Vala Tari Venu Na Sur by Gopal Bharwad, Tejal Thakor song Lyrics and video
Artist: | Gopal Bharwad, Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Jashwant Gangani |
Label: | Studio Saraswati Official |
Genre: | Love |
Release: | 2024-08-16 |
Lyrics (English)
વાલા તારી વેણુ ના સુર | VALA TARI VENU NA SUR LYRICS IN GUJARATI: The song is sung by Gopal Bharwad and Tejal Thakor under Studio Saraswati Official label. "VALA TARI VENU NA SUR" Gujarati song was composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of this Love song stars Neha Suthar and Karan Rajveer. હે વાલા તારી વેણુ ના સુર કે વાલા તારી વેણુ ના સુર કે વાલા તારી વેણુ ના સુર હૈયા ને કરતા બેહાલ રે હે નૈને નિંદરડી ના આવે આખી રાતલડી જગાડે નૈને નિંદરડી ના આવે આખી રાતલડી જગાડે કેવા તો પણ તે કીધા ગોપાલ ગોરી તારા નૈનો ના તીર કાળજળાં પર કરતા વાર રે હે તારી કેડ નો ઉલાડો કાળી આંખડી નો જાડો હે તારી કેડ નો ઉલાડો કાળી આંખડી નો જાડો મારા દલડાં મા કરતો ધમાલ કે વાલા તારી વેણુ ના સુર હૈયા ને કરતા બેહાલ રે હે ગોરી તારા નૈનો ના તીર કાળજળાં પર કરતા વાર રે હો કાન કેવી તે માયા લગાડી રે હો મારા તન મન માં પ્રિત્યુ જગાડી રે હે છોડો મન ગમતી રાધા રૂપાળી રે પ્રિત્યુ જન્મો જનમ ની અમારી રે હે મારી ચુંદલડી ની કોર બોલે જીણા જીણા મોર મારી ચુંદલડી ની કોર બોલે જીણા જીણા મોર મારા અંતર મા ઉડે ગુલાલ હે ગોરી તારા નૈનો ના તીર કાળજળાં પર કરતા વાર રે હે વાલા તારી વેણુ ના સુર હૈયા ને કરતા બેહાલ રે હે મારા કાળજડે આવી કોરાણો રે હે લાગે જીવ થી વધારે તું વહાલો રે હે તારા રૂદિયા ના રંગે રંગાણો રે હા મારા ધડકન નો સ્વાસ તુ નિરાળો રે હે તારા મીઠા મીઠા બોલ એના થાય નહિ મોલ તારા મીઠા મીઠા બોલ એના થાય નહિ મોલ મને મન ગમતો કરતો રે વહાલ હે ગોરી તારા નૈનો ના તીર કાળજળાં પર કરતા વાર રે હે વાલા તારી વેણુ ના સુર હૈયા ને કરતા બેહાલ રે હા એતો કાળજળાં પર કરતા વાર રે હો મારા હૈયા ને કરતા બેહાલ રે He vala tari venu na sur Ke vala tari venu na sur Ke vala tari venu na sur Haiyya ne karta behaal re He naine nindardi na ave Aakhi rataldi jagade Naine nindardi na ave Aakhi rataldi jagade Keva to pan te kidha gopal Gori tara naino na teer Kadajda par karta waar re He tari ked no ulado Kadi aankhdi no jado He tari ked no ulado Kadi aankhdi no jado Mara dalda ma karto dhamal Ke vala tari venu na sur Haiyya ne karta behaal re He gori tara naino na teer Kadajda par karta waar re Ho kaan kevi te maya lagadi re Ho mara tan man ma prityu jagadi re He chodo mangamti radha rupadi re Prityu janmo janam ni amari re He mari chundaldi ni kor Bole jeena jeena mor Mari chundaldi ni kor Bole jeena jeena mor Mara antar ma ude gulal He gori tara naino na teer Kadajda par karta waar re He vala tari venu na sur Haiyya ne karta behaal re He mara kadjade aavi korano re He lage jeev thi vadhare tu vahalo re He tara rudiya na range rangano re Ha mara dhadkan no swaas tu nirado re He tara meetha meetha bol Ena thay nahi mol Tara meetha meetha bol Ena thay nahi mol Mane man gamto karto re vahal He gori tara naino na teer Kadajda par karta waar re He vala tari venu na sur Haiyya ne karta behaal re Ha eto kadajda par karta waar re Ho mara haiyya ne karta behaal re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vala Tari Venu Na Sur lyrics in Gujarati by Gopal Bharwad, Tejal Thakor, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.