Gondare Vagya Dhol by Rakesh Barot, Tejal Thakor song Lyrics and video
Artist: | Rakesh Barot, Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Chandu Raval |
Label: | Kinjal Studio Digital |
Genre: | Playful |
Release: | 2022-08-06 |
Lyrics (English)
LYRICS OF GONDARE VAGYA DHOL IN GUJARATI: ગોંદરે વાગ્યા ઢોલ, The song is sung by Rakesh Barot and Tejal Thakor from Kinjal Studio Digital . "GONDARE VAGYA DHOL" is a Gujarati Playful song, composed by Ravi-Rahul , with lyrics written by Chandu Raval . The music video of the track is picturised on Rakesh Barot, Chini Raval and Tejal Thakor. He gondre vagya dhol ghughriya mara re maiyariye He gondre vagya dhol ghughriya mara re maiyariye He melva aavo to konude ramvu piyariye He he hendo utaval karo tamne aavu maiyar melva Char panch dada pachhi aavish pachho tedva Hendo utaval karo tamne aavu maiyar melva Char panch dada pachhi aavish pachho tedva Ae tu raji ama hu raji ha parnyaji hu raji Tu raji ama hu raji aavu maiyar melva He gondre vagya dhol ghughriya mara re maiyariye He gondre vagya dhol ghughriya tara re maiyariye He he chinta na karta tame ghar na kom kaj ni Vela ae chakeri thashe maal dhor ni Ho ho kom bhale padya dhyon tamaru tame rakhjo Vela ae valu kari vihomo karjo, vihomo karjo He he rakhi man halvu tame konudo re ramjo Hakh dakh ni vaato gotheno jode karjo Rakhi man halvu tame konudo re ramjo Hakh dakh ni vaato gotheno jode karjo Pachi tu raji ama hu raji ha parnyaji hu raji Tu raji ama hu raji aavu maiyar melva He gondre vagya dhol ghughriya mara re maiyariye He gondre vagya dhol ghughriya tara re maiyariye Ho ho sajo shangar vahli modu tamare thase Jot jotama dado asthmi jashe Ho maru mono be char dada tame rokai jajo Hare lai ne jajo pachha hare lai ne aavjo Hare lai ne aavjo He hedo tame ko em karva ji taiyaar chhu Tu maaro vaar ne hu taro tehvaar chhu He hedo tame ko em karva hu taiyaar chhu Tu maaro vaar ne hu taro tehvaar chhu Tu raji ama hu raji thai jai hu to raji raji Tu raji ama hu raji aavu maiyar melva He gondre vagya dhol ghughriya mara re maiyariye He gondre vagya dhol ghughriya tara re maiyariye He gondre vagya dhol ghughriya mara re maiyariye Mara re maiyariye. હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયે હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા તારા રે મૈયરીયે હે મેલવા આવો તો કોનુંડો રમવું છે પિયરિયે હે હે હેંડો ઉતાવળ કરો તમને આવું મૈયર મેલવા ચાર પોંચ દાડા પછી આવીશ પાછો તેડવા હેંડો ઉતાવળ કરો તમને આવું મૈયર મેલવા ચાર પોંચ દાડા પછી આવીશ પાછો તેડવા એ તું રાજી એમાં હું રાજી હા પરણ્યાંજી હું રાજી તું રાજી એમાં હું રાજી આવું મૈયર મેલવા હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયે હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા તારા રે મૈયરીયે હો હો ચિંતા ના કરતા તમે ઘરના કોમકાજની વેળાએ ચાકરી થાશે માલ ઢોરની હો હો કોમ ભલે પડયાં ધ્યોન તમારૂં તમે રાખજો વેળાએ વાળું કરી વીહોમો કરજો, વીહોમો કરજો હે હે રાખી મન હળવું તમે કોનુંડો રે રમજો હક દખ ની વાતો ગોઠેણો જોડે કરજો રાખી મન હળવું તમે કોનુંડો રે રમજો હક દખ ની વાતો ગોઠેણો જોડે કરજો પછી તું રાજી એમાં હું રાજી હા પરણ્યાંજી હું રાજી તું રાજી એમાં હું રાજી આવું મૈયર મેલવા હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયે હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા તારા રે મૈયરીયે હો હો સજો શણગાર વાલી મોડું તમારે થાશે જોત જોતામ દાડો આથમી જાશે હો મારુ મોનો બે ચાર દાડા તમે રોકાઇ જાજો હારે લાયી ને જાજો પાછા હારે લઈ ને આવજો હારે લઈ ને આવજો atozlyric.com હે હેંડો તમે કો એમ કરવા જી તૈયાર છું તું મારો વાર ને હું તારો તહેવાર છું હે હેંડો તમે કો એમ કરવા હું તૈયાર છું તું મારો વાર ને હું તારો તહેવાર છું તું રાજી એમાં હું રાજી થયી જયી હું તો રાજી રાજી તું રાજી એમાં હું રાજી આવું મૈયર મેલવા હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયે હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા તારા રે મૈયરીયે હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયે મારા રે મૈયરીયે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gondare Vagya Dhol lyrics in Gujarati by Rakesh Barot, Tejal Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.