Audio |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-06-19 |
Lyrics (English)
BEWAFA CHEHRO LYRICS IN GUJARATI: બેવફા ચેહરો, This Gujarati Bewafa (બેવફા) song is sung by Vinay Nayak & released by Ram Audio . "BEWAFA CHEHRO" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this track is picturised on Ishika Toriya, Sahid Shaikh, Rusabh Mali and Vinay Nayak. Masum chahro ne dil ma dago chhe Masum chahro ne dil ma dago chhe Wafadaar samji dagakhor chhe Haay jalim ada ne shu kirdar chhe jalim ada ne shu kirdar chhe Chahi tane dil thi ae mari bhul chhe Je dharyu natu ae joyu chhe Viharyu natu ae thayu chhe Haay masum chahro ne dil ma dago chhe Wafadaar samji ae daga khor chhe Wafadaar samji ae daga khor chhe Dil ni vaat dilma rahi kon samje yaara Manya jene potana ae na thaya na amara Haay karme hata kanta aene ful samjya ame Thodi ghani na kari kadar yaar tame Thodi ghani kari na kadar yaar tame Bharosho maro tuti gayo Pal bhar ma shath aeno chhuti gayo Haay masum chehro ne dilma dago chhe Wafadaar samji ae daga khor chhe Wafadaar samji ae daga khor chhe Ho prem ni ramat rami aaj ame harya Dil na tukda karya jivta amne marya Bhul thi pan koi divas prem nahi kariye Prem karvanu have naam nai laiye Are prem karvanu have naam nai laiye atozlyric.com Naa vaat koi di mara dil ni na mani Jutha tara prem ni aa kahani Ho masum chehro ne dil ma dago chhe Jalim ada ne shu kirdar chhe Wafadaar samji ae daga khor chhe Wafadaar samji ae daga khor chhe Wafadaar samji ae daga khor chhe Wafadaar samji ae daga khor chhe ભારતલીરીક્સ.કોમ માસુમ ચેહરો ને દિલ માં દગો છે માસુમ ચેહરો ને દિલ માં દગો છે વફાદાર સમજી એ દગાખોર છે હાય જાલિમ અદા ને શું કિરદાર છે જાલિમ અદા ને શું કિરદાર છે ચાહી તને દિલ થી એ મારી ભૂલ છે જે ધાર્યું નતુ એ જોયું છે વિચાર્યું નતુ એ થયું છે હાય માસુમ ચેહરો ને દિલ માં દગો છે વફાદાર સમજી એ દગાખોર છે વફાદાર સમજી એ દગાખોર છે દિલ ની વાત દિલમાં રહી કોણ સમજે યારા માન્યા જેને પોતાના એ માં થયા ના અમારા હાય કર્મે હતા કાંટા એને ફૂલ સમજ્યા અમે થોડી ઘણી ના કરી કદર યાર તમે થોડી ઘણી કરી ના કદર યાર તમે ભરોશો મારો ટુટી ગયો પલ ભર માં સાથ એનો છૂટી ગયો હાય માસુમ ચેહરો ને દિલમાં દગો છે વફાદાર સમજી એ દગાખોર છે વફાદાર સમજી એ દગાખોર છે હો પ્રેમ ની રમત રમી આજ અમે હાર્યા દિલના ટુકડા કર્યા જીવતા અમને માર્યા ભૂલ થી પણ કોઈ દિવસ પ્રેમ નહિ કરીયે પ્રેમ કરવાનું હવે નામ નઈ લઈએ અરે પ્રેમ કરવાનું હવે નામ નઈ લઈએ ના વાત કોઈ દિલ મારા દિલની ના માની જુઠા તારા પ્રેમ ની આ કહાણી હો માસુમ ચેહરો ને દિલ માં દગો છે જાલિમ અદા ને શું કિરદાર છે વફાદાર સમજી એ દગાખોર છે વફાદાર સમજી એ દગાખોર છે વફાદાર સમજી એ દગાખોર છે વફાદાર સમજી એ દગાખોર છે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bewafa Chehro lyrics in Gujarati by Vinay Nayak, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.