Tu Jya Rahe Sada Khush Rahe by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-06-27 |
Lyrics (English)
તું જ્યાં રહે સદા ખુશ રહે | TU JYA RAHE SADA KHUSH RAHE LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "TU JYA RAHE SADA KHUSH RAHE" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Mitesh Barot . The music video of this Sad song stars Viral Mevani, Ishika Toriya and Bharati Sen. Kashu kaheva jevu na baki rahyu Ho… Kashu kaheva jevu na baki rahyu Ame jota rahya ne dil tuti re gayu Toy dil maru etalu kahe Toy dil maru etalu kahe Tu jya pan rahe sada khush rahe Tu jya pan rahe sada khush rahe Kashu kaheva jevu na baki rahyu Aakh ughadi ne sapnu maru tuti re gayu Ho… Yaado ma aek yaad mari rahevani Najaro thi door pan dil ma rahevani Ho… Padi shu jaroor bewafai karvani Saval tane mari yaado karvani Tu aasu bani ankho thi vahe Tu aasu bani ankho thi vahe Tu jya pan rahe sada khush rahe Tu jya pan rahe sada khush rahe Ho… Kashu kaheva jevu na baaki rahyu Ankh ughadi ne sapanu maru tuti re gayu Ho… Tane bhagwan mari aatali che araji Hasati raakhajo sada aeni jindagi Hacho prem kadi bhulay na re bhulthi Kom pade to yaad karjo mane dil thi Tu shwas bani dil ma rahe Tu shwas bani dil ma rahe Tu jya pan rahe sada khush rahe Ho… Kashu kaheva jevu na baki rahyu Ame jota rahya ne dil tuti gayu Toy dil maru etalu kahe Toy dil maru etalu kahe Tu jya pan rahe sada khush rahe Tu jya pan rahe sada khush rahe Tu jya pan rahe sada khush rahe Tu jya pan rahe sada khush rahe. કશું કહેવા જેવું ના બાકી રહ્યું હો… કશું કહેવા જેવું ના બાકી રહ્યું અમે જોતા રહ્યા ને દિલ તૂટી ગયું તોય દિલ મારુ એટલું કહે તોય દિલ મારુ એટલું કહે તું જ્યાં પણ રહે સદા ખુશ રહે તું જ્યાં પણ રહે સદા ખુશ રહે કશું કહેવા જેવું ના બાકી રહ્યું આંખ ઉઘડી ને સપનું મારુ તૂટી રે ગયું હો… યાદો માં એક યાદ મારી રહેવાની નજારો થી દૂર પણ દિલમાં રહેવાની હો… પડી શું જરૂર બેવફાઈ કરવાની સવાલ તને મારી યાદો કરવાની તું આંસુ બની આંખો થી વહે તું આંસુ બની આંખો થી વહે તું જ્યાં પણ રહે સદા ખુશ રહે તું જ્યાં પણ રહે સદા ખુશ રહે હો… કશું કહેવા જેવું ના બાકી રહ્યું આંખ ઉઘડી ને સપનું મારુ તૂટી રે ગયું હો… તને ભગવાન મારી આટલી છે અરજી હસતી રાખજો સદા એની જિંદગી હાચો પ્રેમ કદી ભુલાય ના રે ભૂલથી કોમ પડે તો યાદ કરજો મને દિલ થી તું શ્વાસ બની દિલમાં રહે… તું શ્વાસ બની દિલમાં રહે… તું જ્યાં પણ રહે સદા ખુશ રહે… હો… કશું કહેવા જેવું ના બાકી રહ્યું અમે જોતા રહ્યા ને દિલ તૂટી ગયું તોય દિલ મારુ એટલું કહે… તોય દિલ મારુ એટલું કહે… તું જ્યાં પણ રહે સદા ખુશ રહે atozlyric.com તું જ્યાં પણ રહે સદા ખુશ રહે તું જ્યાં પણ રહે સદા ખુશ રહે તું જ્યાં પણ રહે સદા ખુશ રહે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Jya Rahe Sada Khush Rahe lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.