Pelo Prem Puchhe To by Juli Chotaliya song Lyrics and video
Artist: | Juli Chotaliya |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Studio Saraswati Official |
Genre: | Love |
Release: | 2020-06-01 |
Lyrics (English)
Pelo Prem Puchhe To lyrics, પેલો પ્રેમ પૂછે તો the song is sung by Juli Chotaliya from Studio Saraswati Official. Pelo Prem Puchhe To Love soundtrack was composed by Dhaval Kapadiya with lyrics written by Mitesh Barot. Bhuli na jata tame pritadi mari Bhuli na jata tame pritadi mari Tare naam kari chhe aa jindagi mari Yaad mari aave to yaad kari levo Koi pelo prem puchhe to naam maru lejo Koi pelo prem puchhe to naam maru lejo Tari yaad ma rade aa aakhadi mari Tara sapna juve chhe aa ratadi mari Yaad mari aave to yaad kari levo Koi pelo prem puchhe to naam maru lejo Koi pelo prem puchhe to naam maru lejo Madyo hato prem taro kishmat ni vaat Yaad karta divso ne raah joti raat Ek vaar aavjo karva mulakaat Bhuli na jata tame janmo no sath Bhuli na jata tame pritadi mari Tare naam kari chhe aa jindagi mari Yaad mari aave to yaad kari levo Koi pelo prem puchhe to naam maru lejo Koi pelo prem puchhe to naam maru lejo Bhuli na jata tame pritadi mari Tare naam kari chhe aa jindagi mari atozlyric.com Bhale jya raho tame sada khoos rejo Yaad mari aaveto shamde madi lejo Bhuli na jata juni vato mulakato Dil ma sada rejo bhale todi gaya naato Bhuli na jata tame pritadi mari Tare naam kari chhe aa jindagi mari Yaad mari aave to yaad kari levo Koi pelo prem puchhe to naam maru lejo Koi pelo prem puchhe to naam maru lejo Tari yaad ma rade aa aakhadi mari Tara sapna juve chhe aa ratadi mari Yaad mari aave to thodu roi lejo Koi pelo prem puchhe to naam maru lejo Koi pelo prem puchhe to naam maru lejo Koi pelo prem puchhe to naam maru lejoa ભૂલી ના જતા તમે પ્રીતડી મારી ભૂલી ના જતા તમે પ્રીતડી મારી તારે નામ કરી છે આ જિંદગી મારી યાદ મારી આવે તો યાદ કરી લેજો કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો તારી યાદ મા રડે આ આંખડી મારી તારા સપના જુવે છે આ રાતડી મારી યાદ મારી આવેતો યાદ કરી લેજો કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો મળ્યો હતો પ્રેમ તારો કિશ્મત ની વાત યાદ કરતા દિવસો ને રાહ જોતી રાત એકવાર આવજો કરવા મુલાકાત ભૂલી ના જતા તમે જન્મો નો સાથ ભૂલી ના જતા તમે પ્રીતડી મારી તારે નામ કરી છે આ જિંદગી મારી યાદ મારી આવે તો યાદ કરી લેજો કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો ભૂલી ના જતા તમે પ્રીતડી મારી તારે નામ કરી છે આ જિંદગી મારી ભારતલીરીક્સ.કોમ ભલે જ્યાં રહો તમે સદા ખુશ રેજો યાદ મારી આવેતો શમણે મળી લેજો ભૂલી ના જતા જૂની વાતો મુલાકાતો દિલ મા સદા રેજો ભલે તોડી ગયા નાતો ભૂલી ના જતા તમે પ્રીતડી મારી તારે નામ કરી છે આ જિંદગી મારી યાદ મારી આવે તો યાદ કરી લેજો કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો તારી યાદ મા રડે આ આંખડી મારી તારા સપના જુવે છે આ રાતડી મારી યાદ મારી આવેતો થોડું રોઈ લેજો કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pelo Prem Puchhe To lyrics in Gujarati by Juli Chotaliya, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.