Have Tu Nathi Tari Yaado J Chhe by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Vijaysinh Gol |
Label: | Studio Saraswati Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-07-14 |
Lyrics (English)
LYRICS OF HAVE TU NATHI TARI YAADO J CHHE IN GUJARATI: હવે તું નથી તારી યાદો જ છે, The song is sung by Ashok Thakor from Studio Saraswati Official . "HAVE TU NATHI TARI YAADO J CHHE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ajay Vagheshwari , with lyrics written by Vijaysinh Gol . The music video of the track is picturised on Sunny Khatri, Subhashini Pandey and Divyakant Varma. Ho vatyo joine ame thaki gaya Ho prem ni safar ma ame bhatki gaya Ho vatyo joine ame thaki gaya Prem ni safar ma ame bhatki gaya Hamraai mari jaan dil thi door thai gaya Hamraai mari jaan dil thi door thai gaya Have tu re nathi tari yaado j chhe Ho have tu re nathi tari yaado j chhe Ho vatyo joine ame thaki gaya Prem ni safar ma ame bhatki gaya atozlyric.com Aa dilna nagar ni hati ek j gali tu Mali jyar thi mane tu hati mari jindagi tu Ho aa dilna nagar ni hati ek j gali tu Mali jyar thi mane tu hati jindagi mari tu Ho vaydo karine fari pachha na varya Dilaso aa dil ne khoto aapi re gaya Bus aankho ma aasu dilma ghaav rahi gaya Bus aankho ma aasu dilma ghaav rahi gaya Have tu re nathi tari yaado j chhe Ho ho have tu re nathi tari yaado j chhe Ho vatyo joine ame thaki gaya Prem ni safar ma ame bhatki gaya Mari jindagi thi rami ne kai dene malyu chhu Ho mane nodharo mukine have khush thai fare tu Mari jindagi thi rami ne kai dene malyu chhu Mane nodharo mukine have khush thai fare tu Ho kiya re gunana ver vali re gaya Parka ne sathi tame banavi gaya Mane jivte jiv mot tame aapi re gaya Mane jivte jiv mot tame aapi re gaya Tame khota prem ma jitya ame hari re gaya Ho tame khota prem ma jitya ame hari re gaya Ho vatyo joine ame thaki gaya Prem ni safar ma ame bhatki gaya હો વાટ્યો જોઈને અમે થાકી ગયા હો પ્રેમ ની સફર માં અમે ભટકી ગયા હો વાટ્યો જોઈને અમે થાકી ગયા પ્રેમ ની સફર માં અમે ભટકી ગયા હમરાઈ મારી જાન દિલ થી દૂર થઇ ગયા હમરાઈ મારી જાન દિલ થી દૂર થઇ ગયા હવે તું રે નથી તારી યાદો જ છે હો હવે તું રે નથી તારી યાદો જ છે હો વાટ્યો જોઈને અમે થાકી ગયા પ્રેમ ની સફર માં અમે ભટકી ગયા આ દિલના નગર ની હતી એકજ ગલી તું મળી જ્યાર થી મને તું હતી મારી જિંદગી તું હો આ દિલના નગર ની હતી એકજ ગલી તું મળી જ્યાર થી મને તું હતી જિંદગી મારી તું હો વાયદો કરીને ફરી પાછા ના વર્યા દિલાસો આ દિલને ખોટો આપી રે ગયા બસ આંખો માં આંસુ દિલમાં ઘાવ રહી ગયા બસ આંખો માં આંસુ દિલમાં ઘાવ રહી ગયા હવે તું રે નથી તારી યાદો જ છે હો હો હવે તું રે નથી તારી યાદો જ છે હો વાટ્યો જોઈને અમે થાકી ગયા પ્રેમ ની સફર માં અમે ભટકી ગયા મારી જિંદગી થી રમી ને કઈ દેને મળ્યું છું હો મને નોધારો મૂકીને હવે ખુશ થઇ ફરે તું મારી જિંદગી થી રમી ને કઈ દેને મળ્યું છું મને નોધારો મૂકીને હવે ખુશ થઇ ફરે તું ભારતલીરીક્સ.કોમ હો કિયા રે ગુનાના વેર વાળી રે ગયા પારકા ને સાથી તમે બનાવી ગયા મને જીવતે જીવ મોત તમે આપી રે ગયા મને જીવતે જીવ મોત તમે આપી રે ગયા તમે ખોટા પ્રેમ માં જીત્યા અમે હારી રે ગયા હો તમે ખોટા પ્રેમ માં જીત્યા અમે હારી રે ગયા હો વાટ્યો જોઈને અમે થાકી ગયા પ્રેમ ની સફર માં અમે ભટકી ગયા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Have Tu Nathi Tari Yaado J Chhe lyrics in Gujarati by Ashok Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.