Mane Chah Na by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari, Jayesh Chauhan |
Label: | Zee Music Gujarati |
Genre: | Sad |
Release: | 2022-03-04 |
Lyrics (English)
મને ચાહ ના | MANE CHAH NA LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Zee Music Gujarati label. "MANE CHAH NA" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Manu Rabari and Jayesh Chauhan . The music video of this Sad song stars Jignesh Barot, Zeel Joshi, Divya Vania and Kishor Thakker. Mari jindgi jati rai jo aeni rah ma Mari jindgi jati rai jo aeni rah ma Mari jindgi jati rai jo aeni rah ma Have ae kahe chhe ke tu mane chah na Mari jindgi jati rai jo aeni rah ma Have ae kahe chhe ke tu mane chah na Ho… Jakham dil na… Ho… Jakham dil na mara nathi re rujata Tara aa javab thi man mara re munjata Nathi bhulati tari yaado Ae vato… Have ae kahe chhe ke tu mane chah na Have ae kahe chhe ke tu mane chah na Dukh te didhyu aevu nathi sahevatu Tara vagar mane nathi re rahevatu Dil ni dhadkan ma aek nam taru Dil ne mara mari gai tu talu Loko udave mari hasi Mara rudiye gai khasi Ae khasi… Have ae kahe chhe ke tu mane chah na Have ae kahe chhe ke tu mane chah na Haiya ni had vatavi hali mara dil thi Vhali hati mane tu mara jiv thi Salgi gaya mara sapna re sara Haiye hosh nathi ankhe asuda ni dhara Haiye halgavi te holi Maru dil gai bali Ae bali re… Have ae kahe chhe ke tu mane chah na Have ae kahe chhe ke tu mane chah na Have ae kahe chhe ke tu mane chah na Have ae kahe chhe ke tu mane chah na. મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં હવે એ કહે છે કે તું મને ચાહ ના મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં હવે એ કહે છે કે તું મને ચાહ ના હો.. જખમ દિલ ના… હો.. જખમ દિલ ના મારા નથી રે રુજાતા તારા આ જવાબથી મન મારા રે મુંજાતા નથી ભુલાતી તારી યાદો એ વાતો રે.. atozlyric.com હવે એ કહે છે કે તું મને ચાહ ના હવે એ કહે છે કે તું મને ચાહ ના દુઃખ તે દીધું એવું નથી સહેવાતું તારા વગર મને નથી રહેવાતું દિલની ધડકનમાં એક નામ તારું દિલને મારા મારી ગઈ તું તાળું લોકો ઉડાવે મારી હસી મારા રુદિયે ગઈ ખસી એ ખસી… હવે એ કહે છે કે તું મને ચાહ ના હવે એ કહે છે કે તું મને ચાહ ના હૈયાની હદ વટાવી હાલી મારા દિલથી વ્હાલી હતી મને તું મારા જીવથી સળગી ગયા મારા સપના રે સારા હૈયે હોશ નથી આંખે આસુંડા ની ધારા હૈયે હળગાવી તે તો હોળી મારુ દિલ ગઈ બાળી એ બાળી રે હવે એ કહે છે કે તું મને ચાહ ના હવે એ કહે છે કે તું મને ચાહ ના હવે એ કહે છે કે તું મને ચાહ ના હવે એ કહે છે કે તું મને ચાહ ના. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mane Chah Na lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.