Tara Jode Fave Haru by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-01-19 |
Lyrics (English)
TARA JODE FAVE HARU LYRICS IN GUJARATI: તારા જોડે ફાવે હારુ, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "TARA JODE FAVE HARU" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Ketan Barot . The music video of this track is picturised on Janak Zala and Kashish Rathod. Ho tame jyare mari jindagi ma aaya re Ho tame jyare mari jindagi ma aaya re Badhi khushiyo no khajano laya re Ho tame jyare mari jindagi ma aaya re Badhi khushiyo no khajano laya re Ho tari aokhe ajvadu tara jode fave haru Tari aokhe ajvadu tara jode fave haru Tara jode fave haru Tame jyare mari jindagi ma aaya re Badhi khushiyo no khajano laya re Ho badhi khushiyo no khajano laya re Ho tame badhi puri kari mari icchao Rakhi na jivan ma koi apexao Ho ghyon bav rakhyu maru tame darek vate Raji raji reti hu to roj tari sathe Modhu hastu rakhe maru aokhe aava na de aasu Modhu hastu rakhe maru aokhe aava na de aasu Aokhe aava na de aasu Ho tame jyare mari jindagi ma aaya re Badhi khushiyo no khajano laya re Ho badhi khushiyo no khajano laya re Ho je mangu ae tarat hajar karta re Bija komkaj meli deta padta re Ho sudhari gayo aakhe aakho janmaro Sath mare jove kayam mate bas taro Mari umar tane lage rom salamat rakhe Mari umar tane lage rom salamat rakhe Rom salamat rakhe Ho tame jyare mari jindagi ma aaya re badhi khushiyo no khajano laya re Ho badhi khushiyo no khajano laya re Mari khushiyo no khajano laya re. હો તમે જયારે મારી જિંદગી માં આયા રે હો તમે જયારે મારી જિંદગી માં આયા રે બધી ખુશીયો નો ખજાનો લાયા રે હો તમે જયારે મારી જિંદગી માં આવ્યા રે બધી ખુશીયો નો ખજાનો લાયા રે atozlyric.com હો તારી ઓખે અજવાળું તારા જોડે ફાવે હારું તારી ઓખે અજવાળું તારા જોડે ફાવે હારું તારા જોડે ફાવે હારું તમે જયારે મારી જિંદગી માં આયા રે બધી ખુશીયો નો ખજાનો લાયા રે હો બધી ખુશીયો નો ખજાનો લાયા રે હો તમે બધી પુરી કરી મારી ઈચ્છાઓ રાખી ના જીવન માં કોઈ અપેક્ષાઓ હો ઘ્યોન બવ રાખ્યું મારુ તમે દરેક વાતે રાજી રાજી રેતી હૂતો રોજ તારી સાથે મોઢું હસતું રાખે મારું ઓખે આવા ના દે આંસુ મોઢું હસતું રાખે મારું ઓખે આવા ના દે આંસુ ઓખે આવા ના દે આંસુ તમે જયારે મારી જિંદગી માં આયા રે બધી ખુશીયો નો ખજાનો લાયા રે હો બધી ખુશીયો નો ખજાનો લાયા રે હો જે માંગુ એ તરત હાજર કરતા રે બીજા કોમકાજ મેલી દેતા પડતા રે હો સુધરી ગયો આંખે આખો જન્મારો સાથ મારે જોવે કાયમ માટે બસ તારો મારી ઉમર તને લાગે રોમ સલામત રાખે મારી ઉમર તને લાગે રોમ સલામત રાખે રોમ સલામત રાખે તમે જયારે મારી જિંદગી માં આયા રે બધી ખુશીયો નો ખજાનો લાયા રે હો બધી ખુશીયો નો ખજાનો લાયા રે મારી ખુશીયો નો ખજાનો લાયા રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Jode Fave Haru lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.