Aaj Gagan Thi Chandan Dholay Re by Ruchita Prajapati song Lyrics and video
Artist: | Ruchita Prajapati |
---|---|
Album: | Single |
Music: | Jayesh Sadhu |
Lyricist: | Traditional |
Label: | Meshwa Films |
Genre: | Garba |
Release: | 2024-09-28 |
Lyrics (English)
AAJ GAGAN THI CHANDAN DHOLAY RE LYRICS IN GUJARATI: આજ ગગન થી ચંદન ઢોળાય રે, The song is sung by Ruchita Prajapati and released by Meshwa Films label. "AAJ GAGAN THI CHANDAN DHOLAY RE" is a Gujarati Garba song, composed by Jayesh Sadhu , with lyrics written by Traditional . આજ ગગન થી ચંદન ઢોળાય રે સહિયર મને આસો ના ભણકારા થાય સહિયર મને આસો ના ભણકારા થાય હો કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રે આછા આછા ચાંદની ના ચમકારા થાય આછા આછા ચાંદની ના ચમકારા થાય હો આજ ગગન થી હો ગગન થી ચંદન ઢોરાય રે સહિયર મને આસો ના ભણકારા થાય સહિયર મને આસો ના ભણકારા થાય હો મને આસો ના ભણકારા થાય વાદળ વિખરાયા ને આજવાળા આયા અવની એ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા અવની એ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા હો વાદળ વિખરાયા ને આજવાળા આયા અવની એ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા અવની એ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા માં ના રથની હો માં ના રથની ઘુઘરીઓ સંભળાય રે રાતા રાતા કંકુ ના પગલાં પરખાય રાતા રાતા કંકુ ના પગલાં પરખાય હો આજ ગગન થી ચંદન ઢોરાય રે સહિયર મને આસો ના ભણકારા થાય સહિયર મને આસો ના ભણકારા થાય હો મને આસો ના ભણકારા થાય આસમાની ઓઢણીમાં તારલાં ઝબુક્તા ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા હો આસમાની ઓઢણીમાં તારલાં ઝબુક્તા ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા માડી ગરબે ધૂમે હો માડી ગરબે ધૂમે તાળીઓ વીંધાય રે કંઠે કંઠે કોયલ નો ટહુકો વર્તાય કંઠે કંઠે કોયલ નો ટહુકો વર્તાય હો આજ ગગન થી હો ગગન થી ચંદન ઢોરાય રે સહિયર મને આસો ના ભણકારા થાય સહિયર મને આસો ના ભણકારા થાય હો મને આસો ના ભણકારા થાય નોરતા ની રાતડી કામણગારી એક એક ગોરી ઘૂમે કાયા શણગારી એક એક ગોરી ઘૂમે કાયા શણગારી હો નોરતા ની રાતડી કામણગારી એક એક ગોરી ઘૂમે કાયા શણગારી એક એક ગોરી ઘૂમે કાયા શણગારી એનું રૂપ હો એનું રૂપ ઘૂંઘટ થી છલકાય રે ઢળી ઢળી લોચનિયાં છલકાય ઢળી ઢળી લોચનિયાં છલકાય હો આજ ગગન થી ચંદન ઢોરાય રે સહિયર મને આસો ના ભણકારા થાય સહિયર મને આસો ના ભણકારા થાય હો મને આસો ના ભણકારા થાય સહિયર મને આસો ના ભણકારા થાય સહિયર મને આસો ના ભણકારા થાય Aaj gagan thi chandan dholay re Sahiyar mane aso na bhankara thay Sahiyar mane aso na bhankara thay Ho koi aavtu kshitij thi parkhay re Aachha aachha chandni na chamkara thay Aachha aachha chandni na chamkara thay Ho aaj gagan thi Ho gagan thi chandan dholay re Sahiyar mane aso na bhankara thay Sahiyar mane aso na bhankara thay Ho mane aso na bhankara thay Vaadal vikharaya ne aajvala aaya Avni e gokhe gokhe divda pragatvya Avni e gokhe gokhe divda pragatvya Ho vaadal vikharaya ne aajvala aaya Avni e gokhe gokhe divda pragatvya Avni e gokhe gokhe divda pragatvya Maa na rathni Ho maa na rathni ghughriyo sanbhlya re Raata raata kanku na pagla parkhay Raata raata kanku na pagla parkhay Ho aaj gagan thi chandan dholay re Sahiyar mane aso na bhankara thay Sahiyar mane aso na bhankara thay Ho mane aso na bhankara thay Aasmani odhni ma tarla jhabukta Garbe ramva birdadi jage pag mukta Garbe ramva birdadi jage pag mukta Ho aasmani odhni ma tarla jhabukta Garbe ramva birdadi jage pag mukta Garbe ramva birdadi jage pag mukta Madi garbe dhume Ho madi garbe dhume taliyo vindhay re Kanthe kanthe koyl no tahuko vartay Kanthe kanthe koyl no tahuko vartay Ho aaj gagan thi Ho gagan thi chandan dholay re Sahiyar mane aso na bhankara thay Sahiyar mane aso na bhankara thay Ho mane aso na bhankara thay Norta ni ratdi kamangari Ek ek gori dhume kaya shangari Ek ek gori dhume kaya shangari Ho norta ni ratdi kamangari Ek ek gori dhume kaya shangari Ek ek gori dhume kaya shangari Enu roop Ho enu roop ghunghat thi chhalkay re Dhali dhali lochaniya chhalkay Dhali dhali lochaniya chhalkay Ho aaj gagan thi chandan dholay re Sahiyar mane aso na bhankara thay Sahiyar mane aso na bhankara thay Ho mane aso na bhankara thay Sahiyar mane aso na bhankara thay Sahiyar mane aso na bhankara thay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aaj Gagan Thi Chandan Dholay Re lyrics in Gujarati by Ruchita Prajapati, music by Jayesh Sadhu. Includes YouTube video and lyrics in multiple languages.