Aankhe Ujagara by Rinku Bharwad, Hina Mir song Lyrics and video
Artist: | Rinku Bharwad, Hina Mir |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Anil Meer, Rahul Dafda |
Label: | Gujarati Singer |
Genre: | Love |
Release: | 2025-01-30 |
Lyrics (English)
આંખે ઉજાગરા | AANKHE UJAGARA LYRICS IN GUJARATI is recorded by Rinku Bharwad and Hina Mir from Gujarati Singer label. The music of the song is composed by Shashi Kapadiya , while the lyrics of "Aankhe Ujagara" are penned by Anil Meer and Rahul Dafda . હે નામની તારા મહેંદી લગાવી હે પીડી રે પીઠી ચોડાવી હે નામની તારા મહેંદી લગાવી પીડી રે પીઠી ચોડાવી મનડાની મેળીએ વાટું જોવું માંણા રાજ સાયબા મારા ઘોડલીએ ચડી આવો હે વાલમ મારા મને પરણી લઈ જાઓ હે જીવન જીવવું તારી સાથે પૂરી દેને સિંદૂર માથે સમણાં ના સાવરિયા તારી હાથે માણા રાજ સાયબા મારા ઘોડલીએ ચડી આવો હે વાલમ મારા મને પરણીને લઈ જાઓ હો થઈ રાતી મારી આંખડી આઝાદી નથી રાખડી વાલમીયો કરાવે મારી આંખે ઉજાગરા હે મન મારું ગાગર ને યાદો એની સાગર એના રે કારણીએ મારી આંખે ઉજાગરા હો વાતો કરે રાતો તોય પૂરી નહીં થાતી તારા ફોનના કારણીએ મારી આંખે ઉજાગરા હો થઈ રાતી મારી આંખડી આ જાતી નથી રાખડી વાલમીયો કરાવે મારી આંખે ઉજાગરા તારા ફોનના કારણીએ મારી આંખે ઉજાગરા હે હમણાં વાલમ આવશે ને ઘેલું રે લગાડશે એ હમણાં વાલમ આવશે ને ઘેલું રે લગાડશે હે તારા પ્રેમમાં હું ઘેલી થઈ ગઈ છું મારા પ્રેમ ઘેલુડા તારા પ્રેમમાં હું પાગલ થઈ ગઈ છું મારા નણંદીના વીરા એ હમણાં વાલમ આવશે ને ઘેલું રે લગાડશે હે ફાઈવ સ્ટાર કાના જેવો લાગે લાગે લાગે લાગે વરરાજા રાણીને લેવા આયા આયા આયા આયા આયા વરરાજા હે મારવાડની મોજડી ને શેરવાની ને સાફો જાડેરી જાનુમાં વીરાનો પડે છે મોભો નંબર વન એ લાગે હે નંબર વન એ લાગે લાગે લાગે લાગે લાગે વરરાજા હે ફાઈવ સ્ટાર કાના જેવો લાગે લાગે લાગે લાગે વરરાજા હે મારા દિલનો રે ધબકારો મારો સાયબો હે મારા હૃદયે રે રમનારો મારો સાયબો હે ઈ મારા મનનો માણીગર રે ઈ મારા મનનો માણીગર રે નખરાળો હે મારા રે દિલનો ધબકારો ગોવાળીયો એવો મારા રે રુદિયે રમનારો સાયબો હે ગમ ગમતા ઘોડલીએ લેવા આવજે ગમ ગમતા ઘોડલીએ લેવા આવજે હે મારા રુદિયાનો રે રાજા વાલમ તું જ છો જાડી જાનું જોડી પરણવાને આવજે જાડી જાનું જોડી પરણવાને આવજે હે મારા રુદિયાનો રે રાજા વાલમ તું જ છે હે મારા રુદિયાનો રે રાજા વાલમ તું જ છે હો જેના આંગલણે જન્મે દીકરી છે નસીબદાર રંકમાંથી રાજા થાતા હવે નહીં લાગે વાર લક્ષ્મીજી આવ્યા હે તે વધાવ્યા હે જિંદગીની તારી હવે બદલાઈ જાશે રે બાજી એને રાજી રાખશો તો ડુંગરાવાળી રાજી લક્ષ્મીજી આવ્યા હે તે વધાવ્યા હતી પ્રેમની મહેફિલ ભરી દિલના શીખે ડીલ કરી કિંમત વન ફોર થ્રી કહી ગયું હૈયું માખણ માખણ થઈ ગયું કિંમત વન ફોર થ્રી કહી ગયું હૈયું માખણ માખણ થઈ ગયું હતી પ્રેમની મહેફિલ ભરી હતી પ્રેમની મહેફિલ ભરી હે દેવનો દીધેલો આ દીકરો છે મારો લાડકવાયો લાગે મને પ્રાણથી રે પ્યારો જગમાં એના જેવું કોઈ રે નથી હો મારી રે નજરમાં છો તું રાજકુમાર તને મારા જીવ અડકો છોડું નહીં પલવાર જગમાં તારા જેવું કોઈ રે નથી જગમાં તારા જેવું કોઈ રે નથી He naam ni tara mahendi lagavi He pili re pithi chodavi He naam ni tara mahendi lagavi He pili re pithi chodavi Manda ni mediye vatu jovu mana raaj Sayba mara godaliye chadi aavo He valam mara mane parni lai jao He jivan jivavu tari sathe puri dene sindoor mathe Samna na savariya tari hathe mana raaj Sayba mara godaliye chadi aavo He valam mara mane parni lai jao Ho thai rati mari aankhdi azaadi nathi rakhdi Valamiyo karave mari aankhe ujagara He mann maru gagar ne yaado eni sagar Ena re karaniye mari aankhe ujagara Ho vato kare rato toy puri nahi thati Tara phone na karaniye mari aankhe ujagara Ho thai rati mari aankhdi aa jati nathi rakhadi Valamiyo karave mari aankhe ujagara Tara phone na karaniye mari aankhe ujagara He hamna valam aavse ne ghelu re lagadse Ae hamna valam aavse ne ghelu re lagadse He tara prem ma hu ghelo thai gai chu mara prem gheluda Tara prem ma hu pagal thai gai chu mara nanadiya vira Ae hamna valam aavse ne ghelu re lagadse He five star kana jevo lage lage lage lage varraja Rani ne leva aaya aaya aaya aaya aaya varraja He marvad ni mojadi ne servani ne safo Jaderi janu ma vira no pade che mobho Number one ae lage he number one ae lage lage lage lage lage varraja He five star kana jevo lage lage lage lage varraja He mara dilno re dhabkaro maro saybo He mara rudiye re ramnaro maro saybo He e mara man no manigar re E mara man no manigar re nakhrado He mara re dil no dhabkaro govadiyo Evo mara re rudiye ramnaro saybo He gam gamta godaliye leva aavje Gam gamta godaliye leva aavje He mara rudiya no re raja valam tu j cho Jadi janu jodi parnva ne aavje Jadi janu jodi parnva ne aavje He mara rudiya no re raja valam tu j cho He mara rudiya no re raja valam tu j cho Ho jena aangalne janme dikari che nasibdar Rankmathi raja thata have nahi lage var laxmiji aavya he te vadhavya He zindagi ni tari have badlai jase re baji Ene raji rakhso to dungarvali raji laxmiji aavya he te vadhavya Hati prem ni mahefil bhari dil sikhe deel kari Kimmat one four three kahi gayu haiyyu makhan makhan thai gayu Kimmat one four three kahi gayu haiyyu makhan makhan thai gayu Hati prem ni mahefil bhari hati prem ni mahefil bhari He devno didhelo aa dikro che maro Ladakvayo lage mane praan thi re pyaro Jag ma ena jevu koi re nathi Ho mari re najar ma cho tu rajkumar Tane mara jeev adako chodu nahi palvar Jag ma tara jevu koi re nathi Jag ma tara jevu koi re nathi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aankhe Ujagara lyrics in Gujarati by Rinku Bharwad, Hina Mir, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.