Khadho Kanshar Chakdole Chadyo Shansar by Hansha Bharwad, Savan Bharwad song Lyrics and video
Artist: | Hansha Bharwad, Savan Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Kandhal Odedara |
Label: | S S Digital |
Genre: | Religious |
Release: | 2024-06-13 |
Lyrics (English)
KHADHO KANSHAR CHAKDOLE CHADYO SHANSAR LYRICS IN GUJARATI: Khadho Kanshar Chakdole Chadyo Shansar (ખાધો કંસાર ચકડોળે ચડયો સંસાર) is a Gujarati Religious song, voiced by Hansha Bharwad and Savan Bharwad from S S Digital . The song is composed by Shashi Kapadiya , with lyrics written by Kandhal Odedara . The music video of the song features Viyona Patil and Sushil Shah. હો અવડા હવડા વેણ તારા વાગે સીધા દિલ પર ક્યારેક તો વાલી તુ બોલવામા ઢીલ કર હા નાની નાની વાતો પિયુ લ્યો છો તમારા મન પર જગડવા ના બહાના પિયુ શોધો તમે હર પલ હે જે દી ખાધો લગન નો કંસાર હે જે દી ખાધો લગન નો કંસાર ચકડોડે ચડી પડયો છે સંસાર કે પેલા કરવો હતો ને વિચાર શું કામે ફર્યા ફેરા તમે ચાર હો અફસોસ થાય મોટો જોઈ લગન નો આપડા ફોટો મન માં ઉપડે બરબોટો ખાધો લગન નો લાડવો ખોટો અફસોસ થાય મોટો જોય લગન નો આપડા ફોટો મન માં ઉપડે બરબોટો ખાધો લગન નો લાડવો ખોટો તો અમે નતું કીધુ પરણો ધરા હાર તમે આવ્યા તા ઘોડે થઈ અસવાર હા અમે નતું કીધુ પરણો ધરા હાર તમે આવ્યા તા ઘોડે થઈ અસવાર હો નાજુક નમણી નાર ને લાગતી હાવ ભોડી છેતરી જ્યા હાહરીયા વાળા પીવડાઈ જ્યા મન ગોડી એ હામ્ભડો વાગતા ગાજતા તમે આવ્યા તા જાન જોડી દિવાળી ના દાડે કેમ હળગાવો છો હોળી કે બૂમ બરાડા કરતી આખી પોર ગરજતી નથી રે બોલાવ્યો તારા ધણી ને હરખ થી કે બૂમ બરાડા કરતી આખી પોર ગરજતી નથી રે બોલાવ્યો તારા ધણી ને હરખ થી હા હા તકલીફ તો રેવાની રે યાદ નતું માંડવુ તમારે ઘરબાર હજી કઉ છુ કુંવારા રેવુ તુ ને યાર તો ના રે થાત આવી રે તકરાર હો વેણ થી વેણ આંટોશો ને બોલોશો તમે હામું રાખો જીભ પર કાબુ નઈ તો થઈ જાશે રે લાંબુ માકડ ને આવે મોઢું તો હુ એ બોલુ દોઢું સોના ને મઢે સોનુ લોઢા ને કાપે લોઢું કે હે બંધ કરો લવારો તમારા આકરા પ્રહારો મુંગા નઈ મરો તો હવે પડસે દરારો હા બંધ કરો લવારો તમારા આકરા પ્રહારો મુંગા નઈ મરો તો પડસે દરારો હા મોઢે મોઢે ચોંટાડું ના રાખું ઉધાર ફાવે તો રયો નઈ તો ખુલી છે બજાર એક વાત કઉ તમારી વહુ વારુ છે ઘણી હમજદાર મારા લીધે ચાલે આપડો સંસાર Ho avda havda ven tara vage sidha dil par Kyarek to vali tu bolvama dhil kar Ha nani nani vato piyu lyo cho tamara man par Jagadva na bahana piyu sodho tame har pal He je di khadho lagan no kanshar He je di khadho lagan no kanshar Chakdode chadi padyo che shansar Ke pela karvo hato ne vichar Shu kame farya fera tame chaar Ho afsos thay moto joi lagan no aapda photo Man ma upade barboto khadho lagan no laadvo khoto Afsos thay moto joi lagan no aapda photo Man ma upade barboto khadho lagan no laadvo khoto To ame natu kidhu parno dhara haar Tame avya ta ghode thai asvaar Ha ame natu kidhu parno dhara haar Tame avya ta ghode thai asvaar Ho naajuk namani naar ne lagati haav bhodi Chetari jya hahariya vada pivdai jya man godi Ae hambhdo vagta gajta tame avya ta jaan jodi Diwadi na dade kem hadgavo cho hodi Ke boom barada karti aakhi por garjati Nathi re bolavyo tara dhani ne harakh thi Ke boom barada karti aakhi por garjati Nathi re bolavyo tara dhani ne harakh thi Ha ha taklif to revani re yaad Natu mandvu tamare gharbaar Haji kau chu kunwara revu tu ne yarr To na re thaat aavi takraar Ho ven thi ven anto so ne bolo so tame hamu Rakho zeebh par kaabu nai to thai jaase re laambu Maakad ne aave modhu to hu e bolu dodhu Sona ne madhe sonu lodha ne kaape lodhu Ke have bandh karo lavaro tamara aakara praharo Munga nai maro to have padse dararo ha Bandh karo lavaro tamara aakara praharo Munga nai maro to have padse dararo Modhe modhe chotadu na rakhu udhaar Fave to ryo nai to khuli che bazaar Ek vaat kau Tamari vahu varu ghani che hamajdaar Maar lidhe chale aapdo shansar Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khadho Kanshar Chakdole Chadyo Shansar lyrics in Gujarati by Hansha Bharwad, Savan Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.