Janu Vina Cham Rahiye by Kamlesh Barot song Lyrics and video
Artist: | Kamlesh Barot |
---|---|
Album: | Single |
Music: | Bhaylu Vadtal |
Lyricist: | Kamlesh Barot |
Label: | T-Series |
Genre: | Masti |
Release: | 2025-01-13 |
Lyrics (English)
JANU VINA CHAM RAHIYE LYRICS IN GUJARATI: Janu Vina Cham Rahiye (જાનું વિના ચમ રહીયે) is a Gujarati Masti song, voiced by Kamlesh Barot from T-Series Gujarati . The song is composed by Bhaylu Vadtal , with lyrics written by Kamlesh Barot . The music video of the song features Kamlesh Barot and Kinjal Patel. ચમ રહીયે જાનું વિના ચમ રહીયે ચમ રહીયે જાનું વિના ચમ રહીયે અરે મારી જાનુડી એ ગુલાબનો ગોટો મારી જાનુડી ગુલાબનો ગોટો મારા તે ફોનમાં એનો છે ફોટો ફોટો જોઈ દાડો રે જાય જાનું વિના ચમ રહીયે ચમ રહીયે જાનું વિના ચમ રહીયે જાનું વિના ચમ રહીયે અરે મારી જાનુડી ગુલાબનો ગોટો મારા તે ફોનમાં એનો છે ફોટો ફોટો જોઈ દાડો મારો જાય જાનું વિના ચમ રહીયે ચમ રહીયે જાનું વિના ચમ રહીયે અરે ઓંમતેમ ફોફા માર્યા કરું મારી જાનુડીને ગોત્યા કરું અરે નઈ રે મળે તો હવે જાશે મારો જીવડો નઈ રે મળે તો હવે જાશે મારો જીવડો કોઈ તો બતાવો મારા ભાઈ જાનું વિના ચમ રહીયે ચમ રહીયે જાનું વિના ચમ રહીયે અરે મારી જાનુડી ગુલાબનો ગોટો મારા પાકીટમાં જાનુંનો ફોટો ફોટો જોઈ દાડો મારો જાય જાનું વિના ચમ રહીયે ચમ રહીયે જાનું વિના ચમ રહીયે જાનું વિના ચમ રહીયે ચમ રહીયે જાનું વિના ચમ રહીયે અરે દાડો રે જાય પણ રાતો ના જાતી જ્યાં રે જોવું ત્યાં તુ જ દેખાતી અરે દાડો રે જાય મારી રાતો ના જાતી જે બાજુ જોવું મને તુ જ દેખાતી અરે વિકાને પૂછ્યું પેલા નરયાને પૂછ્યું અલી વિકાને પૂછ્યું નરયાને પૂછ્યું ખોટા ખોટા બોના કાઢે જાનું વિના ચમ રહીયે ચમ રહીયે જાનું વિના ચમ રહીયે જાનું વિના ચમ રહીયે હાય જાનું વિના ચમ રેવાય અલી બની જા હવે તુ મારી ઘરવાળી તને ભરાવું મારા ઘરના રે પાણી અરે બની જા હવે મારા ઘરની તું રોણી તને ભરાવું મારા ઘરના રે પોણી અરે પપ્પુને પૂછીજો પેલા હિતયાને પૂછીજો અલી પપ્પુને પૂછીજો અજીતને પૂછીજો ચેટલો કરું છું તને પ્યાર જાનું વિના ચમ રહીયે ચમ રહીયે જાનું વિના ચમ રહીયે ચમ રહીયે જાનું વિના ચમ રહીયે હાય જાનું વિના ચમ રેવાય Cham rahiye janu vina cham rahiye Cham rahiye janu vina cham rahiye Are mari janudi Ae gulab no goto Mari janudi gulabno goto Mara te phone ma eno che photo Photo joyi dado re jay Janu vina cham rahiye Cham rahiye janu vina cham rahiye Janu vina cham rahiye Are mari janudi gulabno goto Mara te phone ma eno che photo Photo joyi dado maro jay Janu vina cham rahiye Cham rahiye janu vina cham rahiye Are omtem fofa marya karu Mari janudi ne gotya karu Are nayi re male to have jashe maro jivdo Nayi re male to have jashe maro jivdo Koyi to batavo mara bhai Janu vina cham rahiye Cham rahiye janu vina cham rahiye Are mari janudi gulab no goto Mara pakit ma janu no photo Photo joyi dado maro jay Janu vina cham rahiye Cham rahiye janu vina cham rahiye Janu vina cham rahiye Cham rahiye janu vina cham rahiye Are dado re jay pan rato na jati Jya re jovu tya tu j dekhati Are dado re jay mari rato na jati Je baju jovu mane tu j dekhati Are vika ne puchyu Pela narya ne puchyu Ali vika ne puchyu narya ne puchyu Khota khota bona kadhe Janu vina cham rahiye Cham rahiye janu vina cham rahiye Janu vina cham rahiye Hay janu vina cham revay Ali bani ja have tu mari gharvali Tane bharavu mara gharna re pani Ali bani ja have mara ghar ni tu roni Tane bharavu mara gharna re pani Are pappu ne puchijo Pela hitya ne puchijo Ali pappu ne puchijo ajit ne puchijo Chetlo karu chu tane pyar Janu vina cham rahiye Cham rahiye janu vina cham rahiye Cham rahiye janu vina cham rahiye Hay janu vina cham revay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Janu Vina Cham Rahiye lyrics in Gujarati by Kamlesh Barot, music by Bhaylu Vadtal. Includes YouTube video and lyrics in multiple languages.