Manas Boli Fari Jay Pan Mata Na Fare by Divya Chaudhary, Vijay Jornang song Lyrics and video
Artist: | Divya Chaudhary, Vijay Jornang |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Ram Audio |
Genre: | Devotional, Sad |
Release: | 2020-08-18 |
Lyrics (English)
માણસ બોલી ફરી જાય પણ માતા ના ફરે | MANAS BOLI FARI JAY PAN MATA NA FARE LYRICS IN GUJARATI: The song is sung by Divya Chaudhary and Vijay Jornang under Ram Audio label. "MANAS BOLI FARI JAY PAN MATA NA FARE" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot . The music video of this Devotional and Sad song stars Karan Rajveer, Sejal Panchal, Indu Sarkar, Hasmukh Mekvan, Paresh Sanghvi and N.C Chauhan. અન આવો આવો મારી હે વેળાની દેવી આવો મારો દુબળી વેળાનો એ દલાહો દેરા આવો માં રૂપિયો હશે એના ઘેર હો હંગુ થાહ દેરા પણ જેના ઘરની વેળા ના હોય માં હવાર હોય તો હોંજે ખાવાની વેળા ના હોય હે માં ચોમાહુ આવ હુંહરો ઘરમાં વરહાદ પડ હે એની વેળા મારી વાધેણ દેવી આવો મારુ અંતર ન ઓતેડું મારુ ડાબા હૃદયનું પડખું આવો મારો હૈયાનો એ હાર મારી લાડવાઈ મારી હાવ હાચુ હોનું દેરા આવો હો વેણ મારી માના કદી પાછા ના ફરે હે વેણ મારી માના કદી પાછા ના ફરે વેણ મારી માના કદી પાછા ના ફરે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે ભારતલીરીક્સ.કોમ હો માનો દીવાના અજવાળે આખું કુળ રે તરે માના દીવાના અજવાળે આખું કુળ રે તરે હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે જનમારો રે તરે જેને માતા રે મળે જનમારો રે તરે જેને માતા રે મળે હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે હે અંતરના ઓરડે દીવો માનો બળે આયખું આખું સેવામાંની કરે મતલબની દુનિયામાં મતલબી મળે મારા ભેળી છે માં વેરીઓ ડરે હો નોમ દુનિયામાં કરે વેણ ખોટા ના પડે નોમ દુનિયામાં કરે વેણ ખોટા ના પડે હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે દિવા મેતો ભાવથી માડી તારા કર્યા વીતી વેળા વહમી તે સુખના દાડા કર્યા નોમ તારું લીધું ને કોમ પાર પડ્યા વેરીઓ રે મારા આજ પગમાં તારા પડ્યા હો મારી નાવડી તારી આવી વારે માડી મારી નાવડી તારી આવી વારે માડી હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે. An avo avo mari he vedani devi avo Maro dubadi vedano ae dalaho dera aavo Maa rupiyo hase aena gher ho hagu thah dera Pan jena gharni veda na hoy Maa havar hoy to honje khavani veda na hoy He maa chomahu aav huharo gharma varhad pad He aeni veda mari vadhen aavo Maru antar na aotedu Mara daba radaynu padkhu avo Maro haiyano Ae har mari ladvai mari hav hachu honu dera avo Ho ven mari mana kadi pachha na fare He ven mari mana kadi pacha na fare Ven mari mana kadi pacha na fare Monah boli fari jay pan mata na fare He monah boli fari jay pan mata na fare Ho mano divana ajavade akhu kud re tare Mana divana ajavade akhu kud re tare He monah boli fari jay pan mata na fare Janmaro re tare jene mata re made Janmaro re tare jene mata re made He monah boli fari jay pan mata na fare He monah boli fari jay pan mata na fare He antarna aorade divo mano bade Aaykhu akhu sevamani kare Matlabni duniyama matlabi made Mara bhedi chhe maa veriyo dare Ho nom duniyama kare ven khota na pade Nom duniyama kare ven khota na pade He monah boli fari jay pan mata na fare He monah boli fari jay pan mata na fare atozlyric.com Diva meto bhavthi madi tara karya Viti veda vahni te sukhna dada karya Nom taru lidhyu ne kom par padya Veriyo re mara aaj pagma tara padya Ho mari navdi tari avi vare madi Mari navdi tari avi vare madi He monah boli fari jay pan mata na fare He monah boli fari jay pan mata na fare He monah boli fari jay pan mata na fare He monah boli fari jay pan mata na fare. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Manas Boli Fari Jay Pan Mata Na Fare lyrics in Gujarati by Divya Chaudhary, Vijay Jornang, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.