Dil Ekalu Re Thai Gayu by Shital Thakor song Lyrics and video

Artist:Shital Thakor
Album: Single
Music:Mayur Nadiya
Lyricist:Ketan Barot
Label:Saregama Gujarati
Genre:Sad
Release:2020-12-03

Lyrics (English)

LYRICS OF DIL EKALU RE THAI GAYU IN GUJARATI: દિલ એકલું રે થઇ ગયું, The song is sung by Shital Thakor from Saregama Gujarati . "DIL EKALU RE THAI GAYU" is a Gujarati Sad song, composed by Mayur Nadiya , with lyrics written by Ketan Barot . The music video of the track is picturised on Dhaval Goswami, Sahid Shaikh, Sudha Tripathi and Nevidita Mukhi.
હો જીવન તારી યાદ માં ગમ ગિન થઇ ગયું
હો જીવન તારી યાદ માં ગમ ગિન થઇ ગયું
તુજ થી વાલુ મુજને અંધાળું થઇ ગયું
તારા જવાથી દિલ એકલું રે થઇ ગયું
હો..હો..હો તારા જવાથી દિલ એકલું રે થઇ ગયું
હો જિંદગી માં ચેન તો ખોવાઈ ગયું
નફરત ની આગ માં મન બળી ગયું
જિંદગી માં ચેન તો ખોવાઈ ગયું
નફરત ની આગ માં મન બળી ગયું
તારા જવાથી દિલ એકલું રે થઇ ગયું
હો…હો…હો તારા જવાથી દિલ એકલું રે થઇ ગયું
હો જિંદગી માં બની ગઈ દર્દ ની દીવાલો
નથી મળતો હૈયા ને હવે હાશકારો
અરે કલંક લગાયા તમે પ્રેમ ને હજારો
તોયે છલકે દરિયો યાદો નો તમારો
હો દર્દ ના સહારે હવે જીવવું રહ્યું
એવું લાગે જાણે આભ તૂટી પડ્યું
દર્દ ના સહારે હવે જીવવું રહ્યું
એવું લાગે જાણે આભ તૂટી પડ્યું
તારા જવાથી દિલ એકલું રે થઇ ગયું
હો…હો…હો તારા જવાથી દિલ એકલું રે થઇ ગયું
ભારતલીરીક્સ.કોમ
હો પાણી ના હોય તો નદી શું કામ ની
તમે ભૂલી ગયા હવે યાદો શું કામ ની
હો..હો આંખો માં આસુંડા હસવું હવે કેમ નું
તકદીર માં જિંદગી છે મરવું હવે કેમ નું
હો દગો કરી મુજને તને શું મળ્યું
દિલ નું હવે ના કોઈ ઠેકાણું રહ્યું
દગો કરી મુજને તને શું મળ્યું
દિલનું હવે મારા ના ઠેકાણું રહ્યું
તારા જવાથી દિલ એકલું રે થઇ ગયું
હો તારા જવાથી દિલ એકલું રે થઇ ગયું
હો…હો…હો તારા જવાથી દિલ એકલું રે થઇ ગયું
તારા જવાથી દિલ એકલું રે થઇ ગયું
હો તારા જવાથી દિલ એકલું રે થઇ ગયું
હો…હો…હો તારા જવાથી દિલ એકલું રે થઇ ગયું
Ho jivan tari yaad ma gum geen thai gayu
Ho jivan tari yaad ma gum geen thai gayu
Tuj thi walu mujne andharu thai gayu
Tara javathi dil aekli re thai gayu
Ho..ho..ho tara javathi dil aeklu re thai gayu
Ho jindagi ma chen to khovai gayu
Nafrat ni aag ma man bari gayu
Jindagi ma chen to khovai gayu
Nafrat ni aag ma man bari gayu
Tara javathi dil aeklu re thai gayu
Ho..ho..ho tara javathi dil aeklu re thai gayu
Ho jindagi ma bani gai dard ni diwalo
Nathi malto haiya ne have haskaro
Are kalank lagaya tame prem ne hajaro
Toye chalke dariyo yado no tamaro
Ho dard na sahare have jivju rahyu
Aevu lage jane aabh tuti padyu
Dard na sahare have jivvu rahyu
Aevu lage jane aabh tuti padyu
Tara javathi dil aeklu re thai gayu
Ho..ho..ho tara javathi dil aeklu re thai gayu
Ho pani na hoy to nadi shu kaam ni
Tame bhuli gaya have yado shu kaam ni
Ho..ho aakho ma aasuda hasvu have kem nu
Taqdeer ma jindagi chhe marvu have kem nu
Ho dago kari mujne tane shu malyu
Dilnu have na koi thekanu rahyu
Dago kari mujne tane shu malyu
Dilnu have mara na thekanu rahyu
Tara javathi dil aeklu re thai gayu
Ho tara javathi dil aeklu re thai gayu
Ho..ho..ho tara javathi dil aeklu re thai gayu
atozlyric.com
Tara javathi dil aeklu re thai gayu
Ho tara javathi dil aeklu re thai gayu
Ho..ho..ho tara javathi dil aeklu re thai gayu
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Dil Ekalu Re Thai Gayu lyrics in Gujarati by Shital Thakor, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.