Pardesh Ni Vate by Kamlesh Chhatraliya song Lyrics and video
Artist: | Kamlesh Chhatraliya |
---|---|
Album: | Single |
Music: | Tejash-Dhaval |
Lyricist: | Satish Dalvadi |
Label: | DK Films |
Genre: | Love |
Release: | 2021-10-16 |
Lyrics (English)
PARDESH NI VATE LYRICS IN GUJARATI: પરદેશની વાટે, This Gujarati Love song is sung by Kamlesh Chhatraliya & released by DK Films . "PARDESH NI VATE" song was composed by Tejash-Dhaval , with lyrics written by Satish Dalvadi . The music video of this track is picturised on Kamlesh Chhatraliya, Khushbu Shah and Bharat Chaudhari. Ae javu mare pardesh ni vate… Vate Javu mare pardesh ni vate Tara prem ni kaje Bharoso mara prem no rakhaje Rai gai mara prem ni re vato Mara dil ma reh yaado Bharoso mara prem no rakhaje Yaado tamari ame jode lai ne jashu Dil tamaru choy rachavi ne rakhashu Mane tari yaad no saharo Vishwas rakh maro Bharoso mara prem no rakhaje Bharoho mara prem no rakhaje atozlyric.com Tari jode vitaveli palo yaad rakhaje Mara hambharna ne hachavi ne rakhaje Dil na dard ne dabavi ne rakhaje Yaad aave to chhonu chhonu roi reje Prem ni kashoti jaanu ame kari leshu Vedana amari jaanu koine na keshu Karvi hati lakho dil ni vato Adhuri mulakato Bharoso mara prem no rakhaje Bharoho mara prem no rakhaje Ao kadi re leje thodu viyog na vayare Mari pan rato radi radi ne jay chhe Ao gorande mari Vat mari joje ame jat pacha aavshu Tara mate khusiyo ame hori ne lavshu Judai ni vela aam pal ma vati jashe Adhura milan ni sharnayu re vagshe Tari mari thase na judai Kasamo mane tari Bharoho mara prem no rakhaje Bharoho mara prem no rakhaje Bharoho mara prem no rakhaje. એ જાવુ મારે પરદેશની વાટે… વાટે જાવુ મારે પરદેશની વાટે તારા પ્રેમની કાજે ભરોસો મારા પ્રેમનો રાખજે રઇ ગઈ મારા પ્રેમની રે વાતો મારા દિલમાં રેહ યાદો ભરોસો મારા પ્રેમનો રાખજે યાદો તમારી અમે જોડે લઇને જાશું દિલ તમારું ચોય હાચવીને રાખશું મને તારી યાદનો સહારો વિશ્વાસ રાખ મારો ભરોસો મારા પ્રેમનો રાખજે ભરોહો મારા પ્રેમનો રાખજે ભારતલીરીક્સ.કોમ તારી જોડે વિતાવેલી પલો યાદ રાખજે મારા હંભારણા ને હાચવીને રાખજે દિલના દર્દને દબાવીને રાખજે યાદ આવે તો છોનું છોનું રોઈ લેજે પ્રેમની કશોટી જાનુ અમે કરી લેશું વેદના અમારી જાનુ કોઈને ના કેશુ કરવી હતી લાખો દિલની વાતો અધૂરી મુલાકાતો ભરોસો મારા પ્રેમનો રાખજે ભરોહો મારા પ્રેમનો રાખજે ઓ કડી રે લેજે થોડું વિયોગના વાયરે મારી પણ રાતો રડી રડી ને જાય છે ઓ ગોરાંદે મારી વાટ મારી જોજે અમે જટ પાછા આવશું તારા માટે ખુશીયો અમે હોરીને લાવશું જુદાઈની વેળા આમ પલમાં વીતી જાશે અધૂરા મિલનની શરણાયું રે વાગશે તારી મારી થાશે ના જુદાઈ કસમો મને તારી ભરોહો મારા પ્રેમનો રાખજે ભરોહો મારા પ્રેમનો રાખજે ભરોહો મારા પ્રેમનો રાખજે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pardesh Ni Vate lyrics in Gujarati by Kamlesh Chhatraliya, music by Tejash-Dhaval. Includes YouTube video and lyrics in multiple languages.