Maa Tara Ashish Madya by Sonal Patel song Lyrics and video
Artist: | Sonal Patel |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Prakash Vaghela |
Label: | Ekta Sound |
Genre: | Devotional, Garba |
Release: | 2020-08-27 |
Lyrics (English)
MAA TARA ASHISH MADYA LYRICS IN GUJARATI: માઁ તારા આશિષ મળ્યા, The song is sung by Sonal Patel and released by Ekta Sound label. "MAA TARA ASHISH MADYA" is a Gujarati Devotional and Garba song, composed by Mayur Nadiya , with lyrics written by Prakash Vaghela . The music video of this song is picturised on Sonal Patel. માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા તારા દર્શન કર્યા અમે પાવન થયા કદી ના ભુલાવજે બાવડી તું ઝાલજે મધદરિયેથી મારી નાવડી તું તારજે હો માઁ તારા પ્રતાપે સુખના સુરજ ઉગ્યા તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા તારા દર્શન કર્યા અમે પાવન થયા મુખ જોઈ તારું માડી દિન મારો જાય છે તારું રે નામ હવે કદી ના ભુલાય રે હો મુખ જોઈ તારું માડી દિન મારો જાય છે તારું રે નામ હવે કદી ના ભુલાય રે હો એવા સંકટ સમયે તમે આવી મળ્યા તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા તારા દર્શન કર્યા અમે પાવન થયા હે જગ જનની તું તો તારણ હાર છે તું છે દયાળી માડી તારો આધાર છે હે જગ જનની તું તો તારણ હાર છે તું છે દયાળી માડી તારો આધાર છે હો માડી તારા રે તેજથી અજવાળા થયા તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા તારા દર્શન કર્યા અમે પાવન થયા તુજ મારુ તીરથને તું જ મારુ ધામ છે ડગલેને પગલે મુખે માડી તારું નામ છે હો તુજ મારુ તીરથને તું જ મારુ ધામ છે ડગલેને પગલે મુખે માડી તારું નામ છે તારો મહિમા ગાવાના મને કોડ જાગ્યા તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા તારા દર્શન કર્યા અમે પાવન થયા માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા. Maa tara pratape mane ashish madya Maa tara pratape mane ashish madya Tara darshan karya ame pavan thaya Kadi na bhulavje bavdi tu zalje Madhdariyethi mari navdi tu tarje Ho maa tara pratape sukhna sooraj ugya Tara ashish madyane mara sapna fadya Tara ashish madyane kod pura thaya Maa tara pratape mane ashish madya Tara darshan karya ame pavan thaya Mukh joi taru madi din maro jay chhe Taru re nam have kadi na bhulay re Ho mukh joi taru madi din maro jay chhe Taru re nam have kadi na bhulay re Ho aeva sankat samaye tame aavi madya Tara ashish madyane mara sapna fadya Tara ashish madyane kod pura thaya Maa tara pratape mane ashish madya Tara darshan karya ame pavan thaya He jag janani tu to taran har chhe Tu chhe dayadi maadi taro aadhar chhe He jag janani tu to taran har chhe Tu chhe dayadi madi taro aadhar chhe Ho madi tara re tej thi ajvada thaya Tara ashish madyane mara sapna fadya Tara ashish madyane kod pura thaya Maa tara pratape mane ashish madya Tara darshan karya ame pavan thaya Tuj maru tirath ne tu ja maru dham chhe Dagle ne pagle mukhe madi taru nam chhe Ha tuj maru tirath ne tu ja maru dham chhe Daglene pagle mukhe madi taru nam chhe Taro mahima gavana mane kod jaga atozlyric.com Tara ashish madyane mara sapna fadya Tara ashish madyane kod pura thaya Maa tara pratape mane ashish madya Tara darshan karya ame pavan thaya Maa tara pratape mane ashish madya. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maa Tara Ashish Madya lyrics in Gujarati by Sonal Patel, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.