Bhagvan Tane Nai Chhode by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Hitesh Raval |
Label: | Jigar Studio |
Genre: | Sad, Bewafa (બેવફા) |
Release: | 2020-08-08 |
Lyrics (English)
ભગવાન તને નઈ છોડે | BHAGVAN TANE NAI CHHODE LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Jigar Studio label. "BHAGVAN TANE NAI CHHODE" Gujarati song was composed by Vishal Vagheswri , with lyrics written by Hitesh Raval . The music video of this Sad and Bewafa (બેવફા) song stars Jignesh Barot and Neha Suthar. એ નઈ છોડે જાનુ તન નઈ છોડે નઈ છોડે જાનુ તન નઈ છોડે એ જાનુ તમે લવરોના રૂપિયા ખાદ્યા ભગવોન તને નઈ છોડે અરે અરે જીના પૈસા ખાદ્યા ને દગા દીધા એની હાય તને નઈ છોડે એ હે આ દુનિયા તારી ચમ વાત મોડે ખાલી ખોટી લોકોની ચમ નજરે ચઢે આ દુનિયા તારી ચમ વાત મોડે ખાલી ખોટી લોકોની ચમ નજરે ચઢે એ જાનુ તમે એ જાનુ તમે લવ કરીને લૂંટી લીધો કુદરત તને નઈ છોડે એ જાનુ તમે લવરોના રૂપિયા ખાદ્યા ભગવોન તને નઈ છોડે મારો રોમ તને નઈ છોડે હો રૂપિયા ભાળીને તે દિલમાં વસાયા મારા જેવા તો બોલ કેટલા ફસાયા હો રૂપિયા ભાળીને તે દિલમાં વસાયા મારા જેવા તો બોલ કેટલા રે ફસાયા એ હે આજ એની જોડે કાલ મારી જોડે આવું કેટલા દાડાથી હેડે મારી જોડે આજ એની જોડે કાલ મારી જોડે આવું કેટલા દાડાથી હેડે મારી જોડે એ જાનુ તમે એ જાનુ મારી થાળીમાં થૂંકી દીધ્યુ મારી હાય તને નઈ છોડે અરે અરે જાનુ લવરોના રૂપિયા ખાદ્યા ભગવોન તને નઈ છોડે મારો રોમ તને નઈ છોડે હો એના વગર હું તો રહી નતો શકતો લપેટ્યો એવો હું તો કહી નતો હકતો હો હો એના વગર હું તો રહી ન તો શકતો લપેટ્યો એવો હું તો કહી ન તો હકતો ભારતલીરીક્સ.કોમ એ હે એનું ચક્કર હમજાયું મને બહુ દાડે મેં તો વાતો હોભળી એની લોકો જોડે એનું ચક્કર હમજાયું મને બહુ દાડે મેં તો વાતો હોભળી એની લોકો જોડે એ જાનુ તમે એ જાનુ તમે કૂણીયે ગોળ ચોંટાડ્યો કુદરત તને નઈ છોડે એ જાનુ તમે લવરોના રૂપિયા ખાદ્યા ભગવોન તન નઈ છોડે મારો રોમ તને નઈ છોડે ભગવોન તને નઈ છોડે એ જાનુ તમે એ જાનુ તમે લવરોના રૂપિયા ખાદ્યા ભગવોન તન નઈ છોડે મારો રોમ તને નઈ છોડે ભગવોન તને નઈ છોડે. Ae nai chhode Jaanu tan nai chhode Nai chhode Jaanu tan nai chhode atozlyric.com Ae jaanu tame loverona rupiya khadhya Bhagvon tane nai chhode Are are jina paisa khadhya ne daga didhya Aeni hay tane nai chhode Ae he aa duniya tari cham vaat mode Khali khoti lokoni cham najare chhadhe Aa duniya tari cham vaat mode Khali khoti lokoni cham najare chhadhe Ae jaanu tame Ae jaanu tame love karine luti lidhyo Kudrat tane nai chhode Ae jaanu tame loverona rupiya khadhya Bhagvon tane nai chhode Maro rom tane nai chhode Ho rupiya bhadine te dilma vasaya Mara jeva to bol ketla fasaya Ho rupiya bhadine te dilma vasaya Mara jeva to bol ketla re fasaya Ae he aaj aeni jode kal mari jode Aavu ketal dadathi hede mari jode Aaj aeni jode kal mari jode Aavu ketal dadathi hede mari jode Ae jaanu tame Ae jaanu mari thadima thunki didhyu Mari haay tane nai chhode Are are jaanu loverona rupiya khadhya Bhagvon tane nai chhode Maro rom tane nai chhode Ho aena vagar hu to rahi nato sakato Lapetyo aevo hu to kahi nato hakato Ho ho aena vagar hu to rahi nato sakato Lapetyo aevo hu to kahi nato hakato Ae he aenu chakkar hamjayu mane bahu dade Me to vato hobhadi aeni loko jode Aenu chakkar hamjayu mane bahu dade Me to vato hobhadi aeni loko jode Ae jaanu tame Ae jaanu tame kuniye god chotadyo Kudrat tane nai chhode Ae jaanu tame loverona rupiya khadhya Bhagvon tan nai chhode Maro rom tane nai chhode Bhagvon tane nai chhode Ae jaanu tame Jaanu tame loverno rupiya khadya Bhagvon tane nai chhode Maro rom tane nai chhode Bhagvon tane nai chhode. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhagvan Tane Nai Chhode lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.