Paras Pipla Na by Bhoomi Trivedi song Lyrics and video
Artist: | Bhoomi Trivedi |
---|---|
Album: | Single |
Music: | Maulik Mehta, Rahul Munjariya |
Lyricist: | Traditional |
Label: | Sur Sagar |
Genre: | Folk |
Release: | 2020-09-30 |
Lyrics (English)
PARAS PIPLA NA LYRICS IN GUJARATI: Paras Pipla Na (પારસ પીપળા નાં) is a Folk song, recorded by Bhoomi Trivedi from album Zheelan . The music of "Paras Pipla Na" song is composed by Maulik Mehta and Rahul Munjariya , while the lyrics are penned by Traditional . હે….પારસ પીપળા નાં પાદર માં હે વાગ્યા ઢોલીડાના ઢોલ રે વાગ્યા ઢોલીડાના ઢોલ અરે અરે રે ઢોલ તો મારા અરે અરે રે ઢોલ તો મારા અરર અરર ઢોલ તો મારા કાળજે કોરાઈ ગયા ઢોલી તારા ઢોલ ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા હે….પારસ પીપળા નાં પાદર માં હે વાગ્યા ઢોલીડાના ઢોલ રે વાગ્યા ઢોલીડાના ઢોલ અરર અરર ઢોલ તો મારા ઢોલીડાના ઢોલ તો મારા અરર અરર ઢોલ તો મારા કાળજે કોરાઈ ગયા ઢોલી તારા ઢોલ ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા ભારતલીરીક્સ.કોમ હો હોહો હો હોહો… હે ઢોલીડા ને ઉતારા ઓરડા સાયબા ને મેડી કેરા મોલ રે સાયબા ને મેડી કેરા મોલ અરર અરર ઢોલ તો મારા ઢોલીડાના ઢોલ તો મારા અરર અરર ઢોલ તો મારા કાળજે કોરાઈ ગયા ઢોલી તારા ઢોલ ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા એ….પારસ પીપળા નાં પાદર માં હે વાગ્યા ઢોલીડાના ઢોલ રે વાગ્યા ઢોલીડાના ઢોલ અરે અરે રે ઢોલ તો મારા અરે અરે રે ઢોલ તો મારા અરર અરર ઢોલ તો મારા કાળજે કોરાઈ ગયા ઢોલી તારા ઢોલ ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા He…..paras pipla na padar ma He vagya dholi dana dhol re Vagya dholi dana dhol Are are re dhol to mara Are are re dhol to mara Arr arr dhol to mara kadje korai gaya Dholi tara dhol Dhol to mara chitde chorai gaya He paras pipla na padar ma He vagya dholi dana dhol re Vagya dholi dana dhol Arr arr dhol to mara Dholi dana dhol to mara Arr arr dhol to mara Kadje korai gaya Dholi tara dhol Dhol to mara chitde chorai gaya atozlyric.com Ho hoho ho hoho Ae..dholida ne utara orda Sayba ne medi kera mol re Sayba ne medi kera mol Arr arr dhol to mara Dholi dana dhol to mara Arr arr dhol to mara kadje korai gaya Dholi tara dhol Dhol to mara chitde chorai gaya Ae….paras pipla na padar ma He vagya dholi dana dhol re Vagya dholi dana dhol Are are re dhol to mara Are are re dhol to mara Arr arr dhol to mara kadje korai gaya Dholi tara dhol Dhol to mara chitde chorai gaya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Paras Pipla Na lyrics in Gujarati by Bhoomi Trivedi, music by Maulik Mehta, Rahul Munjariya. Includes YouTube video and lyrics in multiple languages.