Mogal Karti Amara Kam by Pareshdan Gadhvi song Lyrics and video
Artist: | Pareshdan Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Kavi K Dan Gadhvi |
Label: | Bhammar |
Genre: | Devotional |
Release: | 2021-10-18 |
Lyrics (English)
MOGAL KARTI AMARA KAM LYRICS IN GUJARATI: મોગલ કરતી અમારા કામ, This Gujarati Devotional song is sung by Pareshdan Gadhvi & released by Bharat Bhammar . "MOGAL KARTI AMARA KAM" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Kavi K Dan Gadhvi . The music video of this track is picturised on Saurabh Rajyguru, Niraj Rao, Rahul Rathod, Leena Aswani and Rutvik Patel. Machharali mari mavdi re… Tu karti amara re kam Aek diva ni divete re… Tu karti amara re kam Machharali mari mavdi re… Tu karti amara re kam Darde gherani dehu dard lage doyla Vahami velani vatu aek pal to jay na Darde gherani dehu dard lage doyla Vahami velani vatu aek pal to jay na Vakhate veli aavaje re… Jo je madi modu na thay Machharali mari mavdi re… Tu karti amara re kam Maya ne mudi amaru ae jar ne javerat jo Aayakha no aadhar maro jorala japati jaay na Vakhate veli aavaje re… Jo je madi modu na thay Machharali mari mavdi re… Tu karti amara re kam Bethi tu birdali mogal apya te parman jo Kankheri ne khole lidha bachavya tola bal jo Ke’dan ke birdavu mogal maa… Tola varna lau varamvar atozlyric.com Machharali mari mavdi re… Tu karti amara re kam Mangal karti amara re kam Maa tu karti amara re kam Karti amara re kam. મચ્છરાળી મારી માવડી રે… તુ કરતી અમારા રે કામ એક દીવાની દીવેટે રે… તુ કરતી અમારા રે કામ મચ્છરાળી મારી માવડી રે… તુ કરતી અમારા રે કામ દર્દે ઘેરાણી દેહુ દર્દ લાગે દોયલા વહમી વેળાની વાટુ એક પલ તો જાય ના દર્દે ઘેરાણી દેહુ દર્દ લાગે દોયલા વહમી વેળાની વાટુ એક પલ તો જાય ના ભારતલીરીક્સ.કોમ વખતે વેલી આવજે રે… જો જે માડી મોડું ના થાય મચ્છરાળી મારી માવડી રે… તુ કરતી અમારા રે કામ માયા ને મુડી અમારું ઈ જર ને જવેરાત જો આયખાનો આધાર મારો જોરાળા જપટી જાય ના વખતે વેલી આવજે રે… જો જે માડી મોડું ના થાય મચ્છરાળી મારી માવડી રે… તુ કરતી અમારા રે કામ બેઠી તુ બિરદાળી મોગલ આપ્યા તે પરમાણ જો ખંખેરી ને ખોળે લીધા બચાવ્યા તોળા બાળ જો કે’દાન કે બિરદાવુ માંગલ માં… તોળા વારણા લઉ વારંવાર મચ્છરાળી મારી માવડી રે… તુ કરતી અમારા રે કામ માંગલ કરતી અમારા રે કામ માં તું કરતી અમારા રે કામ કરતી અમારા રે કામ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mogal Karti Amara Kam lyrics in Gujarati by Pareshdan Gadhvi, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.