Majboor Hato Tu Ke Hato Bewafa by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjit Panesar |
Label: | Prutha Digital |
Genre: | Sad |
Release: | 2020-11-08 |
Lyrics (English)
MAJBOOR HATO TU KE HATO BEWAFA LYRICS IN GUJARATI: મજબૂર હતો તું કે હતો બેવફા, The song is sung by Kajal Maheriya and released by Prutha Digital label. "MAJBOOR HATO TU KE HATO BEWAFA" is a Gujarati Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Harjit Panesar . The music video of this song is picturised on Samarth Sharma, Chaya Thakor and Chetna Thakor. હો તારા મારા પ્રેમમાં કોણી હતી ખતા હો તારા મારા પ્રેમમાં કોણી હતી ખતા હો તારા મારા પ્રેમમાં કોણી હતી ખતા મજબૂર હતો તું કે હતો બેવફા મજબૂર હતો તું કે હતો બેવફા હો એક વાત કહેતો જજે તું જતા જતા એક વાત કહેતો જજે તું જતા જતા મજબૂર હતો તું કે હતો બેવફા હો તારા મારા પ્રેમમાં કોણી હતી ખતા હો તારા મારા પ્રેમમાં કોણી હતી ખતા મજબૂર હતો તું કે હતો બેવફા મજબૂર હતો તું કે હતો બેવફા પ્રેમ મારો સાચો હતો પણ મારો વાંક નતો કેમ કર્યું આવું અમે સમજી ના શક્યા તારો મારો એ રીસ્તો કેટલો અતૂટ હતો દિલથી દિલનો નાતો કેમ તોડીને ગયા ભારતલીરીક્સ.કોમ પ્રેમ મારો કેમ તમે પડતો મેલી ગ્યા પ્રેમ મારો કેમ તમે પડતો મેલી ગ્યા તારા મારા પ્રેમમાં કોણી હતી ખતા મજબૂર હતો તું કે હતો બેવફા મજબૂર હતો તું કે હતો બેવફા એ આંધળો વિશ્વાસ હતો તારા પર મને ઘણો કેમ મને તરછોડી કહી દે તું જરા હો તારા માટે મે તો મારા પોતાના ઠુકરાવી દીધા કેમ મારી લાગણી દુભાવીને ગયા હો કયા રે કારણીયે મને તરછોડી ગયા હો કયા રે કારણીયે મને તરછોડી ગયા તારા મારા પ્રેમમાં કોણી હતી ખતા મજબૂર હતો તું કે હતો બેવફા હો એક વાત કહેતો જજે તું જતા જતા એક વાત કહેતો જજે તું જતા જતા મજબૂર હતો તું કે હતો બેવફા મજબૂર હતો તું કે હતો બેવફા મજબૂર હતો તું કે હતો બેવફા મજબૂર હતો હું નતો બેવફા મજબૂર હતો હું નતો બેવફા. Ho tara mara premma koni hati khata Ho tara mara premma koni hati khata Ho tara mara premma koni hati khata Majboor hato tu ke hato bewafa Majboor hato tu ke hato bewafa Ho aek vat kaheto jaje tu jata jata Aek vat kaheto jaje tu jata jata Majboor hato tu ke hato bewafa Ho tara mara premma koni hati khata Ho tara mara premma koni hati khata Majboor hato tu ke hato bewafa Majboor hato tu ke hato bewafa Prem maro sacho hato pan maro vank na hato Kem karyu aavu ame samaji na sakya Taro maro ae risto ketalo atut hato Dilthi dilno nato kem todine gaya Prem maro kem tame padto meli gya Prem maro kem tame padto meli gya Tara mara premma koni hati khata Majboor hato tu ke hato bewafa Majboor hato tu ke hato bewafa Ae andhado vishvas hatotara par mane ghano Kem mane tarchhodi kahi de tu jara Ho tara mate me to mara potana thukravi didhya Kem mari lagani dubhavine gaya Ho kaya re karniye mane tarchhodi gaya Ho kaya re karniye mane tarchhodi gaya Tara mara premma koni hati khata Majboor hato tu ke hato bewafa atozlyric.com Ho aek vat kaheto jaje tu jata jata Aek vat kaheto jaje tu jata jata Majboor hato tu ke hato bewafa Majboor hato tu ke hato bewafa Majboor hato tu ke hato bewafa Majboor hato hu nato bewafa Majboor hato hu nato bewafa. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Majboor Hato Tu Ke Hato Bewafa lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.