Taru Kar Tu Taru by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Naresh Rabari |
Label: | Shital Thakor Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-12-09 |
Lyrics (English)
TARU KAR TU TARU LYRICS IN GUJARATI: તારું કર તું તારું, The song is sung by Shital Thakor and released by Shital Thakor Official label. "TARU KAR TU TARU" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ajay Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Naresh Rabari . The music video of this song is picturised on Ravikumar and Heer Dubey. Na vicharis tu aatlu maru Na vicharis tu aatlu maru Na vicharis tu aatlu maru Taru kar tu taru Na vicharis tu aatlu maru Na vicharis tu aatlu maru Taru kar tu taru Vate vate khotu bolvanu reva de Vank maro tu kadhvano chhodi de Vate vate khotu bolvanu reva de Vank maro tu kadhvano chhodi de Thavu hoy ae thay have maru Thavu hoy ae thay have maru Taru kar tu taru Taru kar tu taru Aa duniya ma koi na amara thaya Malya pan malya badha matlabi malya Akhi duniya ma badnam amne re karya Manya je potana ae badha ae lutya Bhale todyu te aaj dil aaj maru Bhale todyu te aaj dil aaj maru Kok malshe tane pan tara jevu Na vicharis tu aatlu maru Na vicharis tu aatlu maru Taru kar tu taru Are taru kar tu taru Bewafa chhe tu bewafai kari chhe tame Jivte jiv mari nakhi chhe te mane Are matlabi dagabaj shu kahu tane Aek nathi tara chahera chhe anek Na joyu te sukh dukh maru Na joyu te sukh dukh maru Modhu nahi jovu kadi taru Na vicharis tu aatlu maru Na vicharis tu aatlu maru Taru kar tu taru Ho… Taru kar tu taru Ho… Taru kar tu taru. ના વિચારીસ તું આટલું મારુ ના વિચારીસ તું આટલું મારુ ના વિચારીસ તું આટલું મારુ તારું કર તું તારું ના વિચારીસ તું આટલું મારુ ના વિચારીસ તું આટલું મારુ તારું કર તું તારું વાતે વાતે ખોટું બોલવાનું રેવા દે વાંક મારો તું કાઢવાનો છોડી દે વાતે વાતે ખોટું બોલવાનું રેવા દે વાંક મારો તું કાઢવાનો છોડી દે થાવું હોય એ થાય હવે મારુ થાવું હોય એ થાય હવે મારુ તારું કર તું તારું તારું કર તું તારું આ દુનિયામાં કોઈ ના અમારા થયા મળ્યા પણ મળ્યા બધા મતલબી મળ્યા આખી દુનિયામાં બદનામ અમને કર્યા માન્યા જેને પોતાના એ બધા એ લુંટ્યા ભલે તોડયું તે દિલ આજ મારુ ભલે તોડયું તે દિલ આજ મારુ કોક મળશે તને પણ તારા જેવું ના વિચારીસ તું આટલું મારુ ના વિચારીસ તું આટલું મારુ તારું કર તું તારું અરે તારું કર તું તારું બેવફા છે તું બેવફાઈ કરી છે તમે જીવતે જીવ મારી નાખી છે તે મને અરે મતલબી દગાબાજ શું કહું તને એક નથી તારા ચહેરા છે અનેક ના જોયું તે સુખ દુઃખ મારુ ના જોયું તે સુખ દુઃખ મારુ મોઢું નહીં જોવું કદી તારું atozlyric.com ના વિચારીસ તું આટલું મારુ ના વિચારીસ તું આટલું મારુ તારું કર તું તારું હો… તારું કર તું તારું હો… તારું કર તું તારું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Taru Kar Tu Taru lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.