Mata Mari Nikdi Che Hisab Leva by Rajal Barot song Lyrics and video
Artist: | Rajal Barot |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Tushar Jani |
Label: | |
Genre: | Devotional |
Release: | 2021-04-15 |
Lyrics (English)
MATA MARI NIKDI CHE HISAB LEVA LYRICS IN GUJARATI: માતા મારી નીકળી છે હિસાબ લેવા, This Gujarati Devotional song is sung by Rajal Barot & released by Soorpancham Beats . "MATA MARI NIKDI CHE HISAB LEVA" song was composed by Jitu Prajapati , with lyrics written by Tushar Jani . The music video of this track is picturised on Viral Mevani, Soham Patel and Sapna Limbachiya. He dahda tara jata rya He jova vada jota rya He dahda tara jata rya Jova vada jota rya Aayo samay maro jato ryo time taro Aayo samay maro jato ryo time taro Haath na karya haiye vagshe Ae mata nekdi se maro hisab leva Mari mata nekdi se maro hisab leva Ae dahda tara jata rya bhai jova vada jota rya Alya tari haraji na dhol jone vagshe Mari mata tara gher hisab jyare magshe Bhale tu ghar na kamar vakhshe Je dahde jagselya dahkha vagshe Ho bharoho todyo maro have nathi koi aaro Bharoho todyo maro have nathi koi aaro Haath na karya haiye vagshe Ae mata nekdi se maro hisab leva Mata nekdi se maro hisab leva Ae dahda tara jata rya bhai jova vada jota rya Ho ek tari bhul aakhu ghar bhogavshe Haath jodi tare kagarvu re padshe Kavshu dudhe dhoi tare aalvu re padshe Ae dahde mata mari pachhi re varshe Ho duniya jonshe, mata konshe Duniya jonshe, mata konshe Haath na karya haiye vagshe Ae mata nekdi se maro hisab leva Kavshu mata nekdi se maro hisab leva Bhai dahda tara jata rya Jova vada jota rya Aayo samay maro jato ryo time taro Aayo samay maro jato ryo time taro Haath na karya haiye vagshe Mata nekdi se maro hisab leva Mari mata nekdi se maro hisab leva Aaj mata nekdi se maro hisab leva atozlyric.com હે દાડા તારા જતા રયા હે જોવા વાળા જોતા રયા હે દાડા તારા જતા રયા જોવા વાળા જોતા રયા આયો સમય મારો જતો રયો ટાઈમ તારો આયો સમય મારો જતો રયો ટાઈમ તારો હાથ ના કરયાા હૈયે વાગસે એ માતા નેંકળી સે મારો હિસાબ લેવા મારી માતા નેંકળી સે મારો હિસાબ લેવા એ દાડા તારા જતા રયા ભઈ જોવા વાળા જોતા રયા અલ્યા તારી હરાજી ના ઢોલ જોને વાગશે મારી માતા તારા ઘેર હિસાબ જયારે માગશે હા ભલે તું ઘર ના કમાડ વાખસે જે દાડે જાગસે લ્યા ડાખલા વાગસે હો ભરોહો તોડ્યો મારો હવે નથી કોઈ આરો ભરોહો તોડ્યો મારો હવે નથી કોઈ આરો હાથ ના કરયાા હૈયે વાગસે એ માતા નેંકળી સે મારો હિસાબ લેવા માતા નેંકળી સે મારો હિસાબ લેવા એ દાડા તારા જતા રયા ભઈ જોવા વાળા જોતા રયા ભારતલીરીક્સ.કોમ હો એક તારી ભૂલ આખું ઘર ભોગવશે હાથ જોડી તારે કગળવુ પડશે કવશું દુધે ધોઈ તારે આલવું રે પડશે એ દાડે માતા મારી પાછી રે વળશે હો દુનિયા જોણશે માતા કોણશે દુનિયા જોણશે, માતા કોણશે હાથ ના કરયાા હૈયે વાગશે એ માતા નેંકળી સે મારો હિસાબ લેવા કવશું માતા નેંકળી સે મારો હિસાબ લેવા ભઈ દાડા તારા તારા રયા જોવા વાળા જોતા રયા આયો સમય મારો જતો રયો ટાઈમ તારો આયો સમય મારો જતો રયો ટાઈમ તારો હાથ ના કરયાા હૈયે વાગસે માતા નેંકળી સે મારો હિસાબ લેવા મારી માતા નેંકળી સે મારો હિસાબ લેવા આજ માતા નેંકળી સે મારો હિસાબ લેવા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mata Mari Nikdi Che Hisab Leva lyrics in Gujarati by Rajal Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.