Rom Rakhe Ene Kon Chakhe by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Chandu Raval |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-02-11 |
Lyrics (English)
રોમ રાખે એને કોણ ચાખે | ROM RAKHE ENE KON CHAKHE LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Ravi Nagar and Rahul Nadiya , while the lyrics of "Rom Rakhe Ene Kon Chakhe" are penned by Chandu Raval . The music video of the Gujarati track features Amit Shah, Jyoti Sharma, Puja Soni, Kanti Bharvad and Sanjay Chohan. He… Bhale dil na darwaja hav tu vakhe He… Bhale dil na darwaja hav tu vakhe Khote khota aarop mara par nakhe Maro rom rakhe ene kon chakhe He… Bhale aaje marathi avalu tu taake Chhodi didhi bhale mane vagar voke Maro rom rakhe ene kon chakhe He… Hachu juthu kon chhe bhagwon jaane Cham kari hamjavi vaat mare parone He… Bhale man ma tara mel tu rakhe Bhale chhe aaje bija ni aokhe Maro rom rakhe ene kon chakhe Ho… Maro rom rakhe ene kon chakhe Ho… Dukhe chhe mathu ane pet na kutay Prem bhareli jindagi aam koi ni naa lutay He… Kok na vade chadhi sath chhodi na devay Joya jonya vagar modhu fervi na levay He… Sagi aokhe aom aodhalu na thavay Potana hoy ene parka na ganay He… Bhale vaat mari tane khoti lage Mara thi door tu bhale ne bhage Maro rom rakhe ene kon chakhe Ho… Maro rom rakhe ene kon chakhe Ho… Vayaro fare aem fari na javay Dil ma rakhe aene dago na devay He… Vok guna vagar na koi ne rakhdavay Juthi vato hombhali aohu na padavay Hachi vaat ni tane jyare khabar padshe Chhonu rakhnaru tane koi na malshe He… Vali ja pachho nai to vela viti jashe Tane hamjay ae pela modu bou thashe Maro rom rakhe aene kon chakhe He… Bhale dil na darvaja hav tu vakhe Khote khota aarop mara par nakhe Maro rom rakhe aene kon chakhe Pan maro rom rakhe ene kon chakhe Ho… Maro rom rakhe ene kon chakhe. હે… ભલે દિલ ના દરવાજા હાવ તું વાખે હે… ભલે દિલ ના દરવાજા હાવ તું વાખે ખોટે ખોટા આરોપ મારા પર નાખે મારો રોમ રાખે એને કોણ ચાખે હે… ભલે આજે મારાથી અવળું તું તાકે છોડી દીધી ભલે મને વગર વોકે મારો રોમ રાખે એને કોણ ચાખે હે… હાચુ જૂઠું કોણ છે ભગવોન જાણે ચમ કરી હમજાવી વાત મારે પરોણે હે… ભલે મનમાં તારા મેલ તું રાખે ભાળે છે આજે બીજાની ઓખે મારો રોમ રાખે એને કોણ ચાખે હો… મારો રોમ રાખે એને કોણ ચાખે હો… દૂખે છે માથું અને પેટ ના કૂટાય પ્રેમ ભરેલી જિંદગી ઓમ કોઈની ના લૂંટાય હે… કોક ના વાદે ચઢી સાથ છોડી ના દેવાય જોયા જોણ્યા વગર મોઢું ફેરવી ના લેવાય હે… સગી ઓખે ઓમ ઓધળું ના થવાય પોતાના હોય એને પારકા ના ગણાય હે… ભલે વાત મારી તને ખોટી લાગે મારાથી દૂર તું ભલે ને ભાગે મારો રોમ રાખે એને કોણ ચાખે હો… મારો રોમ રાખે એને કોણ ચાખે હો… વાયરો ફરે એમ ફરી ના જવાય દિલ માં રાખે એને દગો ના દેવાય હે… વોક ગુના વગર ના કોઈ ને રખડાવાય જૂઠી વાતો હોંભળી ઓહું ના પડાવાય હાચી વાતની તને જયારે ખબર પડશે છોનું રાખનારું તને કોઈ ના મળશે હે… વળી જા પાછો નઈ તો વેળા વીતી જશે તને હમજાય એ પેલા મોડું બોઉ થાશે મારો રોમ રાખે એને કોણ ચાખે હે… ભલે દિલ ના દરવાજા હાવ તું વાખે ખોટે ખોટા આરોપ મારા પર નાખે મારો રોમ રાખે એને કોણ ચાખે atozlyric.com પણ મારો રોમ રાખે એને કોણ ચાખે હો… મારો રોમ રાખે એને કોણ ચાખે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rom Rakhe Ene Kon Chakhe lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.