Tara Vagar Kai Nahi Game by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-06-24 |
Lyrics (English)
TARA VAGAR KAI NAHI GAME LYRICS IN GUJARATI: તારા વગર કઈ નઈ ગમે, This Gujarati Bewafa (બેવફા) song is sung by Rakesh Barot & released by Saregama Gujarati . "TARA VAGAR KAI NAHI GAME" song was composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of this track is picturised on Rakesh Barot, Chhaya Thakor, Jinal Raval and Nirav Brahmbhatt. Ho aakhi duniya jyare soti hase Ho aakhi duniya jyare soti hase Mari yaado ma tuto jaagti hase Aakhi duniya jyare soti hase Mari yaado ma tuto jaagti hase Tu mane yaad kari roti hase Ho chen nai pade aaram nai male Mane pan tara vagar kai nai game Chen nai pade aaram nai male Mane pan tara vagar kai nai game Ho aakhi duniya jyare soti hase Mari yaado ma tuto jaagti hase Tu mane yaad kari roti hase Tu mane yaad kari roti hase atozlyric.com Ho dil nu dard maru jani shaki naa Tari jode rahyo toye hamji shaki naa Ho tari pan rato jase mari fariyaad maa Khud ne ladso janu tame mari yaad maa Tame mari yaad maa Ho majburi tari koi hamji nai sake Taru maru dard koi jani nai sake Majburi tari koi hamji nai sake Taru maru dard koi jani nai sake Ho aakhi duniya jyare soti hase Mari yaado ma tuto jaagti hase Tu mane yaad kari roti hase Tu mane yaad kari roti hase Ho jyare taru dil janu koi dubhavshe Addhi rate tane yaad mari aavshe Ho ho jiv ni jem tane haiya ma rakhto Tu roti to tara hare hare radto Hare hare radto Tu mane nai bhule hu tane nai bhulu Tari judai ma jivu ke maru Tu mane nai bhule hu tane nai bhulu Tari judai ma jivu ke maru Ho aakhi duniya jyare soti hase Mari yaado ma tuto jaagti hase Tu mane yaad kari roti hase Ho chen nai pade aaram nai male Mane pan tara vagar kai nai game Ho aakhi duniya jyare soti hase Mari yaado maa tuto jaagti hase Tu mane yaad kari roti hase Tu mane yaad kari roti hase Ho chen nai pade aaram nai male Mane pan tara vagar kai nai game Ho aakhi duniya jyare soti hase Mari yaado ma tuto jaagti hase Tu mane yaad kari roti hase Ho tu mane yaad kari roti hase હો આખી દુનિયા જયારે સોતી હશે હો આખી દુનિયા જયારે સોતી હશે મારી યાદો માં તુંતો જાગતી હશે આખી દુનિયા જયારે સોતી હશે મારી યાદો માં તુંતો જાગતી હશે તું મને યાદ કરી રોતી હશે હો ચેન નઈ પડે આરામ નઈ મળે મને પણ તારા વગર કઈ નઈ ગમે ચને નઈ પડે આરામ નઈ મળે મને પણ તારા વગર કઈ નઈ ગમે હો આખી દુનિયા જયારે સોતી હશે મારી યાદો માં તુંતો જાગતી હશે તું મને યાદ કરી રોતી હશે તું મને યાદ કરી રોતી હશે ભારતલીરીક્સ.કોમ હો દિલ નું દર્દ મારુ જાણી શકી ના તારી જોડે રહ્યો તોયે હમજી શકી ના હો તારી પણ રાતો જશે મારી ફરિયાદ માં ખુદ ને લડશો જાનુ તમે મારી યાદ માં તમે મારી યાદ માં હો મજબૂરી તારી કોઈ હમજી નઈ શકે તારું મારુ દર્દ કોઈ જાણી નઈ શકે મજબૂરી તારી કોઈ હમજી નઈ શકે તારું મારુ દર્દ કોઈ જાણી નઈ શકે હો આખી દુનિયા જયારે સોતી હશે મારી યાદો માં તુંતો જાગતી હશે તું મને યાદ કરી રોતી હશે તું મને યાદ કરી રોતી હશે હો જયારે તારું દિલ જાનુ કોઈ દુભાવશે અડધી રાતે તને યાદ મારી આવશે હો હો જીવ ની જેમ તને હૈયા માં રાખતો તું રોતી તો તારા હારે હારે રડતો હારે હારે રડતો તું મને નઈ ભૂલે હું તને નઈ ભૂલું તારી જુદાઈ માં જીવું કે મરું તું મને કઈ ભૂલે હું તને નઈ ભૂલું તારી જુદાઈ માં જીવું કે મરું હો આખી દુનિયા જયારે સોતી હશે મારી યાદો માં તુંતો જાગતી હશે તું મને યાદ કર રોતી હશે હો ચેન નઈ પડે આરામ નઈ મળે મને પણ તારા વગર કઈ નઈ ગમે હો આખી દુનિયા જયારે સોતી હશે મારી યાદો માં તુંતો જાગતી હશે તું મને યાદ કરી રોતી હશે તું મને યાદ કરી રોતી હશે હો ચેન નઈ પડે આરામ નઈ મળે મને પણ તારા વગર કઈ નઈ ગમે હો આખી દુનિયા જયારે સોતી હશે મારી યાદો માં તુંતો જાગતી હશે તું મને યાદ કરી રોતી હશે હો તું મને યાદ કરી રોતી હશે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Vagar Kai Nahi Game lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.