Mane Pan Koi Tari Garaj Nathi by Kajal Maheriya song Lyrics and video

Artist:Kajal Maheriya
Album: Single
Music:Ravi-Rahul
Lyricist:Harjeet Panesar
Label:Rn Music
Genre:Bewafa (બેવફા)
Release:2020-10-28

Lyrics (English)

MANE PAN KOI TARI GARAJ NATHI LYRICS IN GUJARATI: Mane Pan Koi Tari Garaj Nathi (મને પણ કોઈ તારી ગરજ નથી) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Kajal Maheriya from Rn Music . The song is composed by Ravi-Rahul , with lyrics written by Harjeet Panesar . The music video of the song features Yuvraj Suvada, Jeet Pandey, Khushi Manglani, Chetna Thakor, Prachi Patni and Mamta Parmar.
હો તને જો કોઈ મારી પડી રે નથી
હો તને જો કોઈ મારી પડી રે નથી
તને જો કોઈ મારી પડી રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
હો મને મળવા નો સમય મળતો રે નથી
મને મળવા નો સમય મળતો રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
ભારતલીરીક્સ.કોમ
હો હવે તું મુજને ઓળખતો નથી
ભલે તું મુજને ઓળખતો નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
હો તને જો કોઈ મારી પડી રે નથી
મને મળવા નો સમય મળતો રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
મતલબ ના પ્રેમ ને હું સમજી ના શકી
પાપ તારા પેટ નું હું જાણી ના શકી
હો તને મારા પ્રેમ ની પરવા જો નથી
મને પણ કોઈ ફરક પડતો રે નથી
હો દિલ ની વેદના તું જાણતો નથી
હો દિલ ની વેદના તું જાણતો નથી
તને જો કોઈ મારી પડી રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
હો તને જો મારી કોઈ પડી રે નથી
મને મળવા નો સમય મળતો રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
મારા ભરોસા ને તોડી તું ગયો
મારી લાગણી ને તું સમજી ના શક્યો
તારા ખોટા પ્રેમ માં હું ભલે રે ભરમાંની
તારી પણ પુરી થઇ જશે રે કહાની
હો ભલે મારા પ્રેમ ને સમજતો નથી
હો ભલે મારા પ્રેમ ને સમજતો નથી
તને જો કોઈ મારી પડી રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
હો તને જો કોઈ મારી પડી રે નથી
મને મળવા નો સમય મળતો રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
હો મને પણ કોઈ તારી ગરજ રે નથી
હો મને પણ કોઈ તારી ગરજ રે નથી
Ho tane jo koi mari padi re nathi
Ho tane jo koi mari padi re nathi
Tane jo koi mari padi re nathi
Mane pan koi tari garaj re nathi
Ho mane madva no samay madto re nathi
Mane madva no samay madto re nathi
Mane pan koi tari garaj re nathi
atozlyric.com
Ho have tu mujne odakhto nathi
Bhale tu mujne odakhto nathi
Mane pan koi tari garaj re nathi
Ho tane jo koi mari padi re nathi
Mane madva no samay madto re nathi
Mane pan koi tari garaj re nathi
Mane pan koi tari garaj re nathi
Matlab na prem ne hu samji na saki
Paap tara pet nu hu jani na saki
Ho tane mara prem ni parva jo nathi
Mane pan koi farak padto re nathi
Ho dil ni vedna tu janto nathi
Ho dil ni vedda tu janto nathi
Tane jo koi mari padi re nathi
Mane pan koi tari garaj re nathi
Ho tane jo koi mari padi re nathi
Mane madva no samay madto re nathi
Mane pan koi tari garaj re nathi
Mane pan koi tari garaj re nathi
Mara bharosa ne todi tu gayo
Mari lagni ne tu samji na sakyo
Tara khota prem ma hu bhale re bharmani
Tari pan puri thai jase re kahani
Ho bhale mara prem ne samjto nathi
Ho bhale mara prem ne samjto nathi
Tane jo koi mari padi re nathi
Mane pan koi tari garaj re nathi
Ho tane jo koi mari padi re nathi
Mane madva no samay madto re nathi
Mane pan koi tari garaj re nathi
Ho mane pan koi tari garaj re nathi
Ho mane pan koi tari garaj re nathi
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Mane Pan Koi Tari Garaj Nathi lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.