Nakho Najar To Naam Kahi Dav by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Pravin Ravat |
Label: | AR Entertainment |
Genre: | Love |
Release: | 2021-03-27 |
Lyrics (English)
NAKHO NAJAR TO NAAM KAHI DAV LYRICS IN GUJARATI: નાખો નજર તો નામ કહી દવ, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and released by AR Entertainment label. "NAKHO NAJAR TO NAAM KAHI DAV" is a Gujarati Love song, composed by Ajay Vagheshwari , with lyrics written by Pravin Ravat . The music video of this song is picturised on Janak Zala, Jeel Joshi and Jignesh Barot. એ નાખો નજર તો નામ કહી દઉં એ નાખો નજર તો નામ કહી દઉં સ્માઈલ આપો તો સરનામું કહી દઉં એ નાખો નજર તો નામ કહી દઉં સ્માઈલ આપો તો સરનામું કહી દઉં હે મારુ જીવન હો એ મારુ જીવન તમારા નામ કરી દઉં એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં એ નાખો નજર તો નામ કહી દઉં સ્માઈલ આપો તો સરનામું કહી દઉં હો હું બન્યો છું તારા પ્રેમ નો દીવાનો ઓ રે ઓ જાનુ બનાવી લેને તારો હો હું બન્યો છું તારા પ્રેમ નો દીવાનો ઓ રે ઓ જાનુ બનાવી લેને તારો હો મારા દિલ માં હો હો મારા દિલ માં તમારું નામ લખી દઉં એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં એ નાખો નજર તો નામ કહી દઉં સ્માઈલ આપો તો સરનામું કહી દઉં હો મારા જેવો યાર તને બીજે નહિ મળશે કરીલે પ્યાર આતો શોધ્યો નહિ જડશે હો મારા જેવો યાર તને બીજે નહિ મળશે કરીલે પ્યાર આતો શોધ્યો નહિ જડશે હે મારા મોબાઈલ માં હો હે મારા મોબાઈલ માં તારો ફોટો મૂકી દઉં એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં એ નાખો નજર તો નામ કહી દઉં સ્માઈલ આપો તો સરનામું કહી દઉં હો મારી અદા પર લાખો ફિદા છે પણ મારુ દિલ બસ તમને ચાહે છે હો મારી અદા પર લાખો ફિદા છે પણ મારુ દિલ બસ તમને ચાહે હે મારી ગાડી હો હે મારી ગાડી વાડી તારા નામ કરી દઉં એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં ભારતલીરીક્સ.કોમ એ નાખો નજર તો નામ કહી દઉં સ્માઈલ આપો તો સરનામું કહી દઉં એ નાખો નજર તો નામ કરી દઉં સ્માઈલ આપો તો સરનામું કહી દઉં હે મારુ જીવન હો.. હે મારુ જીવન તમારા નામ કરી દઉં એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં. Ae nakho najar to naam kahi dau atozlyric.com Ae nakho najar to naam kahi dau Smail aapo to sarnamu kahi dau Ae nakho najar to naam kahi dau Smail aapo to sarnamu kahi dau He maru jivan ho Ae maru jivan tamara naam kari dau Ek chans aapo to pyaar kari lau Ek chans aapo to pyaar kari lau Ae nakho najar to naam kahi dau Smail aapo to sarnamu kahi dau Ho hu banyo chhu tara prem no diwano O re o janu banavi lene taro Ho hu banyo chhu tara prem no diwano O re o janu banavi lene taro Ho mara dil ma ho Ho mara dil ma tamaru naam lakhi dau Ek chans aapo to pyaar kari lau Ek chans aapo to pyaar kari lau Ae nakho najar to naam kahi dau Smail aapo to sarnamu kahi dau Ho mara jevo yaar tane bije nahi madse Karile pyaar aato sodhyo nahi jadse Ho mara jevo yaar tane bije nahi madse Karile pyaar aato sodhyo nahi jadse He mara mobile ma ho He mara mobile ma taro photo muki dau Ek chans aapo to pyaar kari lau Ek chans aapo to pyaar kari lau Ae nakho najar to naam kahi dau Smail aapo to sarnamu kahi dau Ho mari ada par lakho fida chhe Pan maru dil bas tamne chahe chhe Ho mari ada par lakho fida chhe Pan maru dil bas tamne chahe chhe He mari gaadi ho He mari gaadi vaadi tara naam kari dau Ek chans aapo to pyaar kari lau Ek chans aapo to pyaar kari lau Ae nakho najar to naam kahi dau Smail aapo to sarnamu kahi dau Ae nakho najar to naam kahi dau Smail aapo to sarnamu kahi dau He maru jivan ho… He maru jivan tamra naam kari dau Ek chans aapo to pyaar kari lau Ek chans aapo to pyaar kari lau Ek chans aapo to pyaar kari lau. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nakho Najar To Naam Kahi Dav lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.