Yaad Mari Aave Che Ke Nahi by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Naresh Rabari |
Label: | Tips Gujarati |
Genre: | Sad |
Release: | 2021-11-18 |
Lyrics (English)
યાદ મારી આવે છે કે નઈ | YAAD MARI AAVE CHE KE NAHI LYRICS IN GUJARATI: The song is sung by Shital Thakor under Tips Gujarati label. "YAAD MARI AAVE CHE KE NAHI" Gujarati song was composed by Ajay Vagheshwari , with lyrics written by Naresh Rabari . The music video of this Sad song stars Nirav Kalal, Chhaya Thakor and Chetan Thakar. Ho aaj achanak yaad aeni aavi gayi Ho… Aaj achanak yaad aeni aavi gayi Aaj achanak yaad aeni aavi gayi Ankhyu mari bharai gai Ho kon jane ae kya che Kon jane ae kya che Koi pucho aene jai ne aatlu Koi kaho aene jai ne aatlu Aene yaad mari aave che ke nahi Aene yaad mari aave che ke nahi Ho aaj kal karta karta varsho viti gya che Aene jova ame tarsi rahya chhiye Ho aena ne mara hath jyare chhutya Tan mann dhan thi yaar ame tutya Ho harya ame harya mara yaar dil thi hari gaya Harya ame harya mari jaan dil thi hari gaya Koi pucho aene jai ne aatlu Koi kaho aene jai ne aatlu Aene yaad mari aave che ke nahi Aene yaad mari aave che ke nahi Ho roi roi thaki gayi ankho amari Nathi malti koi khabar tamari Ho jivva mate mare tamari jarur che Tari badhi vato mane to manjur che Ho tadpi gai che mari ankho tane joya vagar Tadpi gai che mari ankho tane joya vagar Koi pucho aene jai ne aatlu Koi kaho aene jai ne aatlu Aene yaad mari aave che ke nahi Aene yaad mari aave che ke nahi Aene yaad mari aave che ke nahi. હો આજ અચાનક યાદ એની આવી ગઈ હો આજ અચાનક યાદ એની આવી ગઈ આજ અચાનક યાદ એની આવી ગઈ આંખ્યું મારી ભરાઈ ગઈ હો કોણ જાણે એ ક્યાં છે કોણ જાણે એ ક્યાં છે કોઈ પુછો એને જઈને આટલું કોઈ કહો એને જઈને આટલું એને યાદ મારી આવે છે કે નઈ એને યાદ મારી આવે છે કે નઈ હો આજ કાલ કરતા કરતા વર્ષો વીતી ગ્યા છે એને જોવા અમે તરસી રહ્યા છીએ હો એના ને મારા હાથ જયારે છુટ્યા તન મન ધનથી યાર અમે તુટ્યા atozlyric.com હો હાર્યા અમે હાર્યા મારા યાર દિલથી હારી ગયા હાર્યા અમે હાર્યા મારી જાન દિલથી હારી ગયા કોઈ પુછો એને જઈને આટલું કોઈ કહો એને જઈને આટલું એને યાદ મારી આવે છે કે નઈ અને યાદ મારી આવે છે કે નઈ હો રોઈ રોઈ થાકી ગઈ આંખો અમારી નથી મળતી કોઈ ખબર તમારી હો જીવવા માટે મારે તમારી જરૂર છે તારી બધી વાતો મને તો મંજુર છે હો તડપી ગઈ છે મારી આંખો તને જોયા વગર તડપી ગઈ છે મારી આંખો તને જોયા વગર કોઈ પુછો એને જઈને આટલું કોઈ કહો એને જઈને આટલું એને યાદ મારી આવે છે કે નઈ એને યાદ મારી આવે છે કે નઈ એને યાદ મારી આવે છે કે નઈ કોઈ પુછો એને જઈને આટલું એને યાદ મારી આવે છે કે નઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yaad Mari Aave Che Ke Nahi lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.