Bhuli Gaya Tame by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjit Panesar |
Label: | Sarjan Digital |
Genre: | Sad |
Release: | 2020-10-02 |
Lyrics (English)
BHULI GAYA TAME LYRICS IN GUJARATI: ભૂલી ગયા તમે, This Gujarati Sad song is sung by Rakesh Barot & released by Sarjan Digital . "BHULI GAYA TAME" song was composed by Ravi-Rahul , with lyrics written by Harjit Panesar . The music video of this track is picturised on Rakesh Barot, Aarti Bhavsar, Mitresh Varma and Manisha Narkar. વાતો મુલાકાતો એ મીઠી મીઠી યાદો વાતો મુલાકાતો એ મીઠી મીઠી યાદો પણ ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને હો દિલ થી દિલ નો નાતો મોસમ ની એ વરસાદો ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને ભારતલીરીક્સ.કોમ ક્યારે આયા ને ગયા ના ખબર પડી મને તમને સોધ માં મારી આંખો મળતા નથી તમે એ પ્રેમ ની સોગાતો એ કોલ ને કરારો ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને જમાના થી ડરી ચોરી ચોરી મળતા એક બીજા પર અમે વિશ્વાસ રે કરતા હો વિશ્વાસ ના પાયા મજબૂત રે હતા પ્રેમ ના બંધનો અતૂટ રે હતા આતો બન્યું છે બહાનું જુદા થયા અમે કોની ભૂલ છે એતો નથી જાણતા અમે પ્રેમ કરતા એક ધારો જોતો હતો જમાનો ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને હો સમય ની સાથે બદલાયા રે તમે આજે પણ એવા ને એવા રે અમે હો જૂની છે વાત તોયે ભૂલ્યા ના અમે મરી જવ તોયે કદી ભૂલું ના તમને છેલ્લી શ્વાસે પણ મોઢે તારું નામ રે હશે મને મળશો એકવાર એવી આશ છે મને હસતો ચેહરો એ જીવ હતો મારો ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને વાતો મુલાકાતો એ મીઠી મીઠી યાદો ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને Vato mulakato ae mithi mihti yado Vato mulakato ae mithi mihti yado Pan bhuli gya tame pan yaad chhe mane Ho dil thi dil no nato mosam ni ae varsado Bhuli gya tame pan yaad chhe mane atozlyric.com Kyare aaya ne gaya na khabr padi mane Tamne sodh ma mari aankho malta nathi tame Ae prem ni sogato ae call ne kararo Bhuli gya tame pan yaad chhe mane Bhuli gya tame pan yaad chhe mane Jamana thi dari chori chori malta Ek bija par ame vishvas re karta Ho vishvas na paya majbut re hata Prem na bandhno atut re hata Aato banyu chhe bahanu juda thaya ame Koni bhul chhe aeto nathi janta ame Prem karta ek dharo joto hato jamano Bhuli gya tame pan yaad chhe mane Bhuli gya tame pan yaad chhe mane Ho samay ni sathe badlaya re tame Aaje pan aeva ne aeva re ame Ho juni chhe vaat toye bhulya na ame Mari jav toye kadi bhulu na tamne Chheli swase pan modhe taru naam re hase Mane malso ek vaar aevi aash chhe mane Hasto chehro tamaro ae jiv hato maro Bhuli gya tame pan yaad chhe mane Vato mulakto ae mithi mithi yado Bhuli gya tame pan yaad chhe mane Bhuli gya tame pan yaad chhe mane Bhuli gya tame pan yaad chhe mane Bhuli gya tame pan yaad chhe mane Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhuli Gaya Tame lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.