Hal Hal Sibli by Dev Pagli song Lyrics and video
Artist: | Dev Pagli |
---|---|
Album: | Single |
Music: | Lavkesh Navlakha |
Lyricist: | Dev Pagli |
Label: | Kirti Patel Official |
Genre: | Tran Tali (3 Tali), Funny |
Release: | 2021-05-26 |
Lyrics (English)
હાલ હાલ સીબલી | HAL HAL SIBLI LYRICS IN GUJARATI is recorded by Dev Pagli from Kirti Patel Official label. The music of the song is composed by Lavkesh Navlakha , while the lyrics of "Hal Hal Sibli" are penned by Dev Pagli . The music video of the Gujarati track features Kirti Patel and Dev Pagli. He tara jevi bahu joi He tara jevi bahu aai sibli He tara jevi bahu joi Tara jevi bahu aai Hal hal sibli halti tha Mari jode nahi jame sibli He hal hal sibli halti tha Tari mari nahi jame jodi Tane roopno power se tane rupiyano ghamand se Tane roopno power se tane rupiyano ghamand se Tare unchi medi uncha mall Ha unchi medi uncha mall He unchi medi ne uncha mall Unchi medi ne uncha mall Mare gamde nahi fave Nahi fave tane nahi fave sibli He hal hal sibli halti tha Nahi jame chhodi nahi jame me me Ho akhatara karva hoy to chhodi aavje mara ghar ma Mara sanskar keva chhe tu jon je mara gom ma Ho akhatara karva hoy to chhodi aavje mara gomma Mara sanskar keva chhe tu jonje mara ghar ma Tame hifi jivan jivo mara ghare satno divo Tame hifi jivan jivo mara ghare satno divo He taru motu nom ne uncha shok Motu nom ne uncha shok Taru motu nom ne uncha shok Motu nom ne uncha shok Mara hondama nahi fave Nahi fave sibli nahi fave Hal hal sibli halti tha Mara hondama nahi fave He fashion na jamanama ali khovai gaya ghana re Kon kholi hobhar sibli na aave tara chana re He sibali siblai Fashion na jamanama ali khovai gaya ghana re Kon kholi hobhar sibli na aave tara chana re atozlyric.com Sibli chedo maro mel mane gomdani game chhe Sibli chedo maro mel mane gomdani game chhe He tari moghi gadi mogha shok He moghi gadi mogha shok sibli Tari moghi gadi mogha shok Moghi gadi mogha shok Desi nature nahi fave Nahi fave sibli nahi fave He hal hal sibli halti tha Desi nature nahi fave tane Tara jevi bahu joi He tara jevi bahu aai sibli He tara jevi bahu joi Tara jevi bahu aai Hal hal sibli halti tha Mari jode nahi jame sibli He hal hal sibli halti tha Tari mari nahi jame jodi. હે તારા જેવી બહુ જોઈ હે તારા જેવી બહુ આઈ સીબલી હે તારા જેવી બહુ જોઈ તારા જેવી બહુ આઈ હાલ હાલ સીબલી હાલતી થા મારી જોડે નહિ જામે સીબલી હે હાલ હાલ સીબલી હાલતી થા તારી મારી નહિ જામે જોડી તને રૂપનો પાવર સે તને રૂપિયાનો ઘમંડ સે તને રૂપનો પાવર સે તને રૂપિયાનો ઘમંડ સે તારે ઊંચી મેડી ઊંચા મોલ હા ઊંચી મેડી ઊંચા મોલ હે ઊંચી મેડી ને ઊંચા મોલ ઊંચી મેડી ને ઊંચા મોલ મારે ગામડે નહિ ફાવે નહિ ફાવે તને નહિ ફાવે સીબલી હે હાલ હાલ સીબલી હાલતી થા નહિ જામે છોડી નહિ જામે મેં મેં હે અખતરા કરવા હોય તો છોડી આવજે મારા ઘરમાં મારા સંસ્કાર કેવા છે તું જોણ જે મારા ગોમમાં હો અખતરા કરવા હોય તો છોડી આવજે મારા ગોમમાં મારા સંસ્કાર કેવા છે તું જોણ જે મારા ઘરમાં તમે હાઈફાઈ જીવન જીવો મારા ઘરે સતનો દીવો તમે હાઈફાઈ જીવન જીવો મારા ઘરે સતનો દીવો હે તારું મોટું નોમ ને ઊંચા શોક મોટું નોમ ને ઊંચા શોક તારું મોટું નોમ ને ઊંચા શોક મોટું નોમ ને ઊંચા શોક મારા હોન્ડામાં નહિ ફાવે નહિ ફાવે સીબલી નહિ ફાવે હે હાલ હાલ સીબલી હાલતી થા મારા હોન્ડામાં નહિ ફાવે હે ફેશનના જમાનામાં અલી ખોવાઈ ગયા ઘણા રે કોન ખોલી હોંભર સીબલી ના આવે તારા ચણા રે હે સીબલી સીબલી ફેશનના જમાનામાં અલી ખોવાઈ ગયા ઘણા રે કોન ખોલી હોંભર સીબલી ના આવે તારા ચણા રે સીબલી ચેડો મારો મેલ મને ગોમડાંની ગમે સે સીબલી ચેડો મારો મેલ મને ગોમડાંની ગમે સે હે તારી મોંઘી ગાડી મોંઘા શોક હે મોંઘી ગાડી મોંઘા શોક સીબલી તારી મોંઘી ગાડી મોંઘા શોક મોંઘી ગાડી મોંઘા શોક દેશી નેચર નહિ ફાવે નહિ ફાવે સીબલી નહિ ફાવે ભારતલીરીક્સ.કોમ હે હાલ હાલ સીબલી હાલતી થા દેશી નેચર નહિ ફાવે તને તારા જેવી બહુ જોઈ હે તારા જેવી બહુ આઈ સીબલી હે તારા જેવી બહુ જોઈ તારા જેવી બહુ આઈ હાલ હાલ સીબલી હાલતી થા મારી જોડે નહિ જામે સીબલી હે હાલ હાલ સીબલી હાલતી થા તારી મારી નહિ જામે જોડી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hal Hal Sibli lyrics in Gujarati by Dev Pagli, music by Lavkesh Navlakha. Includes YouTube video and lyrics in multiple languages.